ગુજરાતના આ શિવમંદિરની છે ખાસ પરંપરા, જાણીને લાગશે નવાઈ

ગુજરાતમાં અનેક ધાર્મિક સ્થળો છે જે પોતાના ચમત્કારના કારણે પણ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યા છે. હા આજે વાત કરવાની છે ગુજરાતના સ્તંભેશ્વર મહાદેવ મંદિરની. આ અનોખું શિવમંદિરગુજરાતમાં વડોદરામાં આવેલું છે. આ મંદિરની ખાસયત છે કે તે ભક્તોને દર્શન આપ્યા બાદ જોત જોતામાં ગાયબ થઈ જાય છે અને અચાનક ફરીથી પણ જોવા મળે છે. આ મંદિરની ખૂબીના કારણે તે દુનિયાભરના પ્રસિદ્ધ અને ભોલેના ભક્તો માટે ખાસ રહ્યું છે. ભક્તો આ ઘટનાને પોતાની આંખોથી જોવા માટે અહીં આવતા રહે છે. તો જાણો ક્યાં આવેલું છે આ મંદરિ અને કઈ ખાસ વાત જોડાયેલી છે તેની સાથે.

image source

સ્તંભેશ્વર મહાદેવ મંદિર સમુદ્રમાં આવેલું છે. આ મંદિરના નિર્માણ પોતાના તપોબળથી ભગવાન શિવાના પુત્ર કાર્તિકેયે કર્યું હતું. આ મંદિરનું ગાયબ થવું એ કોઈ ચમત્કાર નથી પણ એક પ્રાકૃતિક ઘટનાનું પરિણામ છે. દિવસમાં 2 વાર આ સમુદ્રનું જળ સ્તર વધે છે અને મંદિર સમુદ્રમાં ગાયબ થઈ જાય છે. માનવામાં આવે છે કે ભગવાન શિવ પોતાના ભક્તોને સતત ચમત્કાર દેખાડતા રહે છે. આવું જ આ મંદિરમાં થાય છે. દિવસમાં 2 વખત ભક્તોને દર્શન આપ્યા બાદ આ મંદિર સુમદ્રમાં લુપ્ત થઈ જાય છે.

image source

ભારતના મંદિર દુનિયાભરમાં ફેમસ છે. મંદિરોનો સાજ-શણગાર, તેમની સાથે જોડાયેલ પૌરાણિક કથાઓ અને મૂર્તિઓની બનાવટ ભક્તોમાં આશ્ચર્યચકિત કરવાનો કોઈ મોકો છોડતી નથી. અત્યાર સુધી તમે અનેક પ્રાચીન મંદિરોના કિસ્સા સાંભળ્યા હશે. કેટલાક મંદિર પ્રાચીન કાળથી રહસ્યોને કારણે પ્રસિદ્ધ હોય છે. તો કેટલાક મંદિર પોતાના ચમત્કાર માટે પ્રખ્યાત છે. ગુજરાતનું આ ખાસ મંદિર છે, જે પોતાના એક અનોખા ચમત્કાર માટે પ્રખ્યાત છે.

image source

આ મંદિરના નિર્માણની સાથે જોડાયેલી કથા સ્કંઘ પુરાણાં પણ મળે છે. કથા અનુસાર રાક્ષસ તાડકાસુરે કઠોર તપસ્યા કરીને રોજ સવારે અને સાંજના સમયે ઘટનાઓ ઘટતી, શ્રદ્ધાળુઓ આ ઘટનાને સમુદ્ર દ્વારા શિવનો અભિષેક કરવાનું માને છે. ભક્તો દૂરથી આ દ્રશ્યો જુએ છે.

આ કારણે ગાયબ થઈ જાય છે મંદિર, થાય છે ભગવાન શિવનો ચમત્કાર

image source

ભારતભરમાં અને ગુજરાતમાં ભગવાન શિવના અનેક મંદિર છે. ગુજરાતનું સ્તંભેશ્વર મહાદેવ મંદિર પોતાના એક અનોખા ચમત્કાર માટે પ્રખ્યાત છે. ભગવાન શિવનું આ મંદિર દિવસમાં બે વાર પોતાના ભક્તોને દર્શન આપ્યા બાદ સમુદ્રના ખોળામાં સમાઈ જાય છે. આ ખાસ મંદિર ગુજરાતના કાવી-કંબોઈ ગામમાં આવેલું છે. જે ભરૂચ નજીક છે. આ ગામ અરબ સાગરના મધ્ય કેમ્બે બેટ પર છે. આ ચમત્કારી મંદિર શિવજી તેમના ભક્તોને દર્શન આપ્યા બાદ આ મંદિર સમુદ્રમાં લુપ્ત થઈ જાય છે. કહેવામાં આવે છે કે, આ મંદિર કોઈના પ્રાયશ્ચિતનું પરિણામ છે, જેનો ઉલ્લેખ શિવપુરાણમાં પણ મળે છે. આ જ કારણે તે ગાયબ થઈ જાય છે.

મંદિર સાથે જોડાયેલી છે આ કથા

image source

કહેવાય છે કે મંદિરના નિર્માણ સાથે જોડાયેલી કથા સ્કંધ પુરાણમાં મળે છે. કથા અનુસાર તાડકાસુરે કઠોર તપસ્યાના આધારે શિવજી પાસેથી આર્શિવાદ મેળવ્યો કે તેમનું મૃત્યુ ત્યારે શક્ય બનશે જ્યારે તે શિવ પુત્ર તેમની હત્યા કરશે. ભગવાન શિવે આ વરદાન આપ્યું. આર્શિવાદ મળતાં તાડકાસુરે આખા બ્રહ્માંડમાં ઉત્પાત મચાવાવનું શરૂ કર્યું. શિવના જેત સ્વરૂપથી ઉત્પન્ન થયેલા કાર્તિકેયનું પાલન પોષણ કૃતિકાઓએ કર્યું તેના ઉત્પાતથી લોકોને મુક્તિ અપાવવા માટે બાલરૂપ કાર્તિકેયે તાડકાસુરનો વધ કર્યો. પણ જ્યારે તમને જાણ થઈ કે તેમના ઉત્રાતથી લોતોને મુક્તિ અપાવવા બાલરૂપ કાર્તિકેયે તાડકાસુરનો વધ કર્યો છે. આ સમયે તેમને જ્ઞાન થયું કે તાડકાસુર શિવજીનો ભક્ત હતો અને તે દુઃખી થયા. આ સમયે દેવતાઓના માર્ગદર્શથી તેઓને મહિસાગર સંગમ તીર્થ પર વિશ્વનંદક સ્તંભની સ્થાપના કરી. આ સ્તંભ મંદિર આજે સ્તંભેશ્વર મંદિરના નામથી ઓળખાય છે.

આ દિવસોએ અહીં ભરાય છે ખાસ મેળો

image soucre

શિવપુરાણ મુજબ અને કેટલીક માન્યતાઓ અનુસાર તાડકાસુર નામનો એક શિવ ભક્ત અસુરે ભગવાન શિવને પોતાની તપસ્યાથી પ્રસન્ન કર્યા હતા. બદલામાં શિવજીએ તેને મનોવાંછિત વરદાન આપ્યું હતું. જેના અનુસાર, તે અસુરને શિવપુત્ર ઉપરાંત કોઈ મારી શક્તુ ન હતું. જોકે, એ શિવ પુત્રની ઉંમર પર માત્ર 6 દિવસની હોવી જોઈએ. આ વરદાન મેળવ્યા બાદ તાડકાસુરે ત્રણ લોકમાં હાહાકાર મચાવી દીધો હતો. તેનાથી પરેશાન થઈને તમામ દેવતા અને ઋષિ મુનિઆઓએ શિવજીને તેનો વધ ન કરવા અપીલ કરી હતી. તેની પ્રાર્થના સાંભળ્યા બાદ શ્વેત પર્વત કુંડથી 6 દિવસના કાર્તિકેય ઉત્પન્ન થયા. કાર્તિકેયે તાડકાસુરનો વધ કર્યો હતો. પરંતુ બાદમાં તે અસુર શિવભક્ત હોવાનુ જાણ થતા જ તેઓને બહુ શરમ અનુભવાઈ હતી. કાર્તિકેયને જ્યારે શરમ અનુભવાઈ ત્યારે તેઓએ શું કરવુ તે વિશે ભગવાન વિષ્ણુને પૂછ્યું હતું. તેના પર ભગવાન વિષ્ણુએ તે જગ્યા પર શિવલિંગ સ્થાપિત કરવાનો ઉપાય આપ્યો હતો. આ શિવલિંગ બાદમાં સ્તંભેશ્વર મહાદેવ તરીકે પ્રખ્યાત બન્યું. જે રોજ સમુદ્રમાં ડૂબી જાય છે અને પરત આવીને પોતાના કર્યાની માફી માંગે છે. આ મંદિર પાસે મહાશિવરાત્રિ અને અમાસના રોજ મેળો લાગે છે.

કેવી રીતે પહોંચશો અહીં

સ્તંભેશ્વર મહાદેવ ગુજરાતના વડોદરાથી લગભગ 40 કિમીના અંતરે આવેલું છે. આ એક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે. તમે અહીં સડક, રેલ કે હવાઈમાર્ગે પણ જઈ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ