“ગ્રીન વેજી લીફી પૂડી” – સાંજની ચા સાથે બહુ ટેસ્ટી લાગે છે… તમે પણ ટ્રાય કરી જુઓ..

“ગ્રીન વેજી લીફી પૂડી”
(ઇવનિંગ, સ્નેક્સ)

સામ્રગી…

2વાટકી ઘંઉ ના લોટ,
2ચમચી.મેથી ની ભાજી,
2ચમચી. ધણા ભાજી,
2ચમચીલસણ ની ભાજી,
2ચમચી ડુગંરી ની ભાજી,
1ચમચી કાપેલા લીલા મરચા,
મીંઠુ,
તેલ.મોયન અને તળવા માટે,
1/2 કપ રાગી ના લોટ,

રીત…

–ઘંઉ અને રાગી ના લોટ લઇ મેથી , લસણ,ઙુગંરી,ધણા ની ભાજી ,કાપેલા મરચા ,મીઠુ તેલ નાંખી પાણી થી લોટ બાંધી ,નાના લુઆ પાડી ગોલ વણી ગરમ તેલ માં તળી લો..ગરમા ગરમ ક્રિસ્પી પૂડી લીલા લસણ ના શાક અને ભરેલા મરચા સાથે સર્વ કરો..

નોંધ.

1 વિંન્ટર માં મળતી લીલા પાદંડા વાળી ભાજી થી બનતી પોષ્ટિક ,વાનગી છે
2.કેલ્શીયમ ,વિટામીન ,ફાઇબર ની ભરપૂર સ્વાદિષ્ટ, સ્નેકસ તરીકે બ્રેકફાસ્ટ ,ઇવનીગ માં ચાય કાફી સાથે લઇ શકાય..
3 બાલકો ના લંચબાક્સ માં મુકી શકાય..

રસોઈ ની રાણી- સરોજ શાહ ..આણંદ

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી