‘ગોપી વહુ’એ આ તસવીરો પોસ્ટ કરતાં જ ધૂમ મચી ગઈ, હોટનેસ જોઈ ફેન્સ હક્કા-બક્કા રહી ગયાં!

સાથ નિભાના સાથિયામાં ગોપી વહુ તરીકે એક-એક ઘરમાં ફેમસ થયેલી આ અભિનેત્રીએ પોતાના અભિનયથી દરેનું દિલ જીતી લીધું હતું. કોઈક જ ઘર એવું હશે જે ગોપી વહુ એટલે કે દેવોલિનાના નામથી અજાણ હશે. દેવોલિના જેમ ગોપી બનીને બધાનું દિલ જીત્યું છે, એવી જ રીતે તે નવી નવી પોસ્ટ શેર કરીને બધાના મન પણ જીતતી રહે છે. બિગ બોસ ફેમ દેવોલિના ભટ્ટાચારજી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. દેવોલિના વારંવાર તેના ફોટા અને વીડિયો તેના ચાહકો સાથે શેર કરે છે. હવે અભિનેત્રી દેવોલિના ભટ્ટાચારજીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ ખૂબસુરત લાગી રહી છે, આ તસ્વીર સાથે તેણીને મહિલાઓ માટે થોડા સંદેશ પણ પોસ્ટ કર્યા છે, તો ચાલો જાણીએ આ દ્વારા દેવોલિના શું કહેવા માંગે છે.

image source

બિગ બોસ 13 માં સ્પર્ધક રહી ચૂકેલી દેવોલીનાના ફોટા બધાને ખૂબ પસંદ આવી રહ્યા છે. આઉટફિટની વાત કરીએ તો અભિનેત્રીએ બ્લેક શોર્ટ ડ્રેસ પેહર્યો છે. દેવોલિનાનો ડ્રેસ અને તેનો લુક ખૂબ જ સુંદર લાગે છે.

image source

તેના પોશાક સાથે અભિનેત્રી તેના વાળમાં કર્લી કર્યા છે અને ખુલ્લા રાખ્યા છે. તેણે જ્વેલરીમાં પણ ગળામાં ડાયમંડ નેટલેસ પેહર્યો છે. આ તસવીરમાં તમે તેના હાથમાં ગુલાબનું ફૂલ પણ જોઈ શકો છો, જેની સાથે તે પોઝ આપતી જોવા મળી રહી છે.

image source

પોતાના ફોટા શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, “દરેક સ્ત્રીને ચોક્કસપણે બ્લેક ડ્રેસ અને ગુલાબની જરૂર હોય છે” તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે અને તેના ફોટોઝને તેના ચાહકો ઘણો જ રિસ્પોન્સ આપી રહ્યા છે.

image sourc

ફોટા પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું, “ખૂબ જ સુંદર”, બીજા યુઝરે લખ્યું, કે “તમે કાળા રંગમાં સુંદર લાગો છે”, આ સિવાય બાકીના યુઝર્સે ફોટા પર ફાયર અને હાર્ટ ઇમોજી શેર કર્યા છે.

image source

દેવોલિના તેના ફોટોગ્રાફ્સને કારણે ઘણીવાર ચર્ચાનો વિષય બની રહે છે. તેણીની આ તસવીરો લઈને તે પણ ઘણી હેડલાઇન્સ બનાવી રહી છે. અમે તમને જણાવી દઈએ કે દેવોલિના વેસ્ટર્ન પેહરે અથવા પરંપરાગત પોશાક, તેણી દરેકમાં ખરેખર સુંદર લાગે છે.

image source

તમને જણાવી દઈએ કે દેવોલિના સીરિયલ ‘સાથ નિભાના સાથિયા’ ની સીઝન 2 માં જોવા મળી હતી. આ શો તાજેતરમાં આવ્યો છે અને આની સાથે જ તેણે ફરી એકવાર ચાહકોના હૃદયમાં સ્થાન બનાવ્યું છે. જોકે આ વખતે દેવોલિનાની ભૂમિકા ઓછી હતી.

image source

દેવોલિના ભટ્ટાચારજી શો સાથ નિભાના સાથિયાની પ્રથમ સીઝનમાં મુખ્ય પાત્ર ભજવતા જોવા મળી હતી. આ શોથી તેણે ઘણી લોકપ્રિયતા મેળવી. આ પછી, તે બિગ બોસ 13 માં એક સ્પર્ધક તરીકે જોવા મળી હતી. જો કે તે આ શો જીતી શક્યો નહીં, પરંતુ આ શોમાં પણ તેમણે પોતાની અલગ ઓળખ રાખી હતી. જેના કારણે તે તેના ફેન્સને વધુ પસંદ આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!