યુવાન મિત્રો, આપ સૌ માટે આનંદના સમાચાર છે.

gujaratpublicservicecommissionpardaphash-76735

 

યુવાન મિત્રો, આપ સૌ માટે આનંદના સમાચાર છે.

જેની આપ કાગડોળે રાહ જોઇ રહ્યા હતા તે જીપીએસસીની ક્લાસ 1-2 અધિકારીની જગ્યા માટે ગુજરાત સરકારે રીક્વીજેશન તૈયાર કરીને જીપીએસસીને મોકલી આપ્યુ છે અને જીપીએસસીને મળી પણ ગયુ છે.

લગભગ 350 જેટલી જગ્યા ભરવા માટેનું આ રીક્વીજેશન છે. હવે જીપીએસસી જાહેરાત આપે એટલી જ વાર છે. સામાન્ય ફોર્માલીટીઝ પુરી કરવામાં વધુમાં વધુ એકાદ મહીના જેવો સમય લાગી શકે.

તો ચાલો હવે સરકારી અધિકારી બનવા તૈયાર થઇ જાવ. આળસ ખંખેરીને તુટી પડો.

આપના મિત્રો અને સગાવહાલા સુધી આ વાત પહોંચાડવા માટે આ સ્ટેટસ શેર કરવાનું ભુલી ન જતા હો …..

તમારી એક ક્લિક કોઇ એક વ્યક્તિની જીંદગી બનાવી દેશે.

મારા તરફથી હદયપૂર્વકની શુભેચ્છા અને કોઇ મદદની જરૂર હોય તો તમારા આ મિત્રના દ્વાર તમારા માટે સદાય ખુલ્લા જ છે.

ટીપ્પણી