ગોળ અને કોમળ ગળું ધરાવતી છોકરીઓનો સ્વભાવ હોય છે આવો, જાણો નહિં તો પસ્તાશો

ભારતીય સંસ્કૃતિમાં પરંપરાગત રીતે એવું કહેવાયું છે કે ‘યત્ર નાર્યસ્તુ પૂજયન્તે, રમન્તે તત્ર દેવતા’ જ્યાં નારીની પૂજા-સન્માન થાય છે, ત્યાં જાણે સાક્ષાત દેવોનો વાસ હોય છે. પરંતુ તળપદી ગુજરાતી બોલીમાં આ ‘દેવતા’નો અર્થ અગ્નિ પણ થાય છે. ઘણી સ્ત્રીઓ પુરુષ અને પરિવારને તારી દેતી હોય છે, તો ઘણી ડૂબાડી દેતી હોય છે. આવી ડૂબાડનારી સન્નારીઓને ઝૂંડમાંથી તારવવી કેવી રીતે? તેનાં અમુક પ્રકારનાં શારીરિક લક્ષણો એની ખરી ઓળખ આપે છે. આવી સ્ત્રીઓને ઓળખી લેવાય તો સામુદ્રિકશાસ્ત્રમાં તેનો સવિસ્તર ઉલ્લેખ છે.

સામુદ્રિક શાસ્ત્ર મુજબ સ્ત્રીના હાવભાવ

image source

ઊભરતી અર્થવ્યવસ્થા અને આધુનિકતા તરફ વધતાં પગલાંની સાથે સાથે ઘણી પ્રાચીન વિદ્યાઓને પણ આપણે સંભાળીને રાખી છે, જેમાંથી એક છે સામુદ્રિક શાસ્ત્ર, જેને લક્ષણશાસ્ત્ર તરીકે પણ ઓળખાય છે. સમુદ્ર ઋષિ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી આ વિદ્યા મુજબ વ્યક્તિનો ચહેરો તેના ચરિત્ર અને તેના બહારના વ્યક્તિત્વ તેમ જ તેના અંદરના ભાવોને વ્યક્ત કરવા માટે પૂરતો છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર સમાન ભાવ અને વિશેષતા, સ્ત્રી-પુરુષના અલગ-અલગ સ્વભાવને દર્શાવે છે. તો ચાલો જાણીએ સામુદ્રિક શાસ્ત્ર મુજબ સ્ત્રીના હાવ-ભાવ અને ચહેરો તેના વિશે શું કહે છે.

image source

પુરુષ નું ગળું જાડું હોય તેને પૈસા મેળવવા માટે ખૂબ જ મહેનત કરવા છતાં પણ મળતા નથી. સ્ત્રીઓના ગળા ઉપર રૂંવાટી હોવાથી તેમનું જીવન વિચિત્ર વાતાવરણમાંથી પસાર થતું જોવામાં આવે છે.

સંગીત પ્રત્યે પ્રેમ:

image source

જે પુરુષના ગળાના ભાગ પર તલ હોય તેને સંગીત પ્રત્યે ખૂબ જ આકર્ષણ હોય છે.

જે સ્ત્રી નું ગળું વધારે પડતા બહાર દેખાતું હોય છે તેને સામુદ્રિક ભાષામાં ખરાબ કહેવામાં આવે છે.

જે સ્ત્રીઓ નું ગળું લાંબુ અને પાતળું હોય તે અભિમાની હોય છે.

જે માણસને ગળામાં ખાડો પડતો હોય છે તે સ્વાર્થી હોય છે.

જે વ્યક્તિ નું ગળું ગોળ, પ્રમાણસર અને લંબાઈ વધુ હોય તેને સામુદ્રિક ભાષામાં સારું માનવામાં આવે છે.

ગરદન:

image source

ગળાના પાછળના ભાગને ગરદન કહેવાય છે.

જે વ્યક્તિ ની ગરદન નાની હોય તે કામમાં ઉતાવળ કરતા નથી અને સમયની ચિંતા કર્યા વગર કાર્ય કરે છે.

જે વ્યક્તિ ની ગરદન ભરાવદાર હોય તે ચતુર સ્વભાવના હોય છે.

જે વ્યક્તિ ની ગરદન ખૂબ જ ટૂંકી હોય તેવી વ્યક્તિ સ્વાર્થી હોય છે.

દેહ:

image source

સામુદ્રિક શાસ્ત્ર મુજબ જે સ્ત્રીનો દેહ ફૂલ જેવો કોમળ હોય તો તે ઈશ્વરની કૃપાથી જીવનભર સ્વસ્થ રહેશે. તેને જીવનમાં ક્યારેય શારીરિક કષ્ટોને સહન નહીં કરવા પડે.

ભ્રમર:

image source

જે સ્ત્રીની ભ્રમર નાની અને સમાન હોય છે તે પ્રામાણિક અને ચરિત્રવાન હોય છે.

ચહેરો:

image source

જે મહિલાનો ચહેરો પ્રાકૃતિક તેજવાળો હોય છે અને આંખો મોટી-મોટી હોય છે તે સ્ત્રી ખુશમિજાજ હોય છે, પરંતુ સાથે જ તે પોતાની આસપાસના વાતાવરણ અને લોકોને પણ ખુશહાલ રાખે છે.

મસ્તક:

જે મહિલાના મસ્તક પર પાંચ રેખાઓ હોય છે તેનું આયુષ્ય વધુ હોય છે અને સાથે જ તેની વિચાર શક્તિ ઘણી તેજ હોય છે.

મોટી ગરદન:

image source

ભ્રમરો અને મોટી ગરદનવાળી સ્ત્રીઓના લગ્ન કોઈ શાંતિપ્રિય પુરુષ સાથે ન કરવા જોઈએ, કેમકે આવી સ્ત્રી શાંતિમાં નહીં પરંતુ લડાઈ-ઝઘડામાં લિપ્ત રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!