ડેટ પર જતા પહેલા પાર્ટનરને આ રીતે કરી દો ઇમ્પ્રેસ, મજામાં થઇ જશે ડબલ વધારો…

ડેટ પર જાઓ ત્યારે જરૂરથી કરો આ કામ પાર્ટનર થશે ઇમ્પ્રેસ !

image source

આજના સમયમાં દોસ્તીથી આગળ વધવા છોકરો કંઈ પણ કરે તો પણ છોકરીને કંઈ જ ફેર પડતો હોતો નથી. જો તમે કોઈને પસંદ કરો છો તો તમે એને કોઈ પણ પ્રકારની હિચકિચાટ વગર ડેટ પર બોલાવી શકો છો પણ માત્ર એમાં એની પરમીશનની જરૂર હોય છે.

તમે એને ઇમ્પ્રેસ કરવા અલગ અલગ પ્લાન કરી શકો છો ,જે તમારી ડેટને સ્પેશિયલ બનાવે. આમ, તમારી પાર્ટનર પણ આ જોઈને ઇમ્પ્રેસ થઈ જશે. તો આજે અમે તમને એવું જ લિસ્ટ આપીશું

image source

જે તમારી દરેક ડેટ પર ઉપયોગી થશે. જે તમારો સંબધ તમારા પાર્ટનર જોડે વધુ મજબૂત કરશે. તો જાણી લો તમે પણ ડેટ પર જઈને શું કરવું જેથી કરીને પાર્ટનર જલદી ઇમ્પ્રેસ થઈ જાય.

પિકનિક પર જાઓ

image source

આપણે જાણીએ છીએ કે સારી ડેટ કોઈ રેસ્ટોરન્ટમાં થાય પણ જ્યારે તમે કોઇની સાથે પિકનિક પર જાઓ છો અને ત્યાં સમય વિતાવો છો ત્યારે તમે એના વિશે વધુ જાણી શકો છો અને આ ડેટ તમારા પાર્ટનરને પણ સારી લાગશે.

પાર્ટનરની તસવીર પેઈન્ટ કરાવો

image source

જો તમે કોઈ તળાવ જેવી જગ્યા કે દિવસના સમયે ફરવા નીકળશો તો તમને ત્યાં કોઈ ચિત્ર બનાવવાળું મળી જશે જે સેલ્ફી કરતાં ઘણો સારો આઇડિયા છે.

ડાન્સ ક્લાસ

image source

ડેટ પર જઈ રહ્યા છો તો ડાન્સ ક્લાસ જાઓ જેથી તમે ત્યાં તમારા પાર્ટનર જોડે ખૂબ એન્જોય કરી શકો અને તમને નવી કળા શીખવાનો પણ મોકો મળે.

એક સાથે ગીત ગાઓ

image source

જો તમે એના પ્રેમમાં પાગલ થવા ઇચ્છો છો તો એક સાથે જરૂરથી ગીત ગાઓ, જે તમને તમારા બાળપણની યાદ અપવાશે અને તમારી ખુશી વધારી દેશે.

સાથે મળીને જમવાનું બનાવો

image source

જો તમે બન્ને ઘરમાં જ આરામ કરવાનું પસંદ કરો છો તો ક્યાંય બહાર જવાની જરૂર નથી. બન્ને સાથે મળીને જમવાનો પ્લાન કરો જેથી કરીને ઘરે ડેટ થઇ જાય.

હાથને મુલાયમ રાખો

image source

ડેટ પર જ્યારે પણ પાર્ટનર તમારો હાથ પકડે ત્યારે તેને અહેસાસ કરાવો કે તમારો હાથ ખૂબ જ નાજૂક અને મુલાયમ છે. તેને એનો હાથ આપના હાથમાં મોટો અને કઠોર લાગવો જોઇએ, તેનાથી તમારા પર પ્રેમ વધશે. હાથને મુલાયમ રાખવા માટે મેનીક્યોર કરો અને હંમેશા મોશ્ચરાઇઝર લગાવીને રાખો.

ડરામણી ફિલ્મ દેખો

image source

જો તમે ફિલ્મ જોવાનું પસંદ કરો છો તો તમે કોઈ ડરામણી ફિલ્મ જોવો. જે તમને તમારા પાર્ટનરની નજીક લાવશે અને સાથે સાથે તમે એ પણ જાણી શકશો કે તમારા પાર્ટનરને કઈ વસ્તુનો ડર લાગે છે .

લોન્ગ ડ્રાઇવ પર જાવો

image source

કોઈ પણ ડેટ માટે લોન્ગ ડ્રાઇવ એક બેસ્ટ ઓપ્શન છે જેનાથી તમને તમારા પાર્ટનરના ફેવરેટ ગીતો સાંભળવાનો મોકો મળશે અને તમે એની સાથે વધુ સમય વિતાવી શકશો.

આકાશમાં તારા નિહાળો

image source

જો તમને રોમેન્ટિક વાતો કરવી પસંદ છે તો રાત્રે છત પર જરૂરથી જાઓ અને તારા જોઈને તમારા પાર્ટનરને દિલની બધી જ વાતો કરો.

ડ્રેસિંગ પર ધ્યાન આપો

પહેલીવાર જ્યારે તમે ડેટ પર જવાના હોવ ત્યારે યુવતીઓ હંમેશા એક્સાઇટમેન્ટમાં એવો ડ્રેસ પહેરી લે છે જેમાં તેઓ યોગ્ય રીતે બેસી નથી શકતા અને નથી યોગ્ય રીતે ચાલી શકતા.

image source

પહેલી ડેટ પર એકદમ આરામદાયક કપડા પહેરીને જવું જોઇએ, જેથી આપને કપડાને લઇને કોઇ હેરાનગતી થાય નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ