હાઇટ વધારવા નિયમિત રાત્રે સૂતા પહેલા કરો આ વસ્તુનું સેવન, પછી જુઓ કેવો થાય છે કમાલ

મિત્રો, મોટાભાગના લોકો માત્ર પોતાની વધારે પડતી લંબાઈને કારણે પોતાના સપના પૂરા કરવામા ખુબ જ અસમર્થ હોય છે. જે લોકોની લંબાઈ ખુબ જ ટૂંકી હોય છે, તે વધુ પડતા સુંદર અને આકર્ષક દેખાતા નથી પરંતુ, જે લોકોની શરીરની ઉંચાઈ ખુબ જ સારી હોય છે તે ખૂબ વધારે પડતા આકર્ષક અને સુંદર હોય છે.

image source

શરીરની લંબાઈ ના વધવા પાછળનુ કોઈ મુખ્ય કારણ હોય તો તે છે વર્તમાન સમયની ખોટી જીવનશૈલી અને અનિયમિત ભોજન અને તેના કારણે જ મોટાભાગના યુવકો અને યુવતીઓ ઊંચાઈ વધતી નથી. સ્ત્રીઓની ઊંચાઈ એ ૧૫૨ સે.મી. અને પુરુષોની ઊંચાઈ અને ૧૬૫ સે.મી. હોવી જોઈએ.

image source

છોકરાઓની ઊંચાઈ ૨૫ વર્ષ સુધી અને છોકરીઓની ઊંચાઈએ ૨૧ વર્ષ સુધી વધે છે. આ ઉમર પછી શરીરમા ઊંચાઈ વધારવા માટે જવાબદાર હોર્મોન્સ ઘટવાનુ શરૂ થઇ જાય છે. જો તમારી લંબાઈ બરાબર વધતી નથી તો પછી તમે આ લેખને અંત સુધી વાંચો કારણકે, આ લેખમા અમે તમને શરીરની ઊંચાઈ વધારવા માટે ખૂબ જ સારા એવા ઘરેલુ નુસ્ખાઓ વિશે જણાવીશુ. તો ચાલો તેના વિશે જાણીએ.

image source

આ ઘરેલુ નુસખો તૈયાર કરવા માટે તમારે સૌથી પહેલા તો અશ્વગંધા પાવડર, એક ગ્લાસ ગાયનુ દૂધ અને ખાંડ હોવી જોઈએ આ વસ્તુઓનો ઉપયોગ કરીને તમે આ ઘરેલુ નુસખો તૈયાર કરી શકો છો. સૌથી પહેલા તો તમે એક ગ્લાસ દૂધ ગરમ કરો. ત્યારબાદ તમે તેમા અશ્વગંધા પાવડરની બે ચમચી ઉમેરો અને ત્યારબાદ તમારી જરૂરિયાત પ્રમાણે ખાંડ અથવા તેના ગુણધર્મોને પણ મિક્સ કરો.

image source

આ બધી જ વસ્તુઓ ઓગળી જાય ત્યારપછી તમે રાત્રે સૂતા પહેલાના કલાકો પહેલા દૂધ પીવો છો. જો તમે થોડા દિવસો સુધી આ દૂધનુ સેવન કરો છો તો તમારી લંબાઈમા વૃદ્ધિ થશે. તમારે આ વાતને ધ્યાનમા રાખવી પડશે કે, જ્યા સુધી તમે આ ઘરેલુ રેસીપીનો ઉપયોગ કરો છો ત્યા સુધી જંકફૂડનુ સેવન નહીં કરો. જો તમે આ ઉપાય અજમાવવાની સાથે જંકફૂડનુ સેવન કરો છો તો પછી આ ઉપાય એટલો અસરકારક સાબિત થશે નહિ.

image source

આ ઉપાય જણાવવાની સાથે તમને એ પણ જણાવી દઈએ કે, આ કોઈ એકમાત્ર ઉપાય નથી કે, જે તમને શરીરની લંબાઈ વધારવા માટે ઉપયોગી સાબિત થશે પરંતુ, આ સિવાય પણ અનેકવિધ ઉપાયો તમને આપણા પૌરાણિક શાસ્ત્રોમા જોવા મળશે પરંતુ, આ ઉપાય અજમાવવા સમયે એક વાતની સાવચેતી રાખવી કે, આ ઉપાય અજમાવતા પહેલા નિષ્ણાંતની એકવાર સલાહ તો અવશ્યપણે લેવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત