સોલ્ટ એન્ડ પેપર દાઢીનો છે જોરદાર ટ્રેન્ડ, એક વાર ટ્રાય કરો તમે પણ

દાઢીના વાળનું સફેદ થવું આજકાલ ખૂબ સામાન્ય વાત થઈ ગઈ છે. બિયર્ડના સફેદ થવાનું કારણોમાં વધતી ઉમરથી લઈને, જેનેટિક અને પ્રદૂષણ સુધી સામેલ છે.

image source

સોલ્ટ એન્ડ પેપર દાઢી, દાઢીની એક એવી સ્ટાઈલ છે, જેમાં દાઢીમાં કેટલાક વાળ કાળા હોય છે અને કેટલાક વાળ સફેદ હોય છે. આ પ્રકારની દાઢી રાખવાવાળા પુરુષો ખૂબ આકર્ષક અને હાર્ડ કોર લૂકવાળા લાગે છે. આ ના ફક્ત આપના ચેહરાને કેટલીક પરિપક્વ વિશેષતાઓ આપે છે, ઉપરાંત આ વધતી ઉમરની સાથે પણ આપને હેન્ડસમ હંક દેખાવામાં મદદ કરે છે.

image source

આવી દાઢી વિકસિત કરવા માટે આપને આપની દાઢીને જાડી અને ઘાટી બનાવવી પડશે. ત્યાં જ કેટલાક પુરુષો બિયર્ડના વાળને કલર કરાવી લે છે. જ્યારે કેટલાક લોકો બિયર્ડના આ સોલ્ટ એન્ડ પેપર લૂકને પૂરી શાન સાથે સ્વીકાર કરે છે.

આ દાઢી રાખવાવાળા પુરુષોમાં એક સહજ આકર્ષણ હોય છે. આ ચેહરા પર પરિપક્વતા એટલે કે મેચ્યોરિટી દેખાડવાનો પણ એક પ્રકાર છે.

image source

આ દિવસોમાં વિરાટ કોહલી, એમ. એસ. ધોની અને સુનિલ શેટ્ટી સુધી આવા લૂકમાં જોવા મળી રહ્યા છે. ખરેખરમાં આ ઉમરના ઉતરાર્ધમાં પોતાના લૂકને એક કુલ લુક દાઢીમાં રોક કરવા જેવું છે. આજકાલ છોકરાઓ ડાઈ કરવાની આવી દાઢી રાખી રહ્યા છે.

આવો જાણીએ સોલ્ટ એન્ડ પેપર દાઢી મેળવવાની રીત.

સોલ્ટ એન્ડ પેપર દાઢી મેળવવાની નેચરલ ઉપાય:

image source

દાઢીને વધવા દો અને ઘાટી થવા દો.:

સૌથી સારી સોલ્ટ એન્ડ પેપર દાઢી સ્વાભાવિક રીતે પોતાની જાતે જ થાય છે. એના માટે આપે દાઢીને વધવા દેવી અને ઘાટી થવા દેવી. સાથે જ સાથે તેને સ્વાભાવિક રૂપેથી ગ્રે પણ થવા દો.

ટ્રીમીંગથી બચવું:

image source

પોતાની દાઢીના ભૂરા વાળના ટ્રીમીંગ કે પ્લાકિંગ થી બચવું. એનાથી કરચલીઓ થઈ શકે છે. ફક્ત આકાર આપવા માટે પોતાની દાઢીને કિનારાને ટ્રીમ કરો.

નિયમિત રીતે ધોવી:

એકવાર જ્યારે દાઢી ગ્રે થવા લાગે છે ,તો આપે તેની દેખભાળ કરવાની આવશ્યકતા હોય છે. તેને નિયમિત રીતે આલ્કોહોલ ફ્રી અને સલ્ફેટ ફ્રી બિયર્ડ વૉશની સાથે ધોવો.

image source

જેથી એને એ ચમક મળે જેની તેને જરૂરિયાત છે. આ સિવાય, ગ્રે બિયર્ડ થોડાક સમય પછી ચોકર દેખાવા લાગે છે, આ જ કારણ છે કે આપને તેને સમયે સમયે સારા શેમ્પૂથી ધોતાં રહેવું જોઈએ.

દાઢીની એક શૈલી પસંદ કરો:

છેલ્લે, એક દાઢીની શૈલી પસંદ કરો જે આપના ચેહરા અને વ્યક્તિત્વને અનુરૂપ હોય. બધા કાળા વાળની સાથે એક શૈલી આપના લૂકને સૌથી અલગ કરી દે છે. આ સિવાય આપ એક સ્ટાઇલિસ્ટની પણ મદદ લઈ શકો છો.

image source

સોલ્ટ એન્ડ પેપર દાઢી મેળવવા માટે અન્ય ઉપાય

દાઢી રંગાવી કે ડાઈ કરાવવી:

image source

આ વિષે જાણવાનો સૌથી સરળ ઉપાય છે, પોતાની દાઢીને જાતે રંગો કે સલૂનમાં રંગાવો. આમ તો આપ આપની દાઢીને જાતે પણ ડાઈ કરી શકો છો. સૌથી સારી સોલ્ટ એન્ડ પેપર દાઢી જે કુદરતી રીત થી ઊભરીને આવે છે. ત્યાં જ જો ડાઈ કર્યા પછી આ રંગ વારંવાર ઉતરી જાય છે, તો પછી કેટલાક દિવસો સુધી એને એમ્ જ રહેવા દો.

image source

ત્યાંજ આપ એના માટે આપની જીવનશૈલીમાં બદલાવ કરી શકો છો. એના માટે બહારની વસ્તુઓ જેવીકે તળેલી-શેકેલી વસ્તુઓથી પરેજી રાખો. વધારેમાં વધારે પાણી પીવો. સાથેજ સાથે એક સારી ઊંઘ લેવી અને વ્યાયામનું પણ ખાસ ધ્યાન રાખવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ