ગામડાની ગોરીએ કર્યો જોરદાર નાગિન ડાન્સ, વાયરલ વિડીયો જોયો તમે?

સોશિયલ મીડિયા પર આખા દિવસ દરમિયાન કોઈને કોઈ નવા વીડિયો આવતા જ રહે છે. ઉપરાંત બધી માહિતી પણ મળી રહે છે. હવે લોકો પોતાના દિલની ખુશી માટે નાચે છે.

તેમજ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પણ કોઈ સંકોચ રાખ્યા વગર અપલોડ કરી રહ્યા છે. જો આ વીડિયો જોનાર લોકોને પસંદ આવે તો આ વીડિયો ખૂબ વાઈરલ થઈ જાય છે અને જોતજોતામાં આ વીડિયો આખી દુનિયામાં ફેલાઈ જાય છે.

image source

તાજેતરમાં જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક મહિલાને નાગીન ડાન્સ કરતા જોવા મળી રહી છે. આ વીડિયો કોઈ કલબ કે ડાન્સ કલાસનો નથી.

ગામડાના એક ઘરમાં પાછળની તરફ વરંડાનો છે. ઘરના વરંડામાં એકદમ વાઇબ્રન્ટ પ્રદર્શન કરતી મહિલા અને એક પુરૂષ જે વીડિયોમાં જોઈ શકાય છે. આ ડાન્સના વીડિયોમાં મહિલાનો સાથી કલાકાર હાથમાં બીન લઈને સરસ કપડાં પહેરેલ જોવા મળી રહ્યો છે.

image source

આ ફક્ત ત્રણ દિવસ પહેલા જ સોશિયલ મીડિયા પર અપલોડ કરાયો છે. આ વીડિયો લોકોને પેટ પકડીને હસાવી રહ્યો છે. તાજેતરમાં આ ડાન્સ વીડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. તો જોવો આ વીડિયો…..

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ