જલ્સા કરોને જેંતીલાલ

અંગ્રેજી સ્પેલિંગ અને વાક્યના અર્થ વાંચીને હસવું રોકી નહિ શકો…

આજકાલ જે રીતે લોકોને અંગ્રેજી બોલવાનું અને લખવાનું ઘેલું લાગ્યું છે કે ના પૂછો વાત, કોઈપણ નાની વાત હોય કે સામાન્ય સરળ વાત હોય તેમાં લોકોને અંગ્રેજીનો તડકો લગાવીને બોલવામાં અને લખવામાં પાછી પાની કરતા નથી. સિરિયસ મુદ્દો છે પણ આજે અમે તમને થોડી હળવી અને રમુજી વાતો જણાવીશું. આજે અમે કેટલાક ફોટો લાવ્યા છીએ જેનાથી તમે જાતે જ સમજી જશો કે ખરેખર આ લોકોએ શું ગડબડ કરી છે.

1. અરે ભાઈ કહેના ક્યાં ચાહતે હો?

image source

2. TURN કે Turn

image source

3. she તો સમજાઈ ગયું પણ આ તેની સાથે શું લખ્યું છે?

image source

4. તમે આમાંથી કઈ સુવિધાનો લાભ લેવા માંગશો?

image source

5. એ બાબા ઉઠા લે રે દેવા ઉઠાલે મેરેકો નહિ બાબા…

image source

6. only for Lalies હો જોજો ભુલાય નહિ.

image source

7. આને કહેવાય અંગ્રેજીની પથારી ફેરવવી.

image source

8. બોલો કાયદાનો સ્પેલિંગ નથી આવડતો પણ કાયદો બરાબર જાણે છે, જે પણ કલાકારે આ લખ્યું હશે તેની હાલત કેવી કરી હશે આ વકીલ બાબુએ.

image source

9. આ મેલ અને ફિમેલની પહેલેથી જ માથાકૂટ છે ભાઈસાબ.

image source

10. અહીંયા કદાચ સોરી લખેલું હોવું જોઈતું હતું બરોબરને?

image source

11. હવે તો ખરેખર હદ થાય છે યાર.

image source

12. શિયાળો આવ્યો તો તમે આ વી વી બળ્યું બોલાતું ય નથી પીવાશે કેવીરીતે.

image source

13. OMG હવે તો ત્યાં રહેવાવાળા પણ ભૂલથી પાર્કિંગ નહિ કરે.

image source

14. કઈ સ્કૂલમાંથી ભણ્યા હશે આ લોકો.

image source

15. આપણા ગુજરાતીઓ પણ કાંઈ પાછળ રહે એમ નથી.

image source

જો તમે પણ આવું કોઈ બોર્ડ કે બેનર ક્યાંય જોયું હોય કે તમારી પાસે ફોટો હોય તો કોમેન્ટમાં અપલોડ જરૂર કરજો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version