આ રીતે ફ્રીમાં મેળવો ગેસ સિલિન્ડર, જાણો બુકિંગની રીત

આજ કાલ ગેસ સિલિન્ડરના વધતા ભાવોથી ગ્રાહકો પરેશાન થઈ ચૂક્યા છે. આ સમયે એચપી, ઈન્ડેન અને ભારત ગેસ જેવી કંપનીઓ પોતાના ગ્રાહકોને માટે ખાસ સુવિધા લાવતી રહે છે. જો તમે પણ ગેસ સિલિન્ડર ફ્રીમાં મેળવવા ઈચ્છો છો તો તમે પણ આ કામ કરી શકો છો અને સરળતાથી ફ્રીમાં ઘરે બેઠા ગેસ સિલિન્ડર મેળવી શકો છો. તો જાણો તમારે શું કરવાનું છે.

image source

હાલમાં તમે જે પેટીએમ એપ યૂઝ કરો છો તે એક ખાસ ઓફર લાવ્યું છે. તેનો ફાયદો તમે પણ આજે જ લઈ શકો છો. પેટીએમ એપની મદદથી જો તમે ગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવો છો તો તમે લગભગ 700 રૂપિયાનું કેશબેક મેળવી શકો છો એટલે કે તમે એકદમ ફ્રીમાં રસોઈ ગેસનો સિલિન્ડર મેળવી શકો છો. લગભગ દેશમાં બધે જ અત્યારે ગેસ સિલિન્ડરની કિંમત 700 રૂપિયાની આસપાસની છે.

image source

જો તમારા ફોનમાં તમે પેટીએમ એપ યૂઝ નથી કરી રહ્યા તો તમે તેને આજે જ ડાઉનલોડ કરી લો અને ખાસ કરીને ગેસ બુકિંગ માટે તેનો લાભ લો તે જરૂરી છે. પેટીએમ એપની મદદથી પહેલી વાર સિલિન્ડરના બુકિંગ માટે તમારે આઈવીઆરએસ કે અન્ય રીતે કરાયેલા સિલિન્ડરના બુકિંગ ઓર્ડરનું પહેલું પેમેન્ટ કરવાનું રહેશે. આ એલપીજી સિલિન્ડર ઓફર 500 રૂપિયાની ન્યૂનતમ રાશિ પર માન્ય છે. અને પેટીએમની આ ઓફરની છેલ્લી તારીખ 31 જાન્યુઆપીની છે. જો તમે આ સ્કીમનો લાભ લેવા ઈચ્છો છો તો તમે આજે જ તમારા પેટીએમ એપની મદદથી ગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવી લો તે જરૂરી છે. પેટીએમ ઓફર સ્વચાલિત રીતે એપના માધ્યમથી હેસ બુકિંગ પહેલા લેનદેન પર અનલોક થશે.

image source

એચપી, ઈન્ડેન અને ભારત ગેસના બુકિંગ પર કેશબેક ક્લેમ કરવા માટે એલપીજી ગેસ સિલિન્ડર ગ્રાહકોએ સ્ક્રેચ કાર્ડ રિસિવ પોસ્ટ સક્કેસફૂલ બુકિંગ કે પેમેન્ટ પ્રાપ્ત કરવા માટે ખોલવાનું રહે છે. સફળ બુકિંગ કે પેમેન્ટના 24 કલાકમાં તમને તમારા કેશબેકને મેળવવાનો ચાન્સ મળે છે. આ કેશબેક તમારા પેટીએમ વોલેટમાં જમા થઈ જાય છે. જે લોકો પેમેન્ટ બાદ તરત જ એલપીજી સિલિન્ડર ઓફર સ્ક્રેચ કાર્ડ ખોલી શકતા નથી તેઓ કેશબેક અને પેટીએમ એપના સેક્શનમાં ઈને કરી શકે છે.

image source

દરેક એલપીજી સિલિન્ડર બુકિંગનું ઈનામ તેની લેવડદેવડની કાર્યવાહી પૂરી થયાના 24 કલાકમાં કરી દેવામાં આવે છે. તેની પર ઈનામ પણ મળે છે. એલપીજી ગ્રાહકોને ખ્યાલ હોવો જોઈએ કે દરેક સ્ક્રેચ કાર્ડ જાહેર કરાયાની તારીખથી 7 દિવસમાં એક્સપાયર થઈ જાય છે. આ કારણે તમારે તરત જ તેને સ્ક્રેચ કરી લેવાની અને તમારું ઈનામ મેળવી લેવાની જરૂર રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ