આ 4 એપ્લીકેશન તમને રાત્રે ઊંઘવામાં અને સવારે વહેલા ઉઠવામાં કરશે જોરદાર મદદ, જાણો કેવી રીતે

મિત્રો, આજે વિશ્વ નિદ્રા દિવસ છે અને આપણે સૌ જાણીએ છીએ કે, બધા લોકો માટે એક યોગ્ય અને સારી ઊંઘ એ અત્યંત આવશ્યક છે પરંતુ, અમુકવાર એવુ બને છે કે, જ્યારે લાંબા સમય સુધી ઊંઘ ના થવાને કારણે આપણે અનેકવિધ મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી શકે છે.

image soucre

આજે આ લેખમા અમે તમને અમુક એવી એપ્લિકેશનો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે વહેલી સવારે ઊઠવા માટે સહાયતા કરે છે અને અમુક એપ્લિકેશનો રાત્રે વહેલી ઊંઘ લેવામા પણ મદદરૂપ સાબિત થાય છે. તો ચાલો આપણે તેમના વિશે જાણીએ.

image soucre

શેક-ઇટ એલાર્મ નામની એક એવી એપ્લિકેશન કે, જે ગૂગલ પ્લેસ્ટોર પર મફતમા ઉપલબ્ધ રહે છે, જે વહેલી સવારે ઊઠવામા તમને સહાયરૂપ સાબિત થઇ શકે છે. આ એપ્લીકેશનમા ટેઈપિંક નામનો વિકલ્પ પણ છે, જે તમને વહેલી સવારે ઊઠવામા ખુબ જ મદદ કરે છે.

આ એપ્લિકેશનનુ એલાર્મ બંધ કરવા માટે ફોનમા અનેકવિધ પ્રકારના મોડ્સ છે. કંપનીએ હવામાન અહેવાલોને એડ-ઓન તરીકે સામેલ કરવાનો વિકલ્પ પણ આપ્યો છે. આ સિવાય એન્ડ્રોઇડ પ્લેસ્ટોર પર મફતમા કાંટ વેકઅપ એલાર્મ ક્લોક એપ્લીકેશન પણ ઉપ્લબ્ધ છે.

image soucre

આ એપ્લિકેશનમા આઠ પ્રકારના કાર્યો છે અને તેનો ઉપયોગ એલાર્મ બંધ કરવા માટે થાય છે. એલાર્મ સુયોજિત કરતી વખતે આ કાર્યો સ્થાપિત થયેલ છે. ઉદાહરણ તરીકે, જો તમે એલાર્મ સેટ કરતી વખતે ગણિતનો પ્રશ્ન સેટ કરો છો, તો તમારે ગણિતના પ્રશ્નનો જવાબ આપવો પડશે, તો જ આ એલાર્મ બંધ થઈ જશે.

આ કાર્યો પૂર્ણ કરવાથી તમારી ઊંઘ તૂટી જશે અને તમે પથારી પરથી સરળતાથી ઉભા થઇ શકો છો. આ સિવાય એક કામ નામની એપ્લીકેશન પણ તમને વહેલા સુવામાં અને રાત્રે વહેલા ઉઠવામા મદદ કરી શકે છે. આ એક એપ્લીકેશન છે જે તમે સૂવાના સમય પહેલા ઉપયોગ કરી શકો છો.

image soucre

આ એપ્લિકેશન તમને ઝડપથી ઊંઘવામા ખુબ જ સહાયરૂપ સાબિત થઇ શકે છે. જો તમે એકવાર આ એપ્લીકેશનનો ઉપયોગ કરશો તો તમે વારંવાર આ એપ્લીકેશન ઉપયોગ કરવાની ઈચ્છા ધરાવશો અને તમે તમાર સગા-સંબંધીઓને પણ આ એપ્લીકેશનનો ઉપયોગ કરાવશો.

image soucre

કારણકે, તેમાં સ્લીપિંગ સ્ટોર્સ, હળવા સંગીત અને તણાવથી દૂર રહેવા માટે કેટલીક ખાસ ટીપ્સ છે. તમે આ એપ્લીકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી સર્ચ કરી શકો છો. આ એપ્લીકેશન આઈફોન નો ઉપયોગ કરતા હોય તે લોકો માટે પણ ઉપલબ્ધ રહેશે. તો એકવાર આ એપ્લીકેશનનો ઉપયોગ અવશ્યપણે કરજો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ