ફેબ્રુઆરીમાં 4 ગ્રહોનું થશે પરિવર્તન, જાણો કઈ રાશિ માટે શુભ રહેશે અને કઈ રાશિ માટે અશુભ

ફેબ્રુઆરીમાં 4 ગ્રહોનું થશે પરિવર્તન, જાણો કઈ રાશિ માટે શુભ રહેશે અને કઈ રાશિ માટે અશુભ આ ફેબ્રુઆરી

image source

ફેબ્રુઆરી માસમાં ચાર ગ્રહોનું રાશિ પરિવર્તન થશે. આ પરિવર્તન કેટલીક રાશિઓ માટે શુભ સાબિત થશે તો કેટલીક રાશિ માટે આ સમય અશુભ રહેશે. જ્યોતિષ અનુસાર જ્યારે પણ ગ્રહનું રાશિ પરિવર્તન થાય છે ત્યારે તેની અસર દરેક રાશિના જાતકના જીવન પર થાય છે.

દરેક ગ્રહ એક નિશ્ચિત સમયે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. આ પરિવર્તનને ગોચર પણ કહેવાય છે. જો કે ફેબ્રુઆરી માસમાં એક, બે નહીં પરંતુ ચાર ગ્રહો રાશિ બદલશે. તેથી આ માસમાં દરેક રાશિના જીવનમાં મોટી ઊથલપાથલ થઈ શકે છે.

image source

ફેબ્રુઆરી માસની વાત કરીએ તો આ માસમાં બુધ, શુક્ર, મંગળ અને સૂર્ય રાશિ પરિવર્તન કરશે. આ રાશિ પરિવર્તનથી બારમાંથી 6 રાશિઓને લાભ થશે. તો ચાલો જણાવીએ તમને કે ફેબ્રુઆરી માસ થયેલા ચાર ગ્રહોના રાશિ પરિવર્તનથી કઈ કઈ રાશિઓને લાભ થશે અને કઈ કઈ રાશિઓ માટે આ સમય અશુભ રહેશે.

સૂર્ય

image source

સૂર્ય શનિની રાશિ મકરમાં છે પરંતુ તે 13 ફેબ્રુઆરીથી મકર છોડી કુંભમાં પ્રવેશ કરશે. સૂર્ય દરેક ગ્રહનો રાજા છે. સૂર્ય દર 30 દિવસે રાશિ પરિવર્તન કરે છે. સૂર્યના આ રાશિ પરિવર્તનથી નોકરી કરતાં લોકોને લાભ થશે.

ચંદ્ર

image source

દર અઢી મહિને ચંદ્ર રાશિ બદલે છે.

મંગળ

image source

મંગળનું રાશિ પરિવર્તન 12 રાશિ પર વ્યાપક અસર કરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં મંગળનું રાશિ પરિવર્તન ખાસ મહત્વ ધરાવે છે. 8 ફેબ્રુઆરીએ મંગળ વૃશ્ચિક રાશિમાંથી ધન રાશિમાં પ્રવેશ કરશે.

બુધ

image source

31 જાન્યુઆરીના રોજ મકર રાશિમાંથી બુધ કુંભ રાશિમાં આવ્યો છે. કુંડલીમાં જો બુદ્ધ ગ્રહ મજબૂત હશે તો આ રાશિ પરિવર્તન લાભ કરાવશે.

શુક્ર

image source

શુક્ર 3 ફેબ્રુઆરીના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે. આ પરિવર્તનથી જાતકોની સુખ સમૃદિધિમાં વધારો થશે.

ફેબ્રુઆરી માસમાં ગુરુનું રાશિ પરિવર્તન નથી થવાનું, શનિ પણ આ માસમાં રાશિ પરિવર્તન કરશે નહીં. આ સમયે શનિ મકર રાશિમાં છે અને અઢી વર્ષ બાદ શનિ પોતાની રાશિ બદલશે. ફેબ્રુઆરી માસમાં રાહુ પણ રાશિ પરિવર્તન કરશે નહીં.

image source

4 ગ્રહોના પરિવર્તનથી કઈ રાશિ પર પડશે શુભ પ્રભાવ

વૃષભ

મિથુન

સિંહ

તુલા

ધન

મકર

image source

આ રાશિઓ પર થશે અશુભ પ્રભાવ

મેષ

કર્ક

કન્યા

વૃશ્ચિક

કુંભ

મીન

image source

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ