ગુજરાતના ગ્રાહકો માટે ફ્રી ટોય્સ અને ગેમ્સ આપે છે આ કંપની !

અત્યારના સમયમાં જયારે ઓનલાઇન શોપિંગનું મહત્વ ખુબ વધી ગયું છે, ત્યારે ઓનલાઇન ખરીદેલી વસ્તુની ક્વોલિટી, એના ફાયદા અને ગેરફાયદા આપણે હંમેશા ચકાસતા હોઈએ છીએ અને તેના આધારે આપણે ભવિષ્યમાં કઈ બ્રાન્ડની કઈ પ્રોડક્ટ લેવી તે નક્કી કરીએ છીએ.

SampleJungle એ એવી કંપની/બ્રાન્ડ્સની મદદ કરે છે જે માર્કેટમાં ઓલરેડી પોતાની પ્રોડક્ટ લોન્ચ કરી ચુક્યા છે અથવા નજીકના સમયમાં કરવાનાં છે. આ ક્લાયન્ટ બ્રાન્ડસ પોતાની પ્રોડકટ SampleJungleના માધ્યમથી સિલિકેટેડ ગ્રાહકો સુધી પહોંચાડે છે, જેમાં ગ્રાહકોને આ પ્રોડક્ટ્સ વિનામૂલ્યે મળે છે અને ગ્રાહક પોતાનો ફીડબેક બ્રાન્ડ્સ સુધી પહોંચાડે છે, જેથી તેમાં સુધારા વધારા સાથે બ્રાન્ડ પોતાની શ્રેષ્ઠ પ્રોડક્ટ માર્કેટમાં ઉતારી શકે છે.

પશ્ચિમના દેશોમાં વર્ષોથી ચાલ્યા આવતા આવા પ્રોગ્રામ અનેક બ્રાન્ડ્સની પ્રોડક્ટની ક્વોલિટી સુધારવામાં મદદરૂપ બન્યા છે. જેમાં અનેક મોટી અને લોકપ્રિય બ્રાન્ડસનો પણ સમાવેશ થાય છે.

image source

SampleJungle, હાલ , Toys & Games Categoryમાં કેટલીક ક્લાયન્ટ બ્રાન્ડ્સ સાથે કામ કરી રહ્યું છે, જેના પ્રોડકટ ટેસ્ટિંગ પ્રોગ્રામ માટે ઈચ્છીત ગ્રાહકો ભાગ લઇ શકે છે.

જેમનાં બાળકોની ઉંમર ૧-૧૨ વર્ષની હોય તેવા પેરેન્ટ્સ માટે આ પ્રોગ્રામની તમામ વિગતો નીચે ડિટેઈલમાં આપેલી છે.

ફ્રી પ્રોડક્ટ ટેસ્ટિંગ પ્રોગ્રામ

સ્ટેપ – 1 – અમારા ફ્રી પ્રોડક્ટ ટેસ્ટિંગ પ્રોગ્રામ માટે રજીસ્ટ્રેશન કરો (ફક્ત તમારું નામ, ઇમેઇલ અને વોટ્સએપ નંબર સબમિટ કરો) (હાલમાં માત્ર ટોય્સ અને ગેમ્સ કેટેગરી માટે ઉપલબ્ધ છે)

સ્ટેપ – 2 – તમને વોટ્સએપ પર મળેલ સર્વે ફોર્મ ભરો.

સ્ટેપ – 3 – જ્યારે અમારી પાસે ટેસ્ટિંગ માટે નવા સેમ્પલ આવશે, ત્યારે અમે તમારો સંપર્ક Whatsapp પર કરીશું. ઓર્ડર કરવાના પ્રોડક્ટ વિશે અને ઓર્ડર આપવા માટેની ઈકોમર્સ સાઇટની (દા.ત. એમેઝોન, ફ્લિપકાર્ટ, વગેરે) વિગતો આપીશું. ઓર્ડર આપવા માટે તમારી પાસે 24 કલાક હશે (તમે કેશ ઓન ડિલિવરી વિકલ્પ પણ પસંદ કરી શકો છો)

સ્ટેપ – 4 – ઓર્ડર આઈડી સાથે અમને વોટ્સએપ પર તમારો ઓર્ડર સ્ક્રીનશોટ મોકલો.

સ્ટેપ – 5 – તમારો ઓર્ડર સબમિટ કર્યાના 24 થી 48 કલાકની અંદર તમારા પેટીએમ વોલેટ, બેંક એકાઉન્ટ, ગૂગલ પે વગેરે પર 100% કેશબેક પ્રાપ્ત કરો.

સ્ટેપ – 6 – પ્રોડક્ટ તમારા સરનામાં પર પહોંચે પછી તેની ક્વોલિટી, ફાયદા-ગેરફાયદા, ખામીઓ વગેરે ચેક કરી એક ફીડબેક ફોર્મ ભરો જે અમે તમને વોટ્સએપ પર મોકલીશું.

સ્ટેપ – 7 – આ ઓફરને વોટ્સએપ પર અન્ય લોકો સાથે શેર કરો અને પોઇન્ટ ભેગા કરો. તમે ભેગા કરેલા વધુ પોઇન્ટ્સ, તમને વધુ પ્રોડક્ટ ટેસ્ટિંગ માટે મદદરૂપ થશે.

FAQs

(1) તમે તમારા ટેસ્ટિંગ પ્રોગ્રામમાં કયા કેટેગરીના પ્રોડક્ટ મોકલો છો?

લગભગ બધી મોટી કેટેગરીઓના પ્રોડક્ટ્સ ટેસ્ટિંગ માટે ઉપલબ્ધ છે. જો કે, ભારતમાં અમારા લેટેસ્ટ લોન્ચિંગના ભાગ રૂપે, અમે હાલમાં ટેસ્ટિંગ માટે ફક્ત ટોય્સ અને ગેમ્સના પ્રોડક્ટની શ્રેણી ઓફર કરીએ છીએ. જો કે અમે પ્રોડ્કટ ટેસ્ટિંગની બીજી કેટેગરી ટૂંક સમયમાં શરુ કરીશું, તો અત્યારે વેઇટિંગલિસ્ટમાં તમારું નામ નોંધાવી શકો છો. રમકડાં સિવાયનાં પ્રોડક્ટ્સની વેઇટિંગ લિસ્ટમાં નામ નોંધાવા આ ફોર્મ ભરો – http://bit.ly/waitinglistsurvey

(2) આ પ્રોગ્રામમાં જોડાવવાથી મને શું ફાયદો થશે?

આ પ્રોગ્રામ સંપૂર્ણ ફ્રી છે, તેમાં જોડાવાનો કોઈ ચાર્જ નથી. ઉપરાંત નવી નવી પ્રોડક્ટના ટેસ્ટીંગ આપ નિયમિતપણે કરી શકશો અને જે-તે પ્રોડક્ટ આપ વિનામૂલ્યે પોતાની પાસે રાખી શકશો.

(3) ટેસ્ટિંગ કાર્યક્રમમાં જોડાવા માટે શું જરૂરી છે?

તમે ભારતના નાગરિક હોવા જોઈએ. પ્રોગ્રામમાં ભાગ લેવા માટે તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.

(4) પ્રોગ્રામમાં ભાગ લેવા માટે મારે કોઈ ફી અથવા ચાર્જ ચૂકવવા પડશે?

ના, આ એક ફ્રી પ્રોડક્ટ ટેસ્ટિંગ પ્રોગ્રામ છે જે અમારા ક્લાયંટ બ્રાન્ડ્સને તેમના પ્રોડક્ટ્સને વધુ ઉપયોગી અને બેસ્ટ ક્વોલિટી વાળી બનાવવા સહાય કરે છે. અમારા મોટાભાગનાં પ્રોડક્ટ તે છે જે પહેલાથી જ લોકપ્રિય ઈ-કોમર્સ પોર્ટલ્સ પર વેચાય છે, અને ક્લાયંટ બ્રાન્ડને ગ્રાહકો તરફથી યોગ્ય ફીડબેકની જરૂર છે.

(5) તમે પ્રોડક્ટ્સને મફતમાં શા માટે આપી રહ્યા છો?

વિકસિત દેશોમાં આ એક સામાન્ય ટ્રેન્ડ છે જ્યાં બ્રાન્ડસને પ્રોડક્ટ્સમાં ભારે રોકાણ કરતા પહેલા ગ્રાહકો પાસેથી યોગ્ય ફીડબેકની જરૂર હોય છે. બ્રાંડ્સના તેમના પ્રોડક્ટ વિશેના પોઝિટિવ અને નેગેટિવ મુદ્દાઓ સમજવા માટે તમારા ફીડબેક ખૂબ જરૂરી છે. તેથી તમે આપેલા ફીડબેક અને સૂચનોને બિરદાવવાનાં ભાગરૂપે તમને એ પ્રોડક્ટ ફ્રી માં આપવામાં આવે છે.

(6) શું આ ફ્રોડ/ફેક/બોગસ/ગેરકાનૂની છે?

આ એક 100% વિશ્વાસપાત્ર પ્રોડક્ટ ટેસ્ટિંગ પ્રોગ્રામ છે. તમને પ્રોગ્રામમાં ભાગ ન લેવા માટે પણ છૂટ છે. ઉપરાંત તમને અયોગ્ય લાગે તો તમે કોઈપણ સમયે પ્રોડક્ટનાં ઓર્ડર આપવાનું બંધ કરી શકો છો. સામાન્ય રીતે, અમારા પ્રોગ્રામમાં નવા લોકો કેશ ઓન ડિલીવરી (સીઓડી) વિકલ્પ દ્વારા ઓર્ડર આપે છે. આ રીતે તમરા પૈસા સલામત રહે છે અને તમારે કોઈ ખર્ચ કરવો પડતો નથી. તમારે ફક્ત ત્યારે જ ચૂકવણી કરવાની આવે છે જ્યારે તમને પહેલાથી જ અમારી પાસેથી 100% કેશબેક મળી ગયું હોય.

(7) જો મને મળતી પ્રોડક્ટ ખામીયુક્ત અથવા ખરાબ હોય તો?

image source

તમે તમારા ખિસ્સામાંથી કંઈપણ ચૂકવતાં નથી, તેથી તમે કંઈપણ ગુમાવશો નહીં. જો તમને મળતી પ્રોડક્ટ ખામીયુક્ત મળે, તો તમે વોટ્સએપ પર મેળવેલા સર્વે ફોર્મ ભરતી વખતે પ્રામાણિક ફીડબેક આપી શકો છો. તમારો ફીડબેક અમારી ક્લાયન્ટ બ્રાન્ડસ માટે પ્રોડક્ટને સુધારવામાં અને કોઈપણ ખામીને દૂર કરવામાં મદદ કરશે.

(8) મારે તમારા પર વિશ્વાસ કેમ કરવો જોઈએ?

તમારે ખિસ્સામાંથી કંઈપણ ચૂકવવું પડતું ન હોવાથી તમારે કોઈ પણ બાબતે ચિંતા કરવાની જરૂર નથી. એકવાર તમે કોઈ પ્રોડક્ટ માટે ઓર્ડર સબમિટ કરો છો, તો તમે 24 થી 48 કલાકની અંદર અમારી પાસેથી 100% કેશબેક પ્રાપ્ત કરશો. જો કોઈ કારણસર તમને અમારી પાસેથી કેશબેક પ્રાપ્ત ન થાય, તો તમે ડિલિવરી સમયે COD ઓર્ડર (કેશ ઓન ડિલિવરી ઓર્ડર) રિજેક્ટ કરી શકો છો અને પાછું મોકલી શકો છો. તેથી, અમારી પાસેથી પૂરા પૈસા મેળવ્યા પછી જ તમારે કેશ ઓન ડિલિવરીનું ચુકવણું કરવાનું રહેશે.

તો રાહ શેની જુઓ છો? હમણાં જ ક્લિક કરો આ લિંક પર, અને મેળવો SampleJungle ના પ્રોડક્ટ ટેસ્ટિંગ પ્રોગ્રામમાં ભાગ લેવાની સોનેરી તક.

https://offers.samplejungle.com/

Feature Image Credits: Mommyinme

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ