ફ્લાવર થેરાપીના છે અનેક ફાયદાઓ, જે નહિં ખબર હોય તમને

ફ્લાવર થેરેપી જે તમારી સુંદરતામાં વધારો કરે છે, આ ખાસ ટિપ્સને ચોક્કસપણે જાણો.

image source

ફૂલો ફક્ત આપણી આસપાસ નું વાતાવરણ જ નથી મહેકાવતા, પરંતુ તેમના દ્વારા અનેક પ્રકારની શારીરિક, માનસિક અને સૌંદર્યલક્ષી સમસ્યાઓનો હલ થઈ શકે છે. હા, ફૂલ થેરેપી દ્વારા ફૂલોથી દરેક સમસ્યાનું સમાધાન શક્ય છે.

જો તમે નથી જાણતા તો, અમે તમને જણાવી રહ્યા છીએ કે ફૂલ થેરેપી આરોગ્યની સમસ્યાઓનું સમાધાન કેવી રીતે કરી શકે છે?

image source

જાણવા માટે આ 7 ફૂલ થેરાપીની ટિપ્સ જરૂર વાંચો:-

image source

1. ગુલાબની પાંદડીઓને દૂધમાં ઉકાળો અને નિયમિત પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે અને તે સુંદરતામાં પણ વધારો કરે છે. દૂધમાં ગુલાબની પાંદડીઓ પીસવાથી અને એને ચહેરા પર લગાવવાથી ત્વચા નિખરે છે, અને હોઠને ગુલાબી બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે.

image source

2. નારિયેળ તેલમાં સૂર્યમુખીના ફૂલો મિક્સ કરો અને તેને થોડા દિવસો માટે તડકામાં રાખો. હવે આ તેલનો ઉપયોગ બોડી મસાજ માટે કરો. આ ઉપયોગથી ત્વચાને લગતાં રોગો દૂર થાય છે.

image source

3. જો તમને દાંતમાં દુખાવો અથવા પેઢામાં સોજો આવે છે, તો જુહીનાં પાન ચાવવા, તેનો રસ મોંઢામાં લાંબા સમય સુધી રહેવા દો અને થોડા સમય પછી થૂંકવું. આમ કરવાથી તમામ દાંતને લગતાં રોગો દૂર થાય છે.

image source

4. ગુડહલના લાલ ફૂલોનો ઉપયોગ ડાયાબિટીઝ અને હૃદયને લગતી સમસ્યાઓમાં થાય છે. આ માટે તેને પીસીને ખાંડ સાથે ખાવાથી ફાયદો થાય છે. આ સિવાય તે મહિલાઓની માસિકને લગતી સમસ્યાઓ માટે પણ અસરકારક ઉપાય છે. વળી, આ ફૂલને નાળિયેર તેલમાં મૂકી રાખ્યા પછી, આ તેલ વાળને કાળા અને ચમકદાર બનાવવા માટે વપરાય છે.

image source

5. જ્યારે મોંમાં ચાંદીઓ થાય છે કે છોલાઈ જાય છે ત્યારે જાસ્મિનના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. જાસ્મિનનાં પાન ચાવવાથી મોંનાં છાલ ખૂબ જ ઝડપથી મટી જાય છે. આ સિવાય સવારે ચમેલીના ફૂલો આંખ પર રાખવાથી આંખોનો રોશની વધે છે.

image source

6. સો ગ્રામ ગલગોટાના ફૂલો લો અને તેના બીજવાળા ભાગને બારીક કાપો. હવે તેને 100 ગ્રામ ખાંડ અને 500 મિલી પાણીનો ઉપયોગ કરી બનાવો. આ પ્રયોગથી શરીરમાં તાજગી અને તાકત આવે છે.

image source

નારિયેળ તેલમાં ચંપા, ચમલી અને જુહીનાં ફૂલો ઉકાળો. હવે આ તેલથી શરીરની માલિશ કરો. આના થી શરીરમાં ચુસ્તી બની રહે છે. તેમજ આ તેલને વાળમાં લગાવવાથી વાળ કાળા અને મુલાયમ બનેલા રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ