50 પૈસાનો આ સિક્કો તમને ઘરે બેઠા બનાવી શકે છે લખપતિ, જલદી ઘરની સાફ-સફાઈ કરીને શોધી લો તમે પણ

કોરોના વાયરસ સંક્રમણની મહામારીના સમયમાં અંતે ઘરે બેઠા આવક કોને નથી જોઈતી. જો આપને કોઈ કહી દે કે, જુના સિક્કાની મદદથી અપ લાખો રૂપિયાની કમાણી કરી શકો છો તો અપ પણ પોતાના ગલ્લામાં ઝડપથી જુના સિક્કા શોધવા લાગશો. આજના સમયમાં જૂની નોટ, સિક્કાનું ચલણ ખુબ જ ઝડપથી વધી રહ્યું છે. એમાં આપને રાતોરાત લખપતિ, કરોડપતિ બનવાના ચાન્સ મળી જાય છે. જો આપને જુના સિક્કાઓને સંગ્રહ (કલેક્શન) કરવાનો શોખ છે તો આ આપના માટે ઘણો ફાયદાકારક સોદો સાબિત થઈ શકે છે.

image source

આપણે બધા જાણીએ છીએ કે, ઘણા સમય પહેલાથી ભારતમાં અલગ અલગ પ્રકારના સિક્કાઓ અને નોટનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. સમયે સમયે સિક્કા અને નોટના આકાર અને ડીઝાઇનમાં ફેરફાર કરી દેવામાં આવતા રહ્યા છે.

image source

હાલમાં જ નોટબંધીનો મામલો લોકોની સામે વર્ષ ૨૦૧૬માં આવ્યો હતો જયારે અચાનક ૫૦૦ અને ૧ હજારની નોટને બંધ કરી દેવામાં આવી હતી. આની પહેલા પણ કેટલીક નોટ અને સિક્કાઓ બંધ થઈ ગયા છે. આ સિક્કાઓમાં ૨૫ પૈસા અને ૫૦ પૈસા પણ સામેલ છે.

image source

આપની જાણકારી માટે જણાવી દઈએ કે, ૫૦ પૈસા અને ૨૫ પૈસાનું ચલણ વર્ષ ૨૦૧૧માં જ સમાપ્ત થઈ ગયું હતું. સરકાર દ્બારા એનો ઉપયોગ બંધ થતા પહેલાથી જ દેશના લોકો દ્વારા એનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો હતો. આની પાછળ લોકોનું કહેવું હતું કે, મોંઘવારીના આ સમયમાં ૫૦ પૈસાના સિક્કા નકામાં હતા ત્યાર બાદ ધીરે ધીરે આ ચલણ માંથી બહાર થઈ ગયા. પરંતુ હવે આ નકામાં સિક્કા જ આપને લખપતિ બનાવી શકે છે.

આપને કરવાનું છે બસ આ કામ.

image source

પ્રસિદ્ધ વેબસાઈટ olx પર ૫૦ પૈસાના સ્ટીલના સિક્કા એક લાખ રૂપિયામાં વેચાઈ રહ્યા છે. જી હા, આપે એકદમ સાચુ વાંચ્યું છે, ૫૦ પૈસાના આ સિક્કા વર્ષ ૨૦૧૧માં બનાવવામાં આવ્યા છે. આ સિક્કા એ જ વર્ષના છે જયારે ૨૫ પૈસા પર રોક લગાવી દેવામાં આવી હતી. આ સિક્કાને ઓનલાઈન એક લાખ રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે. એવામાં જો આપની પાસે પણ આ પ્રકારના ૫૦ પૈસાના સિક્કા છે તો એને વેચીને આપ પણ ઝડપથી લખપતિ બની શકો છો.

image source

હવે એવામાં આપની આપની પાસે પણ ૫૦ પૈસાનો આવો કોઈ સિક્કો છે તો ઘરે બેઠા જ આપ એને વેચી શકો છો. આપણે બધા જાણીએ છીએ કે, olx જેવી સાઈટ આપને સેલર બનવાનો વિકલ્પ આપે છે. એવામાં આપને સેલર તરીકે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આપ એની પર પોતાની પાસે રહેલ સિક્કાના ફોટો અપલોડ કરી દેવા અને એને સેલ પર લગાવી દો.

image source

એવા કેટલાક લોકો છે જેઓ જુના સિક્કાઓને ભેગા કરવાનો શોખ ધરાવે છે. જો કોઈની નજર આપના સિક્કા પર પડી જાય છે તે ખરીદવા માટે આપનો સંપર્ક કરી લેશે. ઓનલાઈન પેમેન્ટ થયા બાદ આપે સિક્કો ખરીદનાર વ્યક્તિ દ્વારા જણાવવામાં આવેલ સરનામાં પર મોકલી દેવાનો રહેશે. એવામાં અત્યાર સુધી નકામાં પડી રહેલ સિક્કા આપને એક તકમાં જ લખપતિ બનાવી દેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong