તારક મહેતાની ટીમ પહોંચી સિંગાપુર, વાંચો શું ધમાલ મસ્તી ચાલી રહી છે, કરી ક્રુઝની સફર…

તારક મહેતાના ઉલ્ટા ચશ્મા નામનો સબ પર ચાલતો ટેલીવિઝન શો આજે દેશ વિદેશમાં પ્રખ્યાત છે. આ કોમેડી શો માં એક એક પાત્ર ભજવનાર કલાકાર ઘરે ઘરે ફેમસ થઈ ગયા છે. આ શોના કલાકારો ના કલાકરો જ્યાં પણ જાય છે ત્યાં લોકોના ટોળાં તેમને ધેરી વળે છે. એટલા ફેમસ છે. હાલમાં જ તારક મહેતાની ટીમ શિંગાપોર ગઈ છે. જ્યાં તેઓ ખૂબ જ જલ્સા કરતાં નજરે પડ્યા છે.

આ કલાકારોને જોઈને શિંગાપોરમાં તેમના ઘણા ફેનસ તેમને ઘેરી વળ્યા અને તેમની સાથે ફોટોગ્રાફી કરી હતી. એક એક કલાકાર ખૂબ જ ગોર્જિયસ અને હટકે લગતા હતા. એ તો ઠીક પણ હાલમાં જે ટપ્પુના રોલમાં જોવા મળતો રાજ અનડકટે તો અજગરને ગળે વિંટાવીને ફોટો પડાવ્યો હતો.

Garba on the floor in cruise in Singapore😍😍😍😍😍😍 Garba woh bhi Garba Queen k bina😭😭😢😢😢 Apna Garba Queen bahut bahut miss kar rah hai hum sab Wow kya baat hai Gokuldham vasiyo Singapore mein Garba Khel rahe hain Yeh To sach mein Adbhut and Shandar Nazara hai Gokuldahm vasiyo Kahin Bhi Jae Ek cheez karna Kabhi Nahi Bhule Aur Woh hai Garba khelna nahi bolte Lekin phir se Daya ben ki Yaad Aa Gayi Kash wo Yahan Hote To Aur Bhi maza aa jata. Aap ko bahut miss Karte Hain pata nahi wo Kab Aayegi unke Bina Yeh ghar par ka scene kuch Adhura Hai @raj_anadkat @bhatt9507 @lodha_shailesh @mmoonstar @mandarchandwadkar @sonalikajoshi @hasmukhi @sodhi_gcs Pc does to @dilip.joshi.jetha Swipe left to see more more 👉👉👉 #behindthescenes #taarakmehtakaooltahchashmah #singaporeinshooting #tmkocinsingapore #singaporetrip #singapore #pictures #from #singapore #shayampathak #dilipjsohi #dilipian #jeya_fp

A post shared by ❤️❤️JETHA & DAYA ❤️❤️ (@jeya_fp) on

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળતા ના કલાકારો જેઠાલાલ, પોપટલાલ, ગોલી અને તારક મહેતાની આખી ટીમ જોવા મળી હતી. સાથે સાથે તે પોતાની ટીમ મેમ્બર સાથે એન્જોય કરતી નજરે ચડી હતી. સાથે સાથે તેને મોહક અદામાં ફોટોગ્રાફી પણ કરાવી. અને તેને તેની સોશિયલ સાઇટ ઉપર પોતાની તસવીર પણ શેર કરી હતી.


તારક મહેતાની ટીમમાં જે સાડીમાં જોવા મળે છે તે એક્ટ્રેસ સિંગાપોરમાં વેસ્ટર્ન વિયરમાં જોવા મળી હતી. તેમનો આ નવો અવતાર જોઈને ભલભલા ચાહકો મોહિત થયા હતા. બબીતા અને ટપ્પુ એકબીજા સાથે મસ્તી કરતાં જોવા મળ્યા હતા. જેના ફોટો તેમને સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. સિંગાપોરમાં મળી પોપટલાલને સરપ્રાઈઝ. સબ ટીવી ઉપર ચાલતો શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની આખી ટીમ પોતાના આગામી એપિસોડ ના શૂટિંગ માટે સિંગાપુર પહોંચી છે. સિંગાપોરમાં આ ટીમને તેમના ચાહકોએ ધેરી લીધા હતા. આખી ટીમ ક્રૂઝ પર પહોચી તો બાળકો , મહિલાઓ અને ચાહકોએ તેમને ઘેરી લીધા.

તારક મહેતાની ટીમને પણ આનદ થયો કે તેઓની સસાથે બાળકો અને તેમની માતાએ સેલફી પડાવી. આના વિષે ટિપ્પણી આપતા જેનિફર મિસ્ત્રી કહે છે કે,જ્યારે અમે આરામ કરતાં ત્યારના સમયે અમે દરેક ફેંસની લાગણીનું ધ્યાન રાખ્યું હતું અને બાળકો તો અમને ટીવીના કેરેક્ટરના નામે જ બોલાવી રહ્યા હતા. જે મોટાભાગના એક્ટર સાથે થતું હોય છે. ત આગળ જેઠાલાલ જણાવે છે કે પોપટલાલનું એક ટ્રેક સૂટ કરવા માટે જ આખી ટીમ સિંગાપુર પહોંચી છે. હકીકત એવી છે કે લગ્ન ન થવાના કારણે નારાજ અને નિરાશ પોપટલાલને અચાનક સિંગાપોર લઈ જવાનો પ્લાન ગોકુળધામવાસીઓએ બનાવ્યો હતો. જો કે ત્યાં પણ પોપટલાલને પોતાના પાર્ટનરની કમી મહેસૂસ થાય છે.તો બીજી બાજુ જેઠાલાલ પણ પોતાની પત્ની દયાને ખૂબ જ યાદ કરતાં જોવા મળશે.