ફેસ રીડીંગ: ખોટું બોલતા સમયે બદલી જાય છે શરીરના આ અંગનો રંગ, જાણો અન્ય આવી રોચક વાતો…

આપણે સૌ જાણીએ જ છીએ કે આપના બધાની જિંદગી અલગ અલગ હોય છે દરેક વ્યક્તિની જિંદગી એક બીજા કરતાં અલગ હોય છે. બધાની રહેણી કરની જુદી જુદી હોય છે. બધાની ટેવ જુદી જુદી હોય છે તેનાથી ટેવ પ્રમાણે પોતાની જિંદગી તેની રીતે જીવવાનું ઈચ્છે છે. પરંતુ દુનિયામાં ઘણા એવા લોકો છે જે ખૂબ સાદી અને કોમન આદતોથી પોતાની જિંદગી જીવે છે. તેની આદત પરથી આપણે તે વ્યક્તિના હાલચાલ જાણી શકીએ છીએ.

આનું નામ જ છે જિંદગી :

ઘણા એવા લોકો હોય છે જે બીજાનો ચહેરો વાંચી શકે છે. આમાથી ઘણા તો ખરેખર આ કળામાં નિપુણ હોય છે. ઘણા લોકોના હાવભાવને જોઈએ ને તે સામે વાળી વ્યક્તિના ભૂતકાળ, ભવિષ્ય કાળ અને વર્તમાન કામ વિષે જાણી શકે છે. આ પ્રકારના જીવનની સચ્ચાઈ જાણીને તમે ચોંકી જશો.

image source

જૂઠું બોલવાથી નાકનો કલર બદલાશે :

તમારે એ જાણવું હોય કે સામે વાળી વ્યક્તિ જૂઠું બોલે છે કે સાચું બોલે છે તેના માટે તમારે તે વ્યક્તિના નાક પર નજર રાખવી જોઈએ. તેના નાકનો રંગ લાલ થવા લાગે ત્યારે તમારે સમજવું કે સામે વાળી વ્યક્તિ જૂઠું બોલે છે. આવું થવા પાછળનું કારણ છે કે જ્યારે કોઈ વ્યક્તિ જૂઠું બોલે ત્યારે તેનું લોહી પ્રરિભ્રમન વધવા લાગે છે તેનાથી નાક ગરમ થાય છે.

image source

ઊંઘમાં ૪૦ વાર કરવત લે તે માણસ :

ઘણા લોકોની રાત્રી શાંતિથી કપાઈ જતી હોય છે. તો ઘણા લોકોની રાત્રી દરમિયાન ઘણી વાર કરવટ લેતા હોય છે. ઘણા વ્યક્તિ એક રાતમાં ૪૦ વખત તેની કરવત બદલે છે, કોઈ એમ કહે છે એક જ બાજુ સૂઈને આપણે આખી રાત સૂઈ જઈએ છીએ ત્યારે તે સાવ જૂઠું છે. આવું ક્યારેય પણ થતું નથી. આપણે આપનું સુવાની આદત પણ પણ એક નજર રાખવી ખૂબ જરૂરી છે.

image source

આંખ ખૂલી રાખીને છીંક ખાવી :

ઘણા લોકો તમને ચેલેન્જ આપી હશે કે આંખ ખૂલી રાખીને છીંક ખાવાની. પરંતુ આ ક્યારેય પણ શક્ય બન્યું નથી. તેથી તમારે ક્યારેય પણ આવા ચેલેન્જને લઈને તમારો સમય બગાડવો ન જોઈએ. સંવેદન અંગોમા આંખ સૌથી વધારે સંવેદન છે. ઘણી વાર જોરથી અને અચાનક કોઈ અવાજ આવે ત્યારે પણ આંખ બંધ થઈ જાય છે. આવું જ્યારે છીંક આવે ત્યારે પણ થાય છે.

image source

આંખ નીચે કાળા ડાઘ હ્રદયના હાલ જણાવે છે :

આંખની નીચે જે કાળા ડાઘ થાય ચે તેનાથી તમે જાણી શકો છો કે તમારી જિંદગીમાં અત્યારે કેવી ઊથલ પાથલ છે. વધારે તનાવમાં હોવાથી ઊઘ આવતી નથી. તેનાથી આંખને દબાણ આવે છે તેનાથી તમારા ચહેરા આર તરત જ કાળા ડાઘ પડી જાય છે. તેનાથી તમારે રહેલ તણાવ અને ચિતા વિષે જાણ થઈ શકે છે.

દિવસમાં ૧૦ વાર હસવું જોઈએ :

ઘણા લોકો એવા હોય છે જે નાની નાની વાતોમાં હસતાં હોય છે. તો ઘણા લોકો એવા હોય છે કે તેને હસવા માટે ઘણી મહેનત કરવી પડે છે. તમને આ જાણીને આશ્ચર્ય થશે કે જે લોકો સાવ ઓછું હશે છે તેવા લોકો પણ દિવસમાં ૧૦ વાર હસે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ