ફેસ યોગા – શું તમે ટ્રાય કર્યા છે ક્યારેય? જાણો કયા યોગા કરવાથી શું ફાયદો થશે.

ચહેરામાં હોય છે ૫૨ નાના-નાના મસલ્સ


જો કોઈ તમને પૂછે કે કસરત ન કરવાથી શું થશે? તો સામાન્ય વાત છે કે તમે તેને એ જ જવાબ આપશો કે તમારું વજન વધી જશે અને માંસપેશીઓ ઢીલી પડવાની શરૂ થઈ જશે.તો જનાબ આમ જ કંઈક તમારા ચહેરા સાથે પણ થાય છે.સેલેબ્રિટી યોગ એ ક્સપર્ટ અનુષ્કા પરવાની કહે છે -‘ આપણા ચહેરામાં ૫૨ નાના-નાના મસલ્સ હોય છે અને એ મને ટોન કરવાની સાથે-સાથે મસલ્સને ઉતેજીત રાખવા અને તેમાં લોહીનો પ્રવાહ વહેતો રાખવા માટે ફેશિયક યોગા ખૂબ જરૂરી છે…

લાયન પોઝ

ફાયદા-યોગની આ મુદ્રામાં સિંહની દહાડની નકલ કરવામાં આવે છે જેનાથી જીભ અને કંઠમાં લોહીનો પ્રવાહ સારો થાય છે.સાથે જ ગળા અને છાતીમાં જમા સ્ટ્રેસ ઓછો કરવામાં પણ મદદ મળે છે.સાથે જ આ યોગ મુદ્રામાં ફેશિયલ મસલ્સ પણ ટોન થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Face Yoga Worldwide (@faceyogaworldwide) on

લુકઅપ

ફાયદા- આ કસરત દ્વારા ડબલ ચિનની સમસ્યાથી છૂટકારો મળે છે.સાથે જ તમારા જોલાઈન પણ વધું સારા લાગવા લાગે છે.માટે જે લોકોને ફેસ ઉપર ચરબીના થર દેખાઈ રહ્યા હોય એ લોકોએ આ યોગા ખાસ કરવા જોઈએ.

કિસ મી

 

View this post on Instagram

 

A post shared by Dora Peric Pahlic (@faceyogagirl) on

ફાયદા- આ કસરત દ્વારા તમારા ચિક્સ એટલે કે ગાલ ફર્મ થાય છે,ચહેરા પર અને હોઠની આસપાસ રહેલી જીણી રેખાઓ ઓછી થઇ જાય છે.

ક્રોઝ ફીટ

ફાયદા- ચહેરા પર કરચલી અને જીણી રેખાઓ હટાવવામાં મદદ કરે છે આ કસરત.

 

View this post on Instagram

 

A post shared by 羽入 麻衣(Mai Hanyu) (@maihanyu1022) on

સે યોર વોવલ્સ

ફાયદા- આ કસરત દ્વારા તમારું ફોરહેડ એટલે માથું સ્ટ્રેચ થાય છે અને ચહેરાની સાથે-સાથે આંખોની નીચે રહેલા બધા મસલ્સ સારા થાય છે.સાથે જ હોઠની આસપાસ રહેલા જીણી રેખાઓ હટાવવામાં પણ મદદ મળે છે.

બ્લો ફિશ

 

View this post on Instagram

 

A post shared by clean.beauty (@my.clean.beauty) on

ફાયદા – આ કસરત દ્વારા પણ તમારા ચિક્સ મજબૂત બને છે અને મો પર રહેલી જીણી લાઈનને ઘટાડવામાં મદદ મળે છે.

ફિશ ફેસ

ફાયદા- આ કસરત દ્વારા ચહેરા પર ઝોલ આવવાથી રોકી શકાય છે.

ફોક્સ

 

View this post on Instagram

 

A post shared by FaceyogaByLina (@faceyogabylina) on

ફાયદા- આ એક કસરત દ્વારા આઈબ્રોની ઉપર અને આંખોની આસપાસ રહેલી જીણી રેખાઓ ને હટાવવામાં મદદ મળે છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ