જો તમે પણ ઊંઘતા હોવ વધારે લાંબા સમય સુધી, તો આજે જ બદલી નાખો આ આદત કારણકે..

વધારે સમય સુધી સુવાવાળા લોકોમાં કબ્જની સમસ્યા જોવા મળે છે. પેટને હેલ્ધી રાખવા માટે જરૂરી છે કે યોગ્ય સમય પર યોગ્ય બોડી મુવમેન્ટ થતી રહે.

image source

આપણા શરીર માટે સુવાનું ખૂબ જરૂરી છે. સુવાથી દિમાગ તાજું રહે છે અને શરીરની ઉર્જા રિસ્ટોર થાય છે. ઊંઘ પૂરી ના થવાથી કેટલાક પ્રકારની બિમારિયો પણ ઉત્પન્ન થાય છે.

એક સ્વસ્થ વ્યક્તિએ ૮ કલાકથી વધારે સૂવું જોઈએ નહિ. એનાથી વધારે સુવાથી પણ કેટલાક પ્રકારની તકલીફો ઉત્પન્ન થવા લાગે છે. આ લેખ દ્વારા અમે આપને વધારે સુવાથી થતી તકલીફો વિષે જાણકારી આપીશું.

વધે છે જાડાપણું:

image source

શરીરના વધતાં જાડાપણાની સીધી અસર આપના સુવાના સમય થી થાય છે. જ્યારે આપ સૂવો છો ત્યારે આપના શરીરની કેલરી બર્ન થતી નથી. જેનાથી આપના શરીરનું વજન વધે છે. કેટલીક શોધમાં આ વાત સામે આવી છે કે વધારે સુવાથી કેટલાક પ્રકારના મનોવૈજ્ઞાનિક બિમારિયોનો ખતરો વધી જાય છે.

રહે છે દિલની બીમારીનો ખતરો:

image source

વધારે સૂઈ રહેતા લોકોમાં દિલની બીમારીનો ખતરો બની રહે છે.

નબળી થાય છે યાદશક્તિ:

image source

વધારે સમય સુધી સુવાથી આપણા દિમાગ પર પણ નકારાત્મક પ્રભાવ પડે છે. આમ થવાથી આપણી યાદશક્તિ પણ નબળી થવા લાગે છે.

-માથાના દુખાવાની ફરિયાદ:

image source

સામાન્ય રીતે વધારે સુવાવાળા લોકોમાં માથાના દુખાવાની ફરિયાદ જોવા મળી જાય છે. આ મસ્તિષ્કમાં ન્યૂરોટ્રાન્સ મીટરમાં ઉતાર-ચઢાવનું કારણ થઈ શકે છે, જેમઆ ઊંઘ દરમિયાન સેરોટોનીન વધી શકે છે, જેનાથી માથાનો દુખાવો થઈ શકે છે.

-કબ્જની તકલીફ:

image source

વધારે સમય સુધી સુવાથી કબ્જની સમસ્યા જોવા મળે છે. પેટને હેલ્ધી રાખવા માટે જરૂરી છે કે યોગ્ય સમય પર યોગ્ય બોડી મુવમેન્ટ થતાં રહે.

-હોઈ શકે છે પીઠના દુખાવાની ફરિયાદ:

image source

વધારે સમય સુધી સૂઈ રહેવાથી આપની પીઠમાં દુખાવો થઈ શકે છે. આવું એટલા માટે થાય છે કેમકે વધારે સુવાથી શરીરમાં લોહીના પ્રવાહ પર ખરાબ અસર પડે છે અને આપની પીઠ અકડાઈ જાય છે.

-ડિપ્રેશનનો ખતરો:

image source

જાણકારોનું માનવું છે કે વધારે સમય સુધી સૂવાથી દિમાગમાં ડોપાનાઇન અને સેરોટોનીનનું લેવલ ઓછું થાય છે. આ જ કારણ છે કે આપનો મૂળ આખો દિવસ ચિડચિડિયો રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ