ભાન ભૂલી આ અભિનેત્રી, શૂટિંગ કરવા પહોંચી ગઇ ચણિયો પહેર્યા વગર અને પછી..VIDEO

ઘાઘરો પહેર્યા વગર જ એકતાકપૂરની પોપ્યુલર સીરીયલની હીરોઈન પહોંચી ગઈ સેટ પર

image source

તમને જો કુછ કુછ હોતા હૈનો પેલો સીન યાદ હોય તો એ સિનમાં શાહરુખ ખાન ઓફિસે જવા નીકળે છે ત્યારે સૂટ અને ટાઈ તોપહેરી લે છે પણ નીચે પેન્ટ પહેરવાનું જ ભુલી જાય છે. એકતા કપૂરની લીડ એક્ટ્રેસ સાથે પણ કંઈક આવું જ બન્યું છે.

એકતા કપૂરની સુપર ડુપર હીટ સીરીઝ કસોટી ઝીંદગી કીની ની બીજી સીઝનની લીડ એક્ટ્રેસ સાથે આવું બન્યું છે. આ સિરિયલ પણ પોતાની પહેલી સીઝન જેવું જ પર્ફોમન્સ આપી રહી છે.

image source

હાલ સોશિયલ મિડિયાનો ઉપયોગ સામાન્ય લોકોથી માંડીને જાણીતી હસ્તીઓ વારંવાર કરતી રહે છે માટે તેઓ સ્ક્રીન પર શું કરી રહ્યા છે તે તો લોકો જાણી જ શકે છે પણ ઓફ સેટ પણ શું ઘટના ઘટતી હોય છે તેની જાણકારી પણ મળતી રહે છે.

વાત એમ બની હતી કે કસોટી ઝીંદગીકી 2ની લીડ એક્ટ્રેસ એરિકા ફર્નાન્ડિસ સેટ પર ઘાઘરો પહેર્યા વગર જ પહોંચી ગઈ હતી. અને તેની આ વિડિયો ખુદ એરિકાએ જ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. જે ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

image source

આ વિડિયોમાં એરિકા સંપુર્ણ ટ્રેડિશ્નલ લૂકમાં છે અહીં તેણીએ સુંદર મજાની ભરતકામ કરેલી ઓઢણી ઓઢી છે ભરત કામ કરેલો બ્લાઉઝ પહેર્યો છે. સુંદર મજાના ઓર્નામેન્ટ્સ પહેરેલા છે પણ એક વસ્તુ તેણી પહેરવાનું જ ભૂલી ગઈ છે અને તે છે તેનો ચણીયો.

 

View this post on Instagram

 

A post shared by ERICA JENNIFER FERNANDES (@iam_ejf) on


આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે તેણીએ ચણિયાની જગ્યાએ જીન્સ પહેર્યું છે. અને સેટ પર પહોંચતાં જ તેને યાદ અપાવવામાં આવી રહ્યું છે કે તેણે ખાલી ચોલી અને ઓઢણી જ નથી પહેરવાના પણ જીન્સની જગ્યાએ ચણિયો પહેરવાનો છે.

આ વિડિયો તેના ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે અને તે વાયરલ પણ થઈ રહ્યો છે.

આ વિડિયો શેર કરતી વખતે એરિકાએ લખ્યું છે કે ‘આ વખતે નિર્દેશકનો નિર્દેશ’. આ વિડિયો જોઈ તેના ફેન્સ અલગ અલગ કમેન્ટ આપી રહ્યા છે.

કેટલાક યુઝર્સે એરિકાને ખુબ જ રમૂજી ગણાવી છે તો કેટલાકે લખ્યું છે કે વિડિયો જોઈને હસતાં હસતાં પેટ દુઃખી ગયું. તો વળી એરિકાના કેટલાક સાથી કલાકારોએ પણ તેની આ વિડિયો પર કમેન્ટ કરી છે.

વાસ્તવમાં આ ટ્રેડીશનલ વસ્ત્રો પહેરીને તેણીએ એક આઇટમ નંબર કરવાનું છે. ગીત છે “બીજલી ગીરાને મેં હું આઈ કહેતે હે મુજકો હવા હવાઈ….” અને તેના જ શુટિંગની તૈયારી થઈ રહી છે અને એરિકા શૂટિંગ માટે ઘાઘરો પહેર્યા વગર જ સેટ પર પહોંચી ગઈ છે.

image source

અને ત્યાં જ તેના ડીરેક્ટરે તેણીને કહ્યું, “ઘાઘરો તો પહેરી લે !” અને ત્યાર બાદ સ્પોટ બોય તેના માટે ઘાઘરો લઈ આવે છે અને બધા ખડખડાટ હસી પડે છે.

ત્યાર બાદ તેણીએ પોતાનો એક ડાન્સ કરતો વિડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યો છે. જેમાં તેણી મસ્તીથી ડાન્સ કરી રહી છે, પહેલાં તેણી બાલા સોન્ગ પર ડાન્સ કરી રહી છે તો ત્યાર બાદ હવા હવાઈ પર અને ત્યાર બાદ ઘૂમર ગીત પર તેણીએ ડાન્સ કર્યો હતો. અને ત્યાર બાદ કમરીયા સોન્ગ પર પણ તેણીએ મસ્તી કરી હતી.

image source

તમને જણાવી દઈએ કે એરિકા ફર્નાન્ડીઝને તાજેતરમાં એશિયન વ્યૂઅર્સ ટેલિવિઝન અવોર્ડ્સમાં ફીમેલ ઓફ ધી યરનો અવોર્ડ મળ્યો છે.

એરિકા આ પહેલાં પણ કેટલીક સિરિયલોમાં જોવામાં આવી છે તેમજ તેણી પોતાની યુ-ટ્યુબ ચેનલ પણ ધરાવે છે જેમાં તેણી પોતાના રૂટીન વિષે પોતાના ફેન્સને જણાવે છે અને તેણી આ વિડિયોઝ દ્વારા કેટલીક મેકઅપ ટીપ્સ પણ આપતી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ