જલ્સા કરોને જેંતીલાલ

EPFO ખાતાધારકો ધ્યાન આપે: આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેજો PF એકાઉન્ટ, નહિં તો થશે ભારે નુકસાન અને…

નવા નિયમો અનુસાર હવે દરેક ખાતાધારક ના પીએફ એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક હોવું અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે અને આ કામની જવાબદારી જે તે નિયુકતાની રહેશે જે પોતાના હેઠળ કામ કરતા કર્મચારીઓના પીએફ કાઉન્ટ આધારકાર્ડ સાથે લીંક છે કે કેમ તે વેરીફાઇ કરશે.

image source

Link PF With Aadhar : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO ના નવા નિયમો અનુસાર હવે તમારે તમારા EPF ના યુનિવર્સલ અકાઉન્ટ નંબર UAN ને તમારા આધાર કાર્ડ સાથે લિંક કરાવવું પડશે. જો તમારું આધાર લિંક નહિ હોય તો કંપની તરફથી મળતા પીએફ શેયર મળવામાં મુશ્કેલી ઉભી થઇ શકે છે તેના પરિણામે કર્મચારીઓની પોતાના પીએફ એકાઉન્ટમાં ફક્ત પોતાના જ શેયર દેખાશે.

image source

EPFO એ તેની નવી નિયમાવલીમાં સોશ્યલ સિક્યુરિટી કોડ 2020 સેક્શન 142 માં ફેરફાર કરતા આ મોટો નિર્ણય કર્યો છે. આ કોડ અંતર્ગત જે ખાતા ધારકો નું ખાતું તેમના આધારકાર્ડ સાથે લીંક નહીં હોય તેમનું ઇલેક્ટ્રોનિક ચલણ એટલે કે રીટર્ન ઇસીઆર ભરવામાં નહીં આવે.

1 જૂનથી લાગુ થઈ ચૂક્યો છે નિયમ

image source

EPFO પોતાની આ નવો નિયમ 1 જૂનથી લાગૂ કરી ચૂકી છે. અને આ બાબતે એમ્પ્લોયર માટે પણ નોટિફિકેશન જાહેર કરી દીધું હતું. આ કામની જવાબદારી નોકરી આપનાર કંપની એટલે કે એમ્પ્લોયર ની રહેશે. તે પોતાના કર્મચારીઓને કહેશે કે તેઓ તેમનું પીએફ એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક કરાવી લે. નિયોકતા ને કહેવામાં આવ્યું છે કે પહેલી જૂન બાદ જો કોઈ પીએફ એકાઉન્ટમાં આધાર કાર્ડ સાથે લિંક કરાવેલું નહિ હોય તો આવી સ્થિતિમાં ઇલેક્ટ્રોનિક ચલણ અને રિટર્ન નહીં ભરવામાં આવે. પીએફ એકાઉન્ટ માં એમ્પ્લોયર યોગદાન પણ રોકવામાં આવી શકે છે.

EPF અકાઉન્ટ ને આધાર કાર્ડ સાથે આ રીતે કરી શકાય છે લિંક

image source

PF ખાતાધારક EPFO ની સત્તાવાર વેબસાઈટ પર જઈને પોતાના અકાઉન્ટને આધાર કાર્ડ સાથે લિંક કરાવી શકે છે. આ માટેની રીત આ મુજબની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version