હોટલની અંદરની ઘુસેલા હાથીએ કરી તોડફોડ, જોતાની સાથે જ ધ્રુજારી છૂટી જાય તેવો છે આ વાયરલ વિડીયો

શ્રીલંકાની એક હોટલમાં એક એવા મહેમાન આવ્યા, જેમને જોઈને ગેસ્ટ હેરાન રહી ગયા.

image source

કેટલાક લોકો જોઈને ભાગી નીકળ્યા તો કેટલાક જોઈને ચીસો પાડવા લાગ્યા. હોટલની લોબીમાં એક હાથીને ફરતો જોયો. એક ટવીટર યુઝરે વિડીયો પોસ્ટ કર્યો, જે ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

image source

શ્રીલંકાની એક હોટલમાં એક એવા મહેમાન આવ્યા, જેને જોઈને ગેસ્ટ હેરાન રહી ગયા કેટલાક લોકો ભાગી નીકળ્યા તો કેટલાક લોકો ચીસો પાડવા લાગ્યા. ખરેખર હોટલની લોબીમાં એક હાથી ફરતો નજર આવે છે.

image source

એક ટવીટર યુઝરે આ વિડીયો પોસ્ટ કર્યો, જે ખૂબ વાઇરલ થી રહ્યો છે. આ વિડિયોમાં જોઈ શકાય છે કે હોટલની લોબીમાં હાથી આરામથી ફરી રહ્યો છે. આ દ્રશ્ય જોઈને લોકો સોશિયલ મીડિયા પર ઘણા બધા પ્રકારના રીએક્શન આપી રહ્યા છે.

આ વિડિયોમાં જોઈ શકાય છે કે તે હોટલમાં ફરી રહ્યો છે. તે લોબીમાં ચારેબાજુ નિરીક્ષણ કરે છે અને પછી પોતાની સૂંડથી હોટલની વસ્તુઓ ઉઠાવવા લાગે છે. લોકોને હાથીનું શાંત રીતે અહીથી ત્યાં ભટકવું ઘણું સારું લાગ્યું.

image source

ઉપુલી નામની ટવીટર યુઝરે આ વિડીયો ટવીટર પર શેર કર્યો છે. સાથે જ કેપ્શનમાં લખ્યું કે, “માં ના એક મેસેજથી મારી ઊંઘ ઊડી ગઈ. તેમણે જણાવ્યું કે કેવીરીતે શ્રીલંકાના એક હોટલમાં હાથી ફરી રહ્યો છે અને પોતાની સૂંડથી વસ્તુઓ ચોરી રહ્યો છે.”

આ વિડીયોને ૧૯ જાન્યુઆરીના રોજ શેર કર્યો હતો, જેને અત્યાર સુધી ૨ મિલિયન કરતાં પણ વધારે વ્યુઝ થી ગયા છે. આ સાથે જ ૧.૩ લાખ લાઇક્સ અને ૩૨ હજારથી વધારે લોકો રિટ્વિટ કરી ચૂક્યા છે. ટવીટર પર લોકોએ એવા રીએક્શન આપ્યા છે……

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ