એક રાજકોટનો ચા વાળો

“એક રાજકોટનો ચા વાળો”

રાજકોટમાં એક યુવાન અને સ્ટાઈલિશ ચા વાળો છોકરો ( yash ) સવારમાં પોતાની પહેલી ચા બનાવી રહ્યો હતો, ત્યાં બે છોકરા ચા પીવા આવે છે.

Boy : ભરવાડ, બે ચા લાવો ને..
Yash : 5 મિનીટ જારવો , સારી ચા પીવી હોય તો..
Boy : હો.
Yash : હે ચકા ,, તમે સવાર સવારમાં નાઈ ધોઈ ને પોચીગ્યાં ?
Boy : હા એલા… કોલેજે જાવું.
Yash : આ અઘરું કામ હો ભૂરા.

[ આ વાત પુરી થાય ત્યાં બીજા ત્રણ – ચાર યુવાનો આવ્યાં, 2 છોકરા અને 2 છોકરી, એમા એક Priya રાજકોટની બાકી Brian, vishal અને Zoya અમદાવાદ નાં ]

Vishal : એ છોટુ, 4 કટિંગ.
Yash : બેસો સાહેબ, બસ 2 મિનિટમાં લાવું.
Brian : થોડુ જલ્દી કર, જોબ પર જવાનું છે ભાઈ, ટાઈમ ની કિંમત કરવી પડે.
Yash: બધાય ને સમય ની મારામારી જ છે.

[ ઘણાં લોકોને રાજકોટ ના ફાવે, એટલે એ પ્રમાણે પેલા અમદાવાદીઓ એ વાતો શરૂ કરી. ]

Zoya : ये बोहत खतरनाक और खराब सिटी है ,, नहीं !
Priya : क्यों , क्या हुआ ?
Zoya : अरे देखना यहाँ के लोग में कोई सेन्स ही नहीं है, कितने इंडिसेंट है सब ।
Vishal : એક્દમ બરોબર.
Zoya : और बात करने की तमीज़ नहीं है, कोई ट्रैफिक रूल्स भी फॉलो नहीं करता, ठीक से पढाई नहीं करते और छोटा – मोटा बिज़नस करने निकल जाते है, आता कुछ नहीं और बाप का पैसा डुबाते है ।
Brian : ( હાથ ઊંચો કરી ને ) Totally agreed.

[ ત્યાં , યશ ચા લઇને આવે છે ]

Yash : લ્યો સર, કડક અને તાજગી દાયક ચા પીવો.
– और मेडम आप सुबह सुबह काठियावाड़ी लोगो की मस्ती क्यों कर रहे हो ? क्या हुआ ?
Zoya : बस , ऐसे ही , लगा ऐसा ।
Yash : बताओ तो सही ऐसा क्या हुआ, में भी तो जानु ।
Brian : રેવા દે ને ભાઈ, અમારે હજી જોબ પર જવાનું છે. આખો દિવસ બોસ ની જીક જીક સાંભળવાની છે. અને જો થોડા વહેલા જાય તો બોસ નું ધ્યાન પડે, પગાર વધે, જલ્દી પ્રમોશન મડે. અમે વધારે ભણ્યા છીયે તો અમારાં સપના પણ વધારે હોય ને… તારી જેમ લિમિટેડ લાઈફ થોડી છે !

[ ત્યાં એક સફાઇ કામદાર યશ ને સમય પૂછયો, એટલે ચા વાળા યશએ ખિસ્સા માંથી iPhone કાઢી ને સમય કહ્યો. ]

Priya : લે વાહ..! ચા વાલા પાસે પણ iPhone.
Vishal : અરે .. ચાઇના નો ફોન હસે, હાર્ડવેર કોપી.
Yash : ના સર, ઓરીજીનલ જ છે.
Vishal : ચોર બજાર માંથી લીધો ?
Zoya : I guess yes, बाकी 7-8 हजार कमाने वाले चायवाले के पास iPhone कहा से आएगा ।

[ And a little naughty laughter on Yash ]

Yash : ના ભાઈ ના, ચોર બજાર માંથી નહીં, મારા મિત્ર એ અબુ-ધાબી થી મોકલાવ્યો હતો.
Brian : Hey Zoya… Ain’t it awesome ?
An illiterate and villager type looking person has a contact in Abu-Dhabi.

[ Brian ના આ કડવાં કટાક્ષ પછી બધા ફરી યશ પર હસ્યા, અને એ લોકો ને લાગ્યું કે આ ચા વાળાને અંગ્રેજી માં કાંઇ સમજાણું નહીં. પણ આ સાંભળીને યશ થી ના રહેવાયું અને બોલ્યો…. ]

Yash : I am villager, a small Chaiwala.. right.! But I am not illiterate or uneducated. I have studied engineering in Aeronautics, and I was doing job in some airline with a salary of 25K . I did not like that scruffy job and i just kicked it off. There after i opened this Tea-stall with my savings and it’s been 2 and half year here. Earning from my own business made me strong and profit from this stall made me rich enough that I purchased that shop, renovated my home and just a week ago I got that Duke ( Pointing at his bike ). I am running my own business , working for myself and more even I am free from Bossgiri, Peer pressure, Targets and some useless presentation…. Bloody hack. !

[ With this english sprint , everyone get shocked , speechless and looking each other’s face ]

Yash : દોસ્ત, ક્યારેય કોઈ કલાકાર, ખેલાડી કે વ્યાપારી ને નાનો ના સમજવો, કરણ કે એ ભલે ગમે એટલો નાનો હોય , પણ એક નોકરિયાત કરતા તો હંમેશા મોટો જ રહેવાનો.
और महोतरमाँ , ये राजकोट बड़ा रंगीन शहर है, यहाँ के लोग बड़े ही खुशमिजाज , दयालु लेकिन समझदार है । और हा,, अगर एक चायवाला प्रधानमंत्री बन सकता है,, तो सोचो …………

Brian : [ with soft voice ] let it go buddy, say how much for these tea ?
Yash : [ with some naughtiness ] how much your salary is ?
Vishal : તારે એનું શુ ? તુ તારી ચા ના પૈસા બોલ ને.
Brian : 18000 /-
Yash : [ Smiled a little ] on an average, I sale 800 Tea daily, and profit – almost 50% .
તમારા પગાર કરતા વધારે રૂપિયા તો હુ પાછળ આવેલી મેંટલ હોસ્પિટલ માં દાન કરૂ છું. રેવા દ્યો, નથી જોતાં પૈસા.. પણ હા, હવે રાજકોટ ની મસ્તી કરતા પેલા વિચારજો જરાં.
કારણ કે, એક કાઠીયાવાડી ક્યાં, ક્યારે અને કેવી રીતે કાઠું કાઢે એ કોઈ કઇ સકે નઈ.
જય હિન્દ.

લેખક – પ્રતિક જાની ‘ રખડ઼ુ ‘ (રાજકોટ)

ફ્રેન્ડસ, પ્રતિક વાત કરું છું, આપ સૌ ને મારી આ સ્ટોરી ગમી હોય તો તમારા ૧૦ રાજકોટના મિત્રોને ટેગ કરજો, શેર કરજો ! રાજકોટની ગરિમા, અહીના દિલદાર અને મોજીલા લોકોને આ સ્ટોરી સમર્પિત કરું છું !!

ટીપ્પણી