જલ્સા કરોને જેંતીલાલ

ગજબ છે 80 વર્ષના આ કાકા તો…જે છેલ્લા 31 વર્ષોથી ખાય છે કંઇક ‘આવું’, જે જાણીને ડોક્ટરો પણ માથું ખંજવાળવા લાગ્યા, આ જગ્યાએ જો બીજો કોઇ વ્યક્તિ હોય તો મરી જ જાય

આપણા દેશમાં એક એશી વર્ષના ધરડા દાદા છેલ્લા ૩૧ વર્ષોથી પથ્થર ખાઈ રહ્યા છે.તે આખો દિવસમાં લગભગ ૨૫૦ ગ્રામ જેટલા પથ્થર ખાઈ છે. જયારે ડોક્ટરોને આ વિશે જાણ થઈ ત્યારે તે પણ ચોકી ઉઠ્યા. ધરડા દાદાની આ ટેવને કારણે આજુબાજુના ગામડાના લોકો તેમને પથ્થરવાળા બાબા તરીકે ઓળખે છે.

એક અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં આવેલું સતારા ગામના એક ૮૦ વર્ષના ધરડા બાપા કેટલાય વર્ષોથી દરરોજના ૨૫૦ ગ્રામ પથ્થર ખાઈ છે.જણાવામાં આવ્યું છે કે તેઓ છેલ્લા ૩૧ વર્ષોથી પથ્થર ખાઈ રહ્યા છે.આ વ્યક્તિનું નામ રામભાઉ બોડકે છે. ગામના બધા લોકો આ વૃદ્ધ દાદા રામભાઉ બોડકેને પથ્થરવાળા બાબાના નામે પણ બોલાવે છે.

એક વખત પેટમાં દુખાવો થયો

તેમના દ્વારા લેવાયેલા એક ઈન્ટરવ્યુંમાં આ વૃદ્ધ દાદાએ એવું કહેલું કે જયારે ૧૯૮૯માં મુંબઈમાં કામ કરવા માટે ગયા ત્યારે અચાનક તેના પેટમાં દુખાવો થવા લાગ્યો. આ પેટની સારવાર ત્રણ વર્ષ સુધી કરવામાં આવી, તેમ છતાય આ પેટનું દુખ દુર થયું નહિ. તે પછી તે સતારા આવી ગયા અને ત્યાં આવી તે ખેતીના કામમાં જોડાય ગયા. છતાય તેમને પેટમાં દુખવાની સમસ્યા ચાલુ જ રહી.

પથ્થર ખાવામાં મજા આવતી

મળતી વિગતો અનુસાર ગામમાં રહેતી એક વૃદ્ધ મહિલાએ રામભાવ બોડકેને પથ્થર ખાવા માટે કહેલું. તે વૃદ્ધ સ્ત્રીની વાત માનીને રામભાવ બોડકેએ પથ્થર ખાવાના શરુ કરી દીધા તો તેમના પેટના દર્દમાં થોડી રાહત મળી. તે દિવસથી તે દરરોજ પથ્થર ખાવાનું ચાલુ કરી દીધું. ત્યાર પછી રામભાઈ એત્રીશ વર્ષથી દરરોજ તે પથ્થર ખાઈ રહ્યા છે અને તેને એવું કહ્યું છે કે તેને પથ્થર ખાવાની ખુબ મજા આવે છે.તેના ખિસ્સામાં હંમેસા નાના-નાના પથ્થર તેઓ રાખતા અને તેને મન થાય ત્યારે તે ખાઈ લેતા.

સીટી સ્કેનથી ખ્યાલ આવ્યો કે તેના પેટમાં ખુબ વધારે પ્રમાણમાં પથ્થર છે.

આ વાતની ત્યારે ખબર પડી કે જયારે તેમને પેટમાં વધુ દુખવો થયો ત્યારે તેને દવાખાને દાખલ કરવા પડ્યા. અને રામભાવ બોડકેનું જયારે સીટી સ્કેન કરીયુ ત્યારે ખબર પડી કે તેમના પેટમાં ખુબ વધારે પ્રમાણમાં પથ્થર રહેલા છે. તે એક દિવસમાં ૨૫૦ ગ્રામ પથ્થર ખાઈ રહ્યા હતા. આ સાભળીને ડોક્ટર અને લોકો પણ ચકિત થઈ ગયા. હાલમાં રામભાઉની સ્થિતિ સામાન્ય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Exit mobile version