જલ્સા કરોને જેંતીલાલ

નયણાં કોઠે કરો આ પાણીનું સેવન, ગેસ, અપચો જેવી અનેક બીમારીઓમાંથી મળશે રાહત

મિત્રો, ભોજનમા નમક એ ખૂબ જ વિશેષ મહત્વ ધરાવે છે. તેના વિનાનુ ભોજનનો કોઈપણ સ્વાદ નથી હોતો. જો ભોજનમા નમકનુ પ્રમાણ થોડુ પણ વધારે અથવા ઓછુ થઈ જાય તો આખા ભોજનનો સ્વાદ બગડી જાય છે. લોકો રસોઈઘરમા મુખ્યત્વે સફેદ નમકનો જ ઉપયોગ કરે છે પરંતુ, આજે અમે તમને જણાવી દઈએ કે, વધુ પ્રમાણમા નમકનુ સેવન કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. જો તમે સફેદ નમકને બદલે કાળા નમકનુ સેવન કરો છો, તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે.

image source

કાળા નમકમા પુષ્કળ માત્રામા ખનીજતત્વો જોવા મળે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, જો તમે નિયમિત સવારે કાળુ નમક પાણીમા મિક્સ કરી તેનુ સેવન કરો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. તો ચાલો આજે આ લેખમા કાળા નમકના સેવનથી થતા લાભો વિશે માહિતી મેળવીશુ.

લાભ :

સ્નાયુઓ મજબૂત બને :

image source

આ પીણાનુ નિયમિત સેવન આપણા શરીરમા પોટેશિયમનુ પ્રમાણ ઘટાડવામા સહાયરૂપ સાબિત થાય છે, જે આપણા સ્નાયુઓને મજબૂત બનાવવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. તેથી જ આપણે નિયમિત કાળા નમકનુ સેવન કરવુ જોઈએ.

વજન નિયંત્રણમા રહે :

image source

જો તમે નિયમિત આ પીણાનુ સેવન કરો તો પછી તમારી પેટની ચરબી તુરંત ઘટી જાય છે, જે તમારા વજનને નિયંત્રણમા રાખે છે. જે લોકો સ્થૂળતાની સમસ્યાથી પીડાવ છો તો તમારે બ્લેક સોલ્ટના આ પાણીનુ અવશ્યપણે સેવન કરવુ જોઈએ.

પાચનતંત્ર મજબુત બને :

image source

ઘણીવાર લોકો બજારની વસ્તુઓનુ વધારે પડતુ સેવન કરે છે, જેના કારણે પાચકશક્તિ બગડે છે. બ્લેક નમકમા હાઇડ્રોક્લોરિક એસિડ અને પ્રોટીન પાચક ઉત્સેચકો હોય છે અને જો તમે કાળા નમકનુ સેવન કરો છો, તો તે તમારી પાચકશક્તિને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવે છે.

ગેસની સમસ્યા દૂર થાય :

image source

આ સમસ્યા લોકોને અવારનવાર પરેશાન કરે છે પરંતુ, જો આવા લોકો સવારે ભૂખ્યા પેટ પર બ્લેક સોલ્ટનુ પાણી પીવે છે તો તેમને ખૂબ જ ઝડપથી રાહત મળે છે.

ત્વચા આકર્ષક બને :

image source

જો તમે બ્લેક સોલ્ટનુ પાણી પીતા હોવ તો તેમાં રહેલ સલ્ફર શુષ્ક ત્વચાની સમસ્યાને જડમુળથી દૂર કરે છે. તે તમારી ત્વચાને ખુબ જ વધારે પડતી આકર્ષક બનાવે છે અને તમારી ત્વચામા ભેજ જાળવી રાખે છે.

હાડકા મજબૂત બને :

image source

બ્લેક સોલ્ટમા અનેકવિધ પ્રકારના ખનિજ તત્વો સમાવિષ્ટ હોય છે અને તેનુ નિયમિત સેવન કરવાથી તમારા હાડકા મજબૂત બને છે અને તે તમને હાડકાના દુ:ખાવાની સમસ્યાથી પણ મુક્તિ આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Exit mobile version