કેન્સર માટે રામબાણ ઈલાજ છે આ નુસખા, દવા કરતા વધારે છે અસરકારક, જાણો કેવી રીતે

કેન્સર માટે રામબાણ ઈલાજ છે આ નુસખા, દવા કરતા વધારે છે અસરકારક, જાણો કેવી રીતે…

કેન્સર જાણલેવા બીમારી છે, દાવાઓ તો બહુ બધા કરવામાં આવ્યા છે પરંતુ હકીકત હજીસુધી કેન્સર માટેની કોઈ વિશેષ દવા બનાવવામાં આવી નથી.પણ એક એવો રામબાણ ઈલાજ છે., જે આ બીમારીની સામે લડવાની તાકાત આપે છે. તેની અસર પર ઝડપથી થાય છે કે ડોક્ટકરની દવા પણ અસર ન કરી શકે. -હકીકતમાં. ગાયના દૂધમાં એક્સોસિઝમની શોધ કરવામાં આવી છે, જે કેન્સરની દવાને ડિલીવર કરવા માટેનો જોરદાર સ્ત્રોત છે. તેનાથી કેન્સરની દવા નેનો ટેકનોલોજીમાં રૂપાંતરિત કરીને વધારે અસરકારક બની જાય છે. અમેરિકાથી આવેલા પ્રો.રમેશ ગુપ્તાએ આ ટેક્નોલોજીનો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ટેક્નોલોજીનું સફળ પ્રશિક્ષણ થઈ ગયું છે. હવે આગળના તબક્કામાં દવાને સીધુ શરીરના પ્રભાવિત ક્ષેત્ર પર અસર કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. -તે સિવાય જાંબૂ અને બ્લૂબેરીનો ઉપયોગ કરીને કેન્સરની દવા બનાવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અમેરિકાની યૂનિવર્સિટી ઓફ લૂઈવિલેના પ્રો રમેશ ગુપ્તાએ જણાવ્યું કે, એક રિસર્ચમાં તેવું જાણવા મળ્યું હતું કે દૂધમાં એક્સોસિઝમ હોય છે. જે ગાયના દૂધમાં વધારે પ્રભાવી છે. એક્સોસિઝમ ડ્રગ ડિલીવરીનો એક સારો ઓપ્શન છે. કોઈ પણ પ્રકારના કેન્સરની દવાને એક્સોસિઝમના દ્વારા શરીરમાં ડિલીવર કરવામાં આવે તો દવા વધારે અસર કરે છે.

-જો કે, નેનો ટેક્નોલોજીથી કેન્સરનો ઈલાજમાં મોટા સ્તર પર રિસર્ચ ચાલી રહ્યું છે. તેવી જ રીતે દૂધના એક્સોસિઝમને ડ્રગ ડિલીવરીમાં ઉપયોગ કરવા પર કામ કરવામાં આવ્યું છે. જે અસરકારક સાબિત થયું છે. જો કે, આ ટેક્નોલોજી તે સ્તર પર નથી પહોંચી જ્યાં સીધી બીમારીની જડ પર દવા પહોંચાડી શકાય. યૂનિવર્સિટી ઓફ વોશિંગટનના પ્રો.રુડની જેવાઈના અનુસાર, નેનો ટેકનોલોજીથી બનેલી દવા, સામાન્ય દવાની સરખાણી કરતા અસરકારક હોય છે. તે કોઈ પણ બીમારી પર જલ્દી અને ઝડપથી અસર કરે છે.

-જો કે, આ પહેલાં પણ ગાયનું દૂધ પીવાથી કેન્સર જેવી બીમારી દૂર કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ ખુલાસો હરિયાણાના કરનાલમાં આવેલ નેશનલ બ્યૂરો ઓફ એનિમલ જેનેટિક રિસોર્સિજમાં અત્યારે કરવામાં આવેલી શોધમાં કરવામાં આવ્યો છે. શોધમાં જાણવા મળ્યું કે વૈચૂક નસ્લની ગાયના દૂધમાં એ-2 બીટાકેસીન તો હોય છે, સાથે આ દૂધમાં કેન્સર જેવી ખતરનાક બીમારીની સામે લડવા માટે રોગપ્રતિકારક ક્ષમતા પણ છે.

-વૈદિક માન્યતા અનુસાર, ભારતીય ગોવંશ સમુદ્ર મંથનથી ઉત્પન્ન થયું હતું, તેના કારણે જંગલી પ્રવૃતિથી દૂર રહ્યા. દૂધની ગુણવત્તના વૈજ્ઞાનિક અંદાજમાં પણ ભારતીય ગોવંશની પ્રામાણિકતા સિદ્ધ થઈ છે. સંસ્થાનની મુખ્ય વૈજ્ઞાનિક ડો. મોનિકા સોઢીના મતે આ ગાયના લેક્ટોકેરિનમાં આરજીનોની માત્રા વધારે હોય છે. તેના કારણે તેના દૂધમાં કેન્સરને દૂર કરવાની ક્ષમતા છે. આમ તો વૈચૂર નસ્લની આ અનોખી ગાય કેરળમાં હોય છે, પરંતુ કારસગઢ તેનું ગઢ બતાવામાં આવે છે. -દૂધ ઉત્પાદનની વાત કરીએ તો સ્થાનીય લોકો આઠ કિલો સુધીનો દાવો કરે છે. વૈજ્ઞાનિકો કહે છે. આ ગાય છ કિલો સુધી દૂધ આપે છે. ખાસ વાત તો એ છે કે, તેને રાખવાનો અને સાચવાનો ખર્ચ પણ ઓછો છે. તેને વિશેષ ડાયટ આપવાની જરૂરત નથી રહેતી. બહરાથી ઘાસ-ફૂસ ખઈને પોતાનું પેટ ભરી લે છે. ગાયવી વૈચૂર પ્રજાતિ દુનિયાની સૌથી નાની નસ્લ છે. આ પ્રજાતિની ગાયમાં સર્વાઘિક 7 ટકા ફેટ હોય છે, પરંતુ તેની સંખ્યા વધારવામાં સરકારે કોઈ રસ રાખ્યો નથી.

-ભારતીય પશુઓની નસ્લીય વિશેષતા હંમેશા સન્માન પાત્ર રહી છે. ગોવંશના મૂત્રમાં કિરણોત્સર્ગીને શોષવાની ક્ષમતા મળી આવે છે, જે ભોપાલ ગેસ ત્રાસદીના દરમિયાન પણ સિદ્ધ થયું હતું. ગોબરથી લેપવામાં આવેલ ઘરો પર ઓછી અસર થઈ છે. અમેરિકાએ પણ ગોમૂત્રમાં કેન્સર વિરોધી તત્ત્તવો હવાની પેટન્ટ આપી હતી. ગાયના દૂધમાં સ્વર્ણ ભસ્મ પણ બને છે, મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ પણ ગાયના દૂધને સ્રવોત્ત્તમ માન્યું છે ગાયનું ઘી ખાવાથી કોલેસ્ટ્રોલ નથી વધતું.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર 

માહિતી દરેક મિત્રો સાથે શેર કરો અને દરરોજ આવી અનેક માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

 

ટીપ્પણી