રાનુ મંડાલનુ ગીત ગાય છે આ કુતરુ, મજેદાર વિડીયો જોવાની આવશે તમને જોરદાર મજા

રાનું મંડલને તો આપણે બધા સારી રીતે જાણીએ જ છીએ.

image source

તે જ રાનું મંડલ જે રેલવે પ્લેટફોર્મ પર ગીત થી હીટ થી હતી અને ત્યારપછી મશહૂર બૉલીવુડ સંગીતકાર હિમેશ રેશમિયાએ તેને ‘તેરી મેરી કહાની’ગીત ગાવા માટે આપ્યું હતું.

image source

આ ગીત સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થયું હતું. હવે ફરી એકવાર આ ગીત વાઇરલ થી રહ્યું છે, પરંતુ અત્યંત જ અજીબ કારણોથી, જેને સાંભળીને આપનું હસતાં હસતાં પેટ દુખવા લાગશે.

image source

આ વિડીયો ફેસબુક પર બે દિવસ પહેલા જ પોસ્ટ કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધી ૧૫ લાખ વખત જોવાઈ ગયો છે.

image source

ખરેખર એક વ્યક્તિ હાર્મોનિયમ વગાડતા રાનું મંડલનું ગીત ‘તેરી મેરી કહાની’ ગાઈ રહ્યા છે અને તેમની પાસે નજીકમાં બેઠેલો કૂતરો પણ સૂર લગાવે છે. આ કૂતરો તે વ્યક્તિની સાથે તાલમેલ બેસાડવાનો ખૂબ પ્રયત્ન કરે છે.

સોશિયલ મીડિયા પર લોકો આ કૂતરાની ખૂબ તારીફ કરી રહ્યા છે. આ વિડિયોને ‘અર્લી મોર્નિંગ રિયાજ’ કેપ્શનની સાથે ફેસબુક પર પોસ્ટ કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર કેટલાક લોકો કૂતરાના વખાણ કરી રહ્યા છે તો ત્યાં જ કેટલાક લોકો આ વિડિયોને વર્ષનો સૌથી ફની વિડીયો જણાવી રહ્યા છે.

image source

આ વિડિયોને અત્યાર સુધીમાં ૩૭ હજાર લોકો શેર કરી ચૂક્યા છે, જ્યારે ૧૦ હજાર લોકો આ વિડિયોને લાઇક કર્યો છે. તો લગભગ ૯૦૦ જેટલા લોકોએ આ વિડીયો પર કમેન્ટ કરીને પોતપોતાની રાય પણ આપી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ