દિશા પટ્ટણીની બહેન છે ભારતીય સેનામાં, જુઓ વર્દી સાથે તેના ફોટો …..

દિશા પટનીએ શેર કરી બહેનની વરદી વાળી તસવીર, સેનામાં છે અધિકારી

બહુ ઓછા લોકોને એ ખબર છે કે દિશા પટનીની બહેન ખુશ્બૂ પટની ભારતીય સેનામાં અધિકારી છે. દિશા પહેલા જ અમુક ઈન્ટરવ્યુમાં કહી ચૂકી છે કે અસલ જીવનમાં તે પોતાની બહેનથી પ્રેરણા લે છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on


દિશા પટની એ ફિલ્મ ‘ એમ.એસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી’ થી બોલીવુડમાં પગલું માંડ્યું હતુ. ઓછા સમયમાં જ તેમને મોડલિંગ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ ઉભી કરી. પડદા પર અવારનવાર તેનો ગ્લેમ અવતાર જોવા મળે છે. સોશિયલ મિડિયા પર પણ તે અવારનવાર પોતાની હોટ અને ગ્લેમરસ તસવીરો શેર કરે છે. આના માટે તેને ઘણીવાર ટ્રોલ્સનો પણ સામનો કરવો પડે છે.


હવે દિશા એ એક બીજી ખૂબ ખાસ તસવીર શેર કરી છે જેના પર તેને ખૂબ ગર્વ છે. જણાવી દઈએ કે આ તસવીર તેની નથી, તેની બહેનની છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

ઓછા જ લોકોને ખબર છે કે દિશા પટનીની બહેન ખુશ્બૂ પટની ભારતીય સેનામાં અધિકારી છે. દિશા પહેલા જ અમુક ઈન્ટરવ્યુમાં જણાવી ચૂકી છે કે અસલ જીવનમાં તે પોતાની બહેનથી પ્રેરણા લે છે. તે તેઓનું ખૂબ સમ્માન કરે છે.


હવે દિશાએ પોતાની બહેનની એક તસવીર પણ સોશિયલ મિડિયા પર શેર કરી છે. આની સાથે જ તેને લવ અને હાર્ટનાં ઈમોજી પણ બનાવ્યા છે.

ચર્ચામાં દિશા પટનીની ‘હટકે’ બિકીની સ્ટાઈલ

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

બહેન લાઈમલાઇટમાં હોવા છતા ખુશ્બૂ એ પોતાની પ્રાઈવર્સી મેન્ટેન કરેલી છે. દિશાની વાત કરીએ તો તેને ટાઈગર શ્રોફ સાથે ‘બાગી ૨’માં નજર આવી હતી.જેમાં તેની અદાકારીની લોકોએ ખૂબ તારીફ કરી હતી. દિશા જેટલી સુંદર છે એટલો જ દમદાર તેનો અભિનય પણ છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

દિશા પટની એ પોતાની ઓફિસર બહેન ખુશ્બૂ પટનીની વરદી વાળી તસવીરને સોશિયલ મિડિયા પર શેર કરી છે. ખુશ્બૂ પટનીનો ચહેરો તેની બહેન અને બોલીવુડ અભિનેત્રી દિશા પટનીથી ખૂબ મળે છે.

બહેન લાઈમલાઇટમાં હોવા છતા પણ ખુશ્બૂ એ પોતાનું જીવન ખૂબ જ ખાનગી રાખેલું છે. દિશાનાં કરિયરની વાત કરીએ તો તે સલમાન ખાન સ્ટારર ફિલ્મ ‘ભારત’ માં નજર આવશે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ