આજે સ્માર્ટફોન્સ પર કેવી રીતે મેળવશો 13 હજાર સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ..!!

આજે સ્માર્ટફોન્સ પર કેવી રીતે મેળવશો 13 હજાર સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ?

જો તમે સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહયા છો, તો આજે તમારા માટે સારી તક છે, ફ્લિપકાર્ટ પર આજે છે “બિગ શોપિંગ ડેયઝ સેલ” આવો જાણીયે કયા સ્માર્ટફોન પર છે કેટલું ડિસ્કાઉન્ટ…

રેડમી નોટ 5 નો 4 જીબી વેરિઅન્ટ 1200 રૂપિયા ના ડિસ્કાઉન્ટ સાથે 10799 રૂપિયામાં ખરીદી શકો છો..! (Redmi Note 5 – Flipkart)

ઓનર 9 લાઇટ: પહેલીવાર આ સ્માર્ટફોન કોઇ ઓફર હેઠળ આવ્યો છે. 3 જીબી રેમ, 32 જીબી સ્ટોરેજવાળો ફોન ડિસ્કાઉન્ટ પછી 11 હજાર ને બદલે ફક્ત 8999 રૂપિયામાં ખરીદી માં ખરીદી શકો છો..!  (Honor 9 Lite – Flipkart)

50000 રૂપિયાનો સેમસંગ ગેલેક્સી એસ 8 સેલ દરમિયાન 37990 રૂપિયામાં ખરીદી શકાશે. જ્યારે સેમસંગ ગેલેક્સી એસ 8 + આ ઓફર દરમિયાન 43990 રૂપિયામાં ખરીદી શકાશે.

ઓનર 9 લાઇટઃ 4 જીબી રેમ, 64 જીબી સ્ટોરેજવાળો 16999 ને બદલે 4000 ડિસ્કાઉન્ટ સાથે  12,999 રૂપિયામાં ખરીદી શકાશે. આ ફોનને આજે એક્સચેન્જ હેઠળ ખરીદશો તો સેલ દરમિયાન 2000 રૂપિયાનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે..!

જયારે ઓનર 9i: 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજવાળો ફોન ડિસ્કાઉન્ટ સાથે ફક્ત 15999 રૂપિયામાં ખરીદી શકાશે. (Honor 9i 4/64GB)

61000 રૂપિયા ની કિંમત નો  ગૂગલ પિક્સલ 2 સેલ દરમિયાન 34999 રૂપિયામાં ખરીદી શકો છો !. જ્યારે પિક્સલ 2 XL માં પણ બમ્પર ડિસ્કાઉન્ટ છે . ફ્લિપકાર્ટ અનુસાર, આ ડીલમાં HDFC કાર્ડ દ્વારા ખરીદી પર મળતા 8000 રૂપિયા કેશબેકને પણ ગણવામાં આવ્યું છે.

સેમસંગ ગેલેક્સી ઓન નેક્સ્ટ: 3 જીબી રેમ, 64 જીબી સ્ટોરેજવાળા ફોન પર આજે 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. ફોનને 10900 રૂપિયામાં ખરીદી શકો છો..! (On NXT 64GB)
સેમસંગ ગેલેક્સી ઓન નેક્સ્ટ: 3 જીબી રેમ, 16 જીબી સ્ટોરેજવાળા ફોન પર આજે 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. ફોનને 8999 રૂપિયામાં ખરીદી શકાશે.

ગેલેક્સી જે3 પ્રોઃ 2 જીબી રેમવાળો આ સ્માર્ટફોન 2000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પછી 6490 રૂપિયામાં ખરીદી શકાશે. (J3 Pro – Flipkart)
શાઓમીના રેડમી નોટ 5 પ્રો।……..???

જૂના 2જી-3જી સ્માર્ટફોનની એક્સચેન્જ કરાવી મિનિમમ 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આ સેલ દરમિયાન મળશે.
– જો તમને ગમતા ફોન પર ફ્લિપકાર્ટે ઓફર જાહેર કરી હોય તો વધુ ડિસ્કાઉન્ટ માટે તમારે HDFC કાર્ડની વ્યવસ્થા કરવાની રહેશે. જેથી તમે એક્સ્ટ્રા 10 ટકા ડિસ્કાઉન્ટનો લાભ ઉઠાવી શકો.
બધા જ સ્માર્ટફોન પર નું  ડિસ્કાઉન્ટ જોવા માટે અહીંયા ક્લિક કરો 

ટીપ્પણી