હજુ પણ રણબીર કપૂરને પ્રેમ કરે છે દીપિકા પાદુકોણ, નેક પર છે આરકેના નામનું ટેટૂ

હજુ પણ રણબીર કપૂરને પ્રેમ કરે છે દીપિકા પાદુકોણ, નેક પર છે આરકેના નામનું ટેટૂ

દીપિકા પાદુકોણ ફિટનેસને લઈને પહલાથી જ બહુ કોન્સિયન્સ છે. તે જીમથી લઈને ડાન્સ સુધી, ફિટનેસ માટે બહુ મહેનત કરે છે. દીપિકા પાદુકોણ પોતાની ફિટનેસને લઈને બહુ ક્રેઝી છે. આ કારણે શૂટિંગના બીઝી શિડ્યૂલ પછી પણ દીપિકા જીમમાં જઈને એક્સરસાઈઝ કરવાનું નથી ભૂલતી. હાલમાં દીપિકાએ કેટલીક જીમમાં એક્સરસાઈઝ કરતી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ ફોટોમાં દીપિકાની બોડી એકદમ ફિટ લાગી રહી છે.આમ તો દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયા પર પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલ અપડેટ ઓછી આપે છે, પરંતુ કેટલાંક દિવસ પહેલાં દીપિકા પાદુકોણનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જો કે, આ ફોટોમાં તે પોતાની ફિટનેસ ટ્રેનરની સાથે જોવા મળી રહી છે. પરંતુ તમે ધ્યાનથી આ ફોટો જોશો તો તેમાં દીપિકા પાદુકોણનું ટેટૂ દેખાશે. https://twitter.com/DeepikaPFC/status/991223299819622401
દીપિકા આરકે વાળું ટેટૂ આમ તો બહુ જુનુ છે. પરંતુ હવે પોતાના એક્સ બોયફ્રેન્ડ રણબીર કપૂરની કથિત રીતે બનાવામાં આવેલું આ ટેટી દીપિકાની ગરદન પર છે. દીપિકા પાદુકોણએ મૈનહૈટ્ટન સ્થિત જીમના ઈસ્ટ્રક્ટરને દીપિકાએ એક્સરસાઈજ કરતો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ફોટોમાં દીપિકા પોતાની મસલ્સ બતાવે છે. આ ફોટોમાં દીપિકાનું ટેટૂ સપ્ષ્ટ રીતે જોઈ શકાય છે, જેને થોડું મોડિફાઈ કરવામાં આવ્યું છે. દીપિકાએ આ ટેટૂ 2007માં બનાવ્યું હતું, જ્યારે તે રણબીરને ડેટ કરી રહી હતી. જો કે, અત્યારે દીપિકા અને રણબીરનું બ્રેકઅપ થઈ ગયું છે. પરંતુ તેના નામનું ટેટૂ આજે પણ દીપિકાની ગરદન પર છે. છેલ્લા કેટલાય દિવસોથી એવી ચર્ચા પણ થઈ હતી કે, દીપિકાએ ટેટૂ હટાવા માટે સર્જરી કરાવી છે પરંતુ તે ખાલી અફવા હતી. કેમ કે, આ ટેટૂ હજુ પણ તેની ગરદન પર દેખાય છે.રણબીર કપૂર પછી દીપિકા અને રણવીર સિંહ એકબીજાની નજીક આવ્યા હતા. છેલ્લા કેટલાય દિવસોથી દીપિકા અને રણવીરના લગ્નની ચર્ચાઓ થઈ રહી છે.

સૂત્રોનાં જણાવ્યા અનુસાર, સોનમ અને આંનદ આહુજા પછી આ જોડી આ વર્ષે નવેમ્બરમાં લગ્ન કરશે. દીપિકા અને રણબીર કપૂરે હાલમાં મનીષ મલ્હોત્રાના વાર્ષિક ફેશન શો મિઝવાના શો સ્ટોપર બન્યા હતા અને એકસાથે રેમ્પ વોક પણ કર્યું હતું.

લેખન સંકલન : પ્રિયંકા પંચાલ

દરરોજ બોલીવુડના આવા અનેક સમાચાર વાંચો ફક્ત અમારા પેજ પર,રેગ્યુલર પોસ્ટ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી