મોદી સરકારની ડિજિટલ સ્ટ્રાઈક: વધુ 43 મોબાઇલ એપ્લિકેશન પર મુક્યો પ્રતિબંધ, અને કહ્યું- આ એપથી દેશની સુરક્ષાને….

કેન્દ્ર સરકાર દ્વારા હજી વધારે ૪૩ મોબાઈલ એપને પ્રતિબંધ કરી, આ સાથે જ જણાવ્યું છે કે, આ એપથી દેશની સુરક્ષાને ખતરો.

કેન્દ્ર સરકાર દ્વારા હજી વધારે ૪૩ મોબાઈલ એપ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, જેમાંથી મોટાભાગની ચાઇનીઝ મોબાઈલ એપ છે. આ એપને દેશની સંપ્રભુતા, અખંડતા અને સુરક્ષા માટે ખતરો જણાવીને આઈટી એક્ટ ધારા 69A હેઠળ આ બધી વિષે કાર્યવાહી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે, આ બધી મોબાઈલ એપ ભારત દેશની સંપ્રભુતા, અખંડતા, રક્ષા, સુરક્ષા અને કાનુન વ્યવસ્થાની વિરુદ્ધ ગતિવિધીઓથી લિપ્ત છે.

image source

કેન્દ્ર સરકાર દ્વારા જે મોબાઈલ એપને પ્રતિબંધ કરવામાં આવી છે એમાં અલી સપ્લાયર્સ મોબાઈલ એપ, અલીબાબા વર્કબેંચ, અલી એક્સપ્રેસ, અલીપે કૈશિયર, લાલામૂવ ઇન્ડિયા, ડ્રાઈવ વિથ લાલામૂવ ઇન્ડિયા, સ્નેક વિડીયો, કૈમકાર્ડ- બિઝનેસ કાર્ડ રીડર, ડેટ ઈન એશિયા, વી ડેટ, ફ્રી ડેટિંગ એપ, એડોર એપ, ટ્રુલી ચાઇનીઝ, ટ્રુલી એશિયન, ચાઈના લવ, ડેટ માય એજ, એશિયન ડેટ, ફલર્ટ વિશ, ગાયઝ ઓન્લી ડેટિંગ, ટુબિટ, એમજીટીવી, વી ટીવી, વીટીવી લાઈટ,લકી લાઈવ, ટાઓબાઓ લાઈવ, ડિંગ ટોક, વી વર્ક ચાઈના, ફર્સ્ટ લવ લાઇવ, રીલા, કૈશિયર વોલેટ, મેંગો ટીવી, આઈડેન્ટીટી વી, આઈસોલેંડ 2, બોક્સ સ્ટાર, હેપી ફીશ, જેલીપોપ મેચ, મંચકિન મેચ, કોન્ક્વિસ્ટા ઓનલાઈન સામેલ છે.

લિસ્ટ

-AliSuppliers Mobile App.

image source

-Alibaba Workbench.

-AliExpress- Smarter Shopping, Better Living.

-Alipay Cashaier.

-Lalamove Indiya- delivery App

-Drive With Lalamove India.

-Snack Video.

image source

-CamCard- Business Card Reader.

-CamCard – BCR (Western)

-Soul- Follow the soul to find you.

-Chinese Social- Free Online Dating Video App & Chat.

-Date in Asia-Dating & Chat For Asian Singles.

-We Date-Dating App.

-Free Dating app- Singal, Start your date

-adore app.

image source

-truly Chinese- Chinese dating app.

-truly Asian- Asian dating app

-chainalove- dating app for Chinese singles.

-date my age- chat, meet, date mature singles online.

-asian date-find Asian singles.

-flirtwish- chat with singles.

image source

-guys only dating- gay chat.

-tubit- live streams.

-we work chine.

-first love live- super hot live beauties live online.

-rela- lesbian social network.

-cashier wallet.

-mango TV

-MGTV- Hunan TV official TV app.

image source

-we tv- TV version.

-we tv- Cdrama, Kdrama & more.

-we tv lite.

-lucky live- live video streaming app.

-taobao live.

-ding talk.

-identity V.

-Isoland 2: Ashes of Time.

image source

-BoxStar (Early Access)

-Heroes Evolved

-Happy Fish.

-Jellipop Match- Decorated your dream island

-Munchkin Match: Magic home building

-conquista online ||

image source

દેશના આઈટી મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે, આ મોબાઈલ એપ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય ગૃહ મંત્રાલયના ઇન્ડીયન સાયબ ક્રાઈમ કોર્ડીનેશન સેન્ટર તરફથી આપવામાં આવેલ રીપોર્ટના આધારે લેવામાં આવ્યો છે. આની પહેલા કેન્દ્ર સરકારએ તા. ૨૯ જુન, ૨૦૨૦ નારોજ ૫૯ ચાઇનીઝ મોબાઈલ એપ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યાર પછી તા. ૨ સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ હજી વધારે ૧૧૮ મોબાઈલ ચાઇનીઝ એપ પે પ્રતિબંધ લગાવી દીધો હતું. પડોશી દેશ ચીનની સીમા પર તણાવ દરમિયાન ભારતની કેન્દ્ર સરકાર દ્વારા ડીજીટલ સર્જીકલ સ્ટ્રાઈક પણ કહેવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ