શ્રી કૃષ્ણ એ ધનલાભનાં જણાવ્યા છે સરળ ઉપાય…

મહાભારતનાં સમયે યુધિષ્ઠિર દ્વારા શ્રી કૃષ્ણ એ સમસ્ત સંસારને ધન બચાવવાનો અને ખોટા ખર્ચથી બચવાનો ઉપાય જણાવ્યો છે.જીવનને સુચારુ રૂપથી ચલાવવા માટે અને સુખદ બનાવવા માટે પૈસાની જરૂર હોય છે, પરંતુ મોટાભાગનાં લોકોની સાથે આવી સમસ્યા થતી હોય છે કે તે પૈસા કમાઈ તો છે પરંતુ બચતનાં નામ પર તેમના પાસે કાંઈ નથી રહેતું. એ વામાં બચત કરવી અને ખોટા ખર્ચ પર લગામ લગાવવી ખૂબ મુશ્કેલ થઈ જાય છે. ખોટા ખર્ચા સારા એ વા ધનવાન વ્યકિતને પણ કંગાળ અને ધનહીન બનાવી શકે છે.

ખોટા ખર્ચા માટે ક્યાંકને ક્યાંક તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા જવાબદાર હોઈ શકે છે. એ ટલે જરૂરી છે કે આ પહેલા પોતાના ઘરથી દૂર કરો.

ભગવાન કૃષ્ણ એ પાંચ એ વી ચીજોનાં વિષયમાં જણાવ્યું જેને ઘરમાં રાખવાથી ખોટા ખર્ચામાં કાપ આવવાની સાથે-સાથે ધન-સંપદામાં વધારો આવે છે અને તમારું જીવન સુખમય અને કુશળ થઈ શકે છે.મહાભારતની એ ક કથા મુજબ જ્યારે પાંડવ વનવાસ ખતમ કરીને પરત પોતાના રાજ્ય હસ્તિનાપુર આવ્યા ત્યારે પ્રજાની માંગણીને ધ્યાનમાં રાખતા પાંડવોમાં સૌથી મોટા ભાઈ યુધિષ્ઠિરનો રાજ્ય અભિષેક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ આયોજનમાં દ્રારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણને પણ આમંત્રિત કરવામાં આવ્યા. રાજ્યાભિષેક દરમિયાન જ્યારે યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે રાજ્યને કુશળતાપૂર્વક કેવી રીતે ચલાવવામાં આવે અને કોઇ એવો માર્ગ બતાવો જેનાથી રાજ્યનાં કોઈપણ ઘરમાં દરિદ્રતા ન રહે અને બધા સમૃદ્ધ જીવન જીવી શકે.

ભગવાન શ્રીકૃષ્ણે ત્યારે યુધિષ્ઠિરનાં માધ્યમથી આખા સંસારનાં પ્રાણીઓને એવી પાંચ વસ્તુએ વિશે જણાવવામાં આવ્યું જેના પ્રયોગથી દરેક મનુષ્યનું જીવન સુખદ અને સમૃદ્ધ થશે સાથે જ જીવનમાં ક્યારેય દરિદ્રતાનો સામનો નહિ કરવો પડે. ભગવાન શ્રીકૃષ્ણ અનુસાર જો આ ચીજોને ઘરમાં રાખવામાં આવે તો તમે ફાલ્તૂ ખર્ચ અને દરિદ્રતાથી કોસો દૂર રહી શકો છો.

ચંદનજો પૈસાના દુરઉપયોગથી બચવા ઈચ્છો છો તો ઘર પર ચંદનની લાકડી જરૂર રાખો. આ ઘરમાં રાખવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા પણ એ છી થાય છે અને ઘરનું વાતાવરણ ખૂબ ઠંડુ અને સુખદ રહે છે.

વીણાવીણા મા સરસ્વતીનું વાદ્ય યંત્ર છે. મા સરસ્વતી જ્ઞાન અને સદબુધ્ધિનાં દેવી છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે પ્રકારે મા સરસ્વતી કમળનાં ફૂલ પર બિરાજમાન હોય છે અને જે રીતે કમળનું ફૂલ કિચડમાં ઉગે છે પરંતુ કિચડ કમળને અડકી નથી શકતું. એ જ રીતે મા સરસ્વતીની વીણા ઘરમાં રાખવાથી દરિદ્રતા ખતમ થાય છે અને બીનજરૂરી ખર્ચ પર નિયંત્રણ લગાવે છે.

ઘીભગવાન શ્રીકૃષ્ણને ઘી ખૂબ પસંદ છે આ ઘર પર રાખવાથી ક્યારેય પણ ખાવા-પીવાની વસ્તુએ ની કમી નથી થતી. ગાયનું શુદ્ધ દેશી ઘી ઘર પર રાખવું ખૂબ શુભ માનવામાં આવે છે. સાથે જ દરરોજ ભગવાનને શુધ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવીને પૂજા કરવાથી ઘરમાં આવનાર આર્થિક મુશ્કેલીઓ ખતમ થાય છે.

જળજળ તો જીવનનું પર્યાય છે. ભગવાન માટે પીતળ કે ચાંદીનાં વાસણમાં પૂજા સ્થળ પર જળ જરૂર રાખવું જોઈએ . સાથે જ ઘરમાં જો કોઈપણ મહેમાન આવે તો તેમને જળ જરૂરથી પીવડાવવું જોઈએ . આમ કરવાથી ઘરમાં ખોટો ખર્ચ નથી થતો.

પાણીની ભરેલી બાલ્ટી

ઘરનાં બાથરૂમમાં રાખેલી બાલ્ટી કે ટબ સાફ પાણીથી હમેંશા ભરેલું રહેવું જોઈએ . ક્યારેય પણ આ ખાલી ન રાખવા જોઈએ . તેનાથી ગરીબી અને દરિદ્રતા ક્યારેય પણ નથી આવતી અને ધનની પણ ખૂબ બચત થાય છે.