આ ૨૦ તસવીરો જોઈને બોલી ઊઠ્શો, “વાહ! શું આઈડ્યા છે!”

1. હજી વરસાદની આગાહી છે હો કાલે જ સાંભળ્યું હતું, સેટિંગ કરી રાખજો છત્રીનું.

image source

2. વેલણથી વણીને ટૂથપેસ્ટ કાઢવી એ તો જૂનું થઇ ગયું આ હમણાં જ નવું આવ્યું છે.

image source

3. ખરેખર આ છે આજના આધુનિક બીરબલની ખીચડી, જુઓને બોટલોનો પણ કેવો ઉપયોગ કર્યો છે.

image source

4. શિયાળામાં જયારે લાઈટ ના હોય અને તપેલામાં ગરમ પાણી કરીને ફુવારે નાહવું હોય તો કરો આવું સેટિંગ.

image source

5. મમ્મી થાકી જવાય છે ઉભા ઉભા અને આ સ્માર્ટ મમ્મીએ અપનાવ્યું સેટિંગ.

image source

6. ગમે તેમ ગાડી ચલાવતા હોઈએ એવી ફીલિંગ આવવી એ મહત્વની વાત છે.

image source

7. વિદેશીને પણ પ્યોર દેશી બનાવી શકે એ જ સાચા ભારતીય.

image source

8. હવે તો ખરેખર હદ થાય છે હો પણ ગમે તે કહો આઈડિયા સારો છે જયારે કન્ફર્મ બુકીંગ ના થાય ત્યારે.

image source

9. પરફેક્ટ અને હાઇસ્કોર બનાવવા હવે તમે પણ આ રીત અપનાવી શકશો.

image source

10. હવે તો ઘરે ઘરે હેલ્મેટ હશે તો પછી આવો ઉપયોગ પણ કરી શકીએ સાલું આંસુ તો નહિ આવે એ મહત્વનું છે.

image source

11. આ દીકરીને તો કાંઈ નહિ થાય પણ આ મહાન પુરુષનું કાંઈ નક્કી નહિ.

image source

12. બંને ભાઈઓ એસી રૂમમાં સુવા માટે લડતા હતા તો બાપાએ આ સેટિંગ કર્યું.

image source

13. આ ટેલેન્ટ ફક્ત આપણા દેશની અમુક ઓફિસમાં જ જોવા મળે છે.

image source

14. કાલે જ આ ભાઈની ગર્લફ્રેન્ડે ગુસ્સામાં અરીસો તોડી નાખ્યો હવે દાઢી તો કરવીને બિચારાને, બાકી સેટિંગ જબ્બર કર્યું.

image source

15. તમે cctv કેમેરાની નજરમાં છો ચીટિંગ કરવી નહિ.

image source

16. ભાઈ પાકા મ્યુઝિકના શોખીન છે.

image source

17. અગરબત્તીનું સ્ટેન્ડ નથી મળતું, વારે વારે શું મમ્મીને પૂછવાનું જાતે કાંઈક વિચારો.

image source

18. આ મહાન દેશી વૈજ્ઞાનિકને મારા પ્રણામ.

image source

19. શું લાગે છે કેટલીવારમાં ઉભરો આવશે?

image source

20. કોણ હોય છે આ લોકો અને ક્યાંથી લાવતા હશે આવા આઈડિયા..

image source

તો મિત્રો તમને કયો ફોટો સૌથી વધુ પસંદ આવ્યો કોમેન્ટમાં જણાવજો અને તમે પણ આવું કોઈ સેટિંગ કે જુગાડ કરતા હોવ તો જણાવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ