ક્યારેક ક્રિકેટર તો ક્યારેક એકટર, રણવીર પહેલા જ્યારે આ સેલેબ્સના પ્રેમમાં પાગલ હતી મસ્તાની

બોલીવુડની મસ્તાની દીપિકા પાદુકોનની ગણતરી બોલીવુડની ટોપ એક્ટ્રેસમાંથી એક છે જે પોતાની એક ફિલ્મ માટે લાખો કરોડો રૂપિયાની ફી ચાર્જ કરે છે.

image source

દીપિકાંક અંદર એ બધું જ છે જે દર્શકોને એક એક્ટ્રેસમાં જોવું ગમતું હોય છે. થોડી નજાકત, થોડી મસ્તી અને થોડો વિદ્રોહ. ક્યારેક લીલા બનીને દીપિકા લોકોના દિલમાં ઉતરી ગઈ તો ક્યારેક નેના બનીને લોકોને એમના સ્મિતના દીવાના બનાવી દીધા. આજે દીપિકા રણવીર સિંહની પત્ની છે પણ રણવીર કરતા પહેલા મસ્તાનીની જિંદગીમાં ઘણીવાર પ્રેમ થયો. તો ચાલો જાણી લઈએ દીપિકાની લગ્ન પહેલાની લવ લાઈફ વિશે.

નિહાર પાંડયા.

image source

દીપિકાના સ્કૂલ અને કોલેજના દિવસોમાં એમને કોણ ગમતું હતું એ તો ફક્ત દીપિકા જ જાણે છે પણ એક્ટિંગ સ્કૂલ દરમિયાન દીપિકા નિહાર પાંડયાની ગર્લફ્રેન્ડ હતી. નિહાર દીપિકાના એકદમ શરૂઆતના દિવસના બોયફ્રેન્ડ હતા. એમનું અફેર થોડા સમય સુધી જ ચાલ્યું પણ જલ્દી જ બન્નેનું બ્રેકઅપ થઈ ગયું.

એમ એસ ધોની.

image source

ભારતીય ક્રિકેટર અને ઇન્ડિયન ટીમના પૂર્વ કેપટન એમ એસ ધોની પણ એક સમયે દીપિકાની અજબ સી અજબ સી આંખોના દીવાના થઈ ગયા હતા. બંનેના રિલશનની વાત ક્યારેય સ્વીકારવામાં નથી આવી પણ ઘણીવાર ઘણા ઇવેન્ટમાં દીપિકા અને ધોની હાથમાં હાથ નાખીને ફરતા દેખાયા હતા. જો કે આ સંબંધ પણ વધુ દિવસ ન ટકી શક્યો.

સિદ્ધાર્થ માલ્યા.

image source

વિજય માલ્યાના દીકરા સિદ્ધાર્થ માલ્યા પણ દીપિકા પાદુકોણ સાથે રિલેશનશિપમાં રહી ચૂક્યા છે. પોતાના ક્રિયરના શરૂઆતના સમયમાં દીપિકા ઘણીવાર સિદ્ધાર્થ સાથે સમય પસાર કરતી દેખાઈ હતી. જો કે ધીમે ધીમે દીપિકા પોતાના કરિયરમાં આગળ વધવા લાગી અને સિદ્ધાર્થ પાછળ રહી ગયા. એ સાથે જ દીપિકા અને સિદ્ધાર્થની રિલેશનશિપ પણ હંમેશા હંમેશા માટે પુરા થઈ ગયા.

રણબીર કપૂર.

image source

રણવીર સિંહ પહેલા દીપિકાની જિંદગીમાં રણબીર કપૂર સૌથી વધુ મહત્વ ધરાવતા હતા. દીપિકાએ પ્રેમ તો ઘણા ને કર્યો પણ જેવું એ રણબીર માટે ફિલ કરતી હતી એવું કદાચ ભાગ્યે જ એમને કોઈના માટે કર્યું હશે. એ વાતનો પુરાવો છે એ ટેટુ જે દીપિકાએ રણબીર સાથે રિલેશનશિપમાં આવ્યા પછી પોતાની ગરદન પર કરાવ્યું હતું. એમા રણબીરના નામના અક્ષર હતા. જો કે રણબીર અને દીપિકા વચ્ચે પણ તિરાડ પડી ગઈ અને બન્નેનો સંબંધ તૂટી ગયો. આજે દીપિકા રણબીરની સારી મિત્ર છે અને ઘણીવાર ઘણા અવસર પર બંનેને પોતપોતાના પાર્ટનર સાથે મસ્તી કરતા જોવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ