દિપીકાના પિતરાઈ ભાઈના મેરેજમાં રણવીરે જે કર્યું, હાજર બધા લોકોના દિલ પાણી-પાણી થઇ ગયા !

બોલીવૂડ કપલ્સ એ સારી રીતે જાણે છે કે એક આદર્શ કપલે એકબીજા સાથે કેવું વર્તન કરવું જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by #deepveerwale (FAN ACCOUNT) (@deepveerians5) on

 

View this post on Instagram

 

A post shared by su.salma❤ (@deepika.sharma27) on


રણવીર સીંઘ અને દીપિકા પાદુકોણ ભારતનું સૌથી માનિતુ સેલિબ્રિટિ કપલ છે. અને તેઓ લોકોમાં પ્રિય શા માટે છે તેનો વારંવાર જાહેરમાં દાખલો પૂરો પાડતા આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by #deepveerwale ❤ (@_deepveeraddict_) on

લગ્ન બાદ આજે પણ રણવીરને દીપિકા માટે તેટલું જ ગાંડપણ છે જેટલું લગ્ન પહેલાં હતું. અને તે પોતાના વર્તન દ્વારા અવારનવાર સાબિત કરતો આવ્યો છે કે તે એક બેસ્ટ બોયફ્રેન્ડ છે અને લગ્ન બાદ પણ તેણે અનેક પ્રસંગે સાબિત કર્યું છે કે તે એક બેસ્ટ હસબન્ડ પણ છે.

 

View this post on Instagram

 

A post shared by DEEPIKA PADUKONE FANCLUB (@magicaldeepikapadukone) on

તાજેતરમાં મુંબઈમાં થયેલા દિપીકાના કઝીન બ્રધરના લગ્ન પ્રસંગે બન્ને સુંદર બોલિવૂડ સ્ટાર્ટે હાજરી આપી હતી. અને આ પ્રસંગે રણવીર સીંઘે પોતાના સ્ત્રી દાક્ષિણ્યથી પોતાના હજારો ફેન્સને અભિભૂત કરી દીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by #deepveerwale ❤ (@_deepveeraddict_) on

 

View this post on Instagram

 

A post shared by #deepveerwale (FAN ACCOUNT) (@deepveerians5) on

તાજેતરમાં વાયલ થયેલા એક વિડિયોમાં મુંબઈમાં એક લગ્નપ્રસંગે હાજરી આપવા ગયેલા રણવીરે દીપિકાના સેન્ડલ્સ હાથમાં પકડેલા છે.

 

View this post on Instagram

 

A post shared by DEEPIKA PADUKONE FANCLUB (@magicaldeepikapadukone) on

 

View this post on Instagram

 

A post shared by DEEPIKA PADUKONE FANCLUB (@magicaldeepikapadukone) on

અને આ દ્રશ્યથી લોકોના હૃદય પાણી પાણી થઈ ગયા છે. અને દિપીકા લગ્નમાં હાજર લોકોને ખુબજ નમ્રતાથી અભિનંદન પાઠવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Namita (@namitamasurkar) on

 

View this post on Instagram

 

#deepveer spotted wedding at Mumbai today @ranveersingh @deepikapadukone #namitawedsmihir

A post shared by #deepveerwale (FAN ACCOUNT) (@deepveerians5) on

આ ઉપરાંત પણ જ્યારે જ્યારે દિપીકા ઇન્સ્ટાગ્રામ પર પોતાનો કોઈ ફોટોગ્રાફ મુકે ત્યારે પણ રણવીર સ્વીટ કમેન્ટ કરવાનું ચૂકતો નથી.

 

View this post on Instagram

 

A post shared by Deepika P. & Ranveer S. (@deepveer_zone) on

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone Trends (@deepikaptrends) on

તમને એ જણાવી દઈએ કે હાલ રણવીર સિંઘ કબીર ખાનના ડીરેક્શન હેઠળની કપિલદેવની બાયોપિક પર કામ કરી રહ્યો છે જ્યારે દિપીકા મેઘના ગુલઝાર દીગદર્શીત એસિડ એટેક પિડિતાની બાયોપિક પર કામ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone World❤️ (@deepikaholic_world) on

 

View this post on Instagram

 

A post shared by #deepveerwale ❤ (@_deepveeraddict_) on

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ