આ 2 હિરોઇનો તો જબરી નિકળી હોં…આ બાબતમાં એકબીજાની કરી જબરી કોપી, તસવીરો જોઇને તમે પણ બોલી ઉઠશો OMG!

મિત્રો, બોલિવૂડ ફિલ્મજગતમા આજકાલ એક જેવા પોશાક પહેરવા અથવા એકસમાન દેખાવુ એ કોઈ મોટી વાત નથી રહી, તે સાવ સામાન્ય બની ચુક્યુ છે પરંતુ, જ્યારે બોલીવૂડ ફિલ્મજગતની જાણીતી સુંદરીઓ આમ કરતી નજરે જોવા મળે છે ત્યારે તે વાત ખરેખર સૌ કોઈ માટે આશ્ચર્યજનક સાબિત થાય છે.

આવી જ કઈક ઘટના હાલ દીપિકા પાદુકોણ અને સોનલ ચૌહાણ સાથે ઘટિત થયેલી જોવા મળી. આ બંને એ ફક્ત એકબીજાનો પોશાક જ નહિ પરંતુ, એકબીજા ની સ્ટાઈલ પણ કોપી મારી પરંતુ, આ બંને ને એકબીજાની સ્ટાઈલ કોપી કરવી પડી ખુબ જ ભારી, તો ચાલો આજે આ લેખમા જાણીએ કે કઈ અભિનેત્રી કોના પર પડી ભારી?

image source

દીપિકા એ આપ્યો એકદમ કૂલ લૂક :

દીપિકા પાદુકોણ અને સિદ્ધંત ચતુર્વેદી એ છેલ્લા થોડા દિવસોથી ગેટ વે ઓફ ઈન્ડિયા પર જોવા મળી રહ્યા છે. થોડા સમય પહેલા પણ દીપિકા સાવ સિમ્પલ પરંતુ, અટ્રેકટીવ લૂકમા જોવા મળી હતી.

સ્ટાઇલીગ હતુ એકદમ આકર્ષક :

image source

સૌથી પહેલા તો જો આપણે દીપિકા પાદુકોણ ના લુક પર એક નજર નાખીએ તો આ અભિનેત્રીએ સિટી આઉટિંગ માટે વડે વ્હાઇટ ટેંક ટોપની સાથે રિપ્ડ ડેનિમ શોર્ટ્સ પહેર્યા હતા. આ પોશાકની સાથે તેણે પોતાના દેખાવ ને વધુ આકર્ષક બનાવવા માટે મીનીમલ મેકઅપ લગાવ્યો હતો, જે તેણી સુંદરતામા ચાર ચાંદ લગાવી રહ્યો હતો.

લાંબા સમય બાદ આવી કેમેરાની નજરે :

image source

હવે જો આપણે સોનલ ચૌહાણ ના લુક વિશે વાત કરીએ તો આ અભિનેત્રીએ દીપિકા જેવા જ પોશાક પર પોતાનો હાથ અજમાવ્યો હતો. જો બંનેના દેખાવમા રહેલા તફાવતની વાત કરવામા આવે તો તે ફક્ત ડેનિમ શોર્ટ્સનો હતો. દીપિકાએ ફેડેડ બ્લુ રંગના શોર્ટ્સ ને પોતાની સ્ટાઈલ બનાવી હતી ત્યારે સોનલે ડાર્ક બ્લુ રંગના શોર્ટ્સ ને પોતાની સ્ટાઈલ બનાવી હતી.

કોણ પડ્યુ કોના પર ભારે?

image source

જો કે, આ કોઈ કોમ્પીટીશન તો નહોતુ કે જેમા આપણે કોણ સારુ અને કોણ ખરાબ ની દોડ ચલાવીએ. સામાન્ય રીતે આપણે વાત કરીએ તો આ વ્હાઇટ ટેન્ક ટોપ અને શોર્ટ્સમા દીપિકા પાદુકોણ અને સોનલ ચૌહાણ બંને જ ખૂબ જ સુંદર લાગી રહી હતી પરંતુ, જો સ્ટાઈલિંગ ની વાત કરવામા આવે તો દીપિકા નો લૂક એ સોનલ પર ભારે પડતો નજરે પડી રહ્યો હતો એટલે તમે એમ કહી શકો કે આ પોશાક ની સાથે દીપિકા ની સ્ટાઈલિંગ એકદમ પરફેક્ટ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ