રણવીર પતિ અને દિપીકા પત્ની : રીયલ લાઈફનું આ કપલ હવે જોવા મળશે ફિલ્મમાં પણ પતિ પત્નીના રોલમાં…

બોલીવૂડની લોકપ્રીય અને સૌની માનીતી જોડી દીપવીર એટલે કે દીપીકા-રણવીરે ગયા વર્ષે ધામધૂમથી લગ્ન કરીને પ્રભુતામાં પગલા મુકી દીધા છે.

 

View this post on Instagram

 

A post shared by SHIMMER✨ (@the_shimmer18) on

પણ હવે તેઓ રીલ લાઈફમાં પણ પતીપત્નીના પાત્રો નીભાવવા જઈ રહ્યા છે. કબીર ખાન કે જેમણે બજરંગી ભાઈજાન, એક થા ટાયગર જેવી સુપરહીટ ફિલ્મો આપી છે તેઓ 83ના વર્લ્ડકપ અને ખાસ કરીને તેના કેપ્ટન કપીલ દેવના જીવન પર આધારી ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ranveer singh👑 | FANPAGE (@true.ranveerian) on

હાલ તેનું શુટીંગ પુરજોશમાં ચાલી રહ્યું છે. ફીલ્મનું નામ રાખવામાં આવ્યું છે ‘83’ કારણકે આ 1983ના વર્લ્ડકપ પર આધારીત ફિલ્મ છે.

દીપીકા આ ફિલ્મમાં રણવીરની પત્ની એટલે કે કપીલદેવની પત્નીનું પાત્ર ભજવી રહી છે. જેનું શુટીંગ હાલ લંડનમાં ચાલી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh) on

શુટીંગ દરમિયાન રણવીરે ઘણીબધી વાર પોતાના ફોટોઝ સોશિયલ મિડિયા પર શેર કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh) on

અને તાજેતરમાં તેણે એક લેટેસ્ટ વિડિયો ટ્વીટર પર શેયર કર્યો છે જેમાં દીપીકા પાદુકોણ બેટથી રણવીરની ધોલાઈ કરી રહી છે. ઓફકોર્સ બન્ને મજાક જ કરી રહ્યા છે. તેણે વિડિયોની સાથે લખ્યું છે કે “મારા જીવનની કથા, રીલ અને રીયલ.”

 

View this post on Instagram

 

Good times in Glasgow! 😂🤣😅 #83squad @83thefilm 🏏🎥🎞 @deepikapadukone @kabirkhankk

A post shared by Ranveer Singh (@ranveersingh) on

ટ્વીટર પર વિડિયો શેયર કરતાની સાથે જ વાયરલ થઈ ગયો છે. અને લોકો જાત જાતની કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh) on

આ ઉપરાંત પણ રણવીરે પોતાના ઇન્સ્ટા અકાઉન્ટ પર પણ દીપીકા અને કબીરખાનનો ફોટો શેયર કરતાં કેપ્શને આપ્યું છે “મારી પત્ની કરતાં સરસ મારી પત્નીનું પાત્ર બીજું કોણ નીભાવી શકે ?”

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh) on

આપણે એ સારી રીતે જાણીએ છીએ કે દીપીકા-રણવીરની જોડીને આ પહેલાંની ફિલ્મોમાં ખુબ વખાણવામાં આવી છે. અને આ વખતે પણ તેઓ પતિ-પત્નીનું પાત્ર ચોક્કસ ઉત્તમ નીભાવશે. અને લોકો માટે એક યાદગાર ફીલ્મ રજુ કરશે. ફીલ્મ સુપરહીટ જાય તેવી ‘83’ ફીલ્મની ટીમને શુભેચ્છા.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ