દિપીકાએ પાપારાઝી કેમેરા મેનને કંઈક એવું કહ્યું કે બધા ખડખડાટ હસી પડ્યા…

છેવટે તો પતિ રણવીરનો રંગ દીપીકાને લાગી જ ગયો.

બોલીવૂડ સ્ટાર્સને અવારનવાર પોતાના કામના કારણે એરપોર્ટ પર આવવા જવાનું થતું જ રહે છે. અને જાણે તેમની રાહ જોઈને પાપારાઝીઓ ત્યાં જ બેસી રહેતા હોય તેમ દીવસ હોય કે રાત તેમને કેમેરામાં કેદ કરી જ લે છે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

તાજેતરમાં જ દીપીકા પદુકોણે સાથે પણ કંઈક આવું જ બન્યું. તેણી એરપોર્ટ પરથી પોતાની કાર તરફ જઈ રહી હતી. અને એક અત્યંત ઉત્સાહી ફોટોગ્રાફર તેણીની કારની સાવ નજીક તેનો ફોટો લેવા આવી ગયો. અને ફોટા પાડવા લાગ્યો.

 

View this post on Instagram

 

A post shared by Filmibeat (@filmibeat_insta) on

દીપીકાને પણ સું સુજ્યું કે પછી રણવીરની સંગત કહો તેણે પણ કહી દીધું “આજા બૈઠ જા (આવ બેસી જા),” અને ખડખડાટ હસી પડી. તેણીનો આ વિડિયો વાયરલ થઈ ગયો અને ઘણા ફેન્સે તેણીની આ રમુજ માટે તેણીની સેન્સ ઓફ હ્યુમરના પણ વખાણ કર્યા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

તેની દરેક પોસ્ટ પર અનેક લોકો કૉમેન્ટ્સ કરતા હોય છે જેમાંથી અમુક તેની મજાક પણ કરે છે તો અમુક વખાણ પણ કરે છે એવામાં આ પોસ્ટ પર કેટલાકે તો વળી એવું પણ લખ્યું કે છેવટે પતિ રણવીરનો રંગ પત્ની દીપીકાને લાગી જ ગયો. “ધીસ ઇઝ બાબાઝ અસર (આ બાબા(રણવીર)ની અસર છે.”

 

View this post on Instagram

 

A post shared by 💃ďeepiholicś 💃 (@deepikapadukone_thedreamygirl) on

અવારનવાર આપણે દિપીકાને એરપોર્ટ પર જોતા હોઈએ છીએ અને દીપીકાનો એરપોર્ટ લુક તો સ્ટનીંગ હોય જ છે અહીં તેણે સીલ્કનું સીલ્વર પેન્ટ પહેર્યું હતું અને વ્હાઇટ ટોપ પહેર્યું હતું. હંમેશની જેમ તેણી આકર્ષક લાગી રહી હતી. થોડા સમય પહેલા દીપીકાને લગતો એરપોર્ટનો જ એક બીજો વિડિયો વાયરલ થયો હતો જેમાં તેણી પોતાના પિતા સાથે મુંબઈ એરપોર્ટ પરથી ક્યાંક સફર કરી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

તેણી પોતાના મદદનીશો સાથે એરપોર્ટના ડોરમાં પ્રવેશી રહી હતી તે સમયે ત્યાંના સીક્યુરીટી જવાને તેણી પાસે આડી માંગ્યું. પહેલી બે વાર તો તેણીને સંભળાયું નહીં પણ પછી તેણીને સંભળાતા જ કહ્યું “ ચાહીએ ? (જોઈએ છે?)” અને પછી પેલા સીક્યોરીટી જવાનને પોતાનુ આઈડી બતાવ્યું.

 

View this post on Instagram

 

A post shared by Risingbollywood™ (@rising.bollywood) on

તેણીની વિડિયો પર ઘણી પોઝીટીવ તો ઘણી નેગેટીવ કમેન્ટ્સ પણ કરવામાં આવી હતી. કેટલાકે કહ્યું હતું કે તે કેટલી નમ્ર છે કે તેણે તરત જ આડી બતાવી દીધું. તો કેટલાકે કહ્યું કે આઈડી માંગવું શેનું પડે એરપોર્ટ માં પ્રવેશતા દરેક મુસાફરે આઈડી તો બતાવવું જ પડે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

તે સોશિયલ મીડિયા પાર અવારનવાર અનેક પોસ્ટ કરતી હોય છે અને દીપીકાની એક એક સોશિયલમિડિયા પોસ્ટ પર રણવીરની કોઈને કોઈ સ્વીટ કમેન્ટ્સ તો રહેલી જ હોય છે. આ વખતે પણ તેણે દીપીકાના ડીંપલના વખાણ કરતા કમેન્ટ કરી, “દીલ લે ગયે ડીમ્પલ્સ તેરે (તારા ગાલના ડીંપલે તો મારું દીલ ચોરી લીધું.)”

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

તમને જણાવી દઈએ રણવીરની આવનારી ફિલ્મ 83માં બન્ને રીયલ લાઇફ પતિ પત્ની રીલ લાઇફમાં પણ પતિ-પત્નીનું પાત્ર ભજવી રહ્યા છે. ફિલ્મ 83 એ 1983ની ક્રીકેટ વર્લ્ડકપમાં ભારતની ઐતિહાસિક જીત પર આધારીત ફિલ્મ છે. રણવીર ફિલ્મમાં કપીલ દેવની ભુમિકા નીભાવી રહ્યો છે તો દીપીકા કપીલ દેવની પત્ની રોમીની ભુમિકા નીભાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

આ ઉપરાંત દીપીકા પોતાની આવનારી ફિલ્મ ‘છપક’માં એસિડિ એટેક પિડિતાનું પાત્ર ભજવી રહી છે. જેના પણ ફોટોઝ અવારનવા સોશિયલ મિડિયા પર લીક થતાં રહે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ