તેમના સાસુ સસરાનાં પણ ખૂબ ગુણગાન થઈ રહ્યા છે અને થાય પણ કેમ નહિ ભલા આજનાં સમયમાં કોઈ પોતાની વહુનાં વિચારનું સમ્માન કરતા તેને આટલો સપોર્ટ કરી રહ્યા છે એ ખરેખર ખૂબ જ ગર્વની વાત છે.
જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૫માં તેમના લગ્ન આગ્રામાં નિશાંત સાથે થઈ ગયા. ત્યારબાદ આઈએ એ સની તૈયારી શરૂ કરી હતી. પછી શું હતું પ્રથમ પ્રયાસમાં જ સફળતા પ્રાપ્ત કરી. આઈએ એ સની પરિક્ષામાં ૨૮૨મો ક્રમાંક પ્રાપ્ત કરનાર અદિતિએ જણાવ્યું કે સિવિલ સર્વિસિઝની પરિક્ષામાં બેસવા માટે અભ્યાર્થિયોને બેઝીક મજબૂત કરવું જોઈએ .