રોજ મેડિટેશન કરવાથી સ્વાસ્થ્યને થાય છે અઢળક ફાયદાઓ, જલદી જાણી લો તમે પણ

મેડિટેશનને તમારા નિત્યક્રમમાં શામેલ કરવાથી થશે આ ૧૩ ફાયદા!

મેડિટેશનને સાદી ભાષામાં કહીએ તો “ધ્યાન dharvu”. જેને રોજની દિનચર્યામાં ઉમેરવાથી અસંખ્ય ફાયદા થાય છે. જો તમે હજુ સુધી તમે મેડિટેશનને તમારી દિનચર્યામાં શામેલ નથી કર્યું તો આ ૧૩ ફાયદા જાણ્યા પછી અચૂકથી કરી લેશો.

image source

૧ – મેડિટેશન, મન અશાંત હોય ત્યારે તેના નિષ્ક્રિય પડેલા ભાગોને ઉપયોગમાં લેવાય તે યોગ્ય બનાવે છે.

૨ – અનુભવની ક્ષમતાને સુક્ષ્મ કરવાની પ્રક્રિયા છે ધ્યાન.

image source

૩ – જો તમને ભૂલવાની બીમારી છે તો મેડિટેશન આપણા માટે અત્યંત ઉપયોગી થઇ શકે છે.

૪ – વધારે ગુસ્સાવાળા વ્યક્તિઓને શાંત રહેવામાં પણ મદદ કરે છે મેડિટેશન.

image source

૫ – નિર્ણય ન લઇ શકતા વ્યક્તિઓ માટે મેડિટેશન ઉપયોગી સાબિત થઇ શકે છે.

૬ – હૃદયરોગથી બચવા માટે પણ મેડિટેશન ઉત્તમ ઉપાય છે.

૭ – મનની ચંચળતાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

૮ – દીર્ઘાયુ પ્રાપ્તિ માટે પણ મેડિટેશન ઉપયોગી સાબિત થાય છે.

image source

૯ – શાંતિ, સામર્થ્ય અને સંતોષ જેવી તારેજ માનસિક જરૂરતો ને પૂર્ણ કરે છે મેડિટેશન.

૧૦ – જો તમે ઈચ્છો તો ધ્યાન ધરતી વખતે આપની આસપાસ કેટલાક ફૂલ મૂકી શકો છો અથવા અગરબત્તી સળગાવી શકો છો જેથી કરીને વાતાવરણ પ્રફુલ્લિત રહે.

image source

૧૧ – સવારે સૂર્યોદય પહેલા તેમજ સાંજે રાત્રી ભોજન પહેલા પણ ધ્યાન ધરી શકાય છે,

૧૨ – ઢીલા કપડાં પહેરીને ધ્યાન ધરવાથી સરળતા રહે છે.

image source

૧૩ – મહિલાઓ કોઈ શિક્ષક અથવા યોગ ગુરુ પાસેથી પણ ધ્યાન ધરવાનું શીખી શકે છે અથવા કોઈ મેડિટેશન સેન્ટરમાં પણ શીખી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ