આપણા ઘરમા સામાન્ય રીતે બાઈક અથવા તો ફોર વ્હીલ્સ પાર્ક કરવામાં આવતી હોય તેવું જોવા મળે છે. શહેરના વિસ્તારમાં મકાનની જગ્યાની નીચે પાર્કિંગ બનાવીને વાહનો ત્યાં પાર્ક થયેલા પણ જોવા મળે છે. પરંતુ અમેરિકામાં એક એવું ગામ છે જ્યાં દરેક વ્યક્તિના ઘરની બહાર વિમાન પાર્ક થયેલું જોવા મળે છે.

આ નજરો અમેરિકાના રેસિડેન્સીયલ એરપાર્કમા જોવા મળ્યો હતો. એક જરૂરી માહિતી અનુસાર બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા એરફોર્સનો દબદબો રહ્યો હતો.
જાપાનના હિરોશિમા અને નાગાસાકીમાં અમેરિકાના એરફોર્સે જ અણુંબોબ ફેંકીને ચારેબાજુ તબાહી અને હાહાકાર મચાવ્યો હતો. આ સમય દરમિયાન અમેરિકા પાસે ચાલીસ હાજર જેટલા પાયલટ લડવૈયા હતા.

વિશ્વયુધ પૂરું થયું ત્યારે બધા પાયલોટ નિવૃત થયા ત્યારે તેમના રહેણાંક બનાવીને ત્યાં રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો. અલગ અલગ સ્થળે તૈયાર થયેલી વસવાટને ફલાઇ ઇન ક્મ્યૂનિટીઝ તરીકે નામ આપવામાં આવ્યું છે.
એરપાર્ક વિસ્તારમાં બનાવેલ મકાનમાં તેમના ધરની બહાર વિમાન પણ ગોઠવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં જે લોકો બહાર જાય છે તે લોકો ઘરની બહાર વિમાન પાર્ક થયેલા જોઈને બધા લોકો અચરજ પામે છે.

તે વિસ્તારમાં મોટેભાગે બધા જ પાયલેટ જ રહે છે. જે વિશ્વયુદ્ધ પૂરું થયા પછી નિવૃત થયા હતા અને તે બધાએ એકજ વિસ્તારમા વસવાટ કર્યો હતો. આ વિસ્તારના રસ્તા એટલા પોહલા બનાવ્યા છે કે તે રસ્તા પર વિમાન પણ ઉડાળી શકાય છે. કેલીફોર્નીયામાં આવેલો કેમરૂન પાર્ક હવાઈ મથક રહેણાંક એરપાર્કનો જ એક ભાગ છે.
અત્યારના સોસ્યલ મીડિયાના જમાનામાં અલગ અલગ પ્રકારની નવી નવી ઘણી માહિતી બહાર આવતી જાય છે.કોઈક વ્યક્તિએ તેનો વિડ્યો બનાવીને સોસ્યલ મીડિયા પર શેર કર્યો હતો.
View this post on Instagram
જેમાં બધાના ઘરની બહાર વિમાન પાર્ક થયેલા જોવા મળે છે.આ વિડીયો જોઈને બધા વ્યક્તિ ને ખુબ નવાઈ લાગી હતી. તો આવી જ અનેક રસપ્રદ અને શોશ્યલ મીડિયાની તમામ ખબરો માટે જરૂરથી વાંચતા રહો અમારા આ લેખ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,