આ દાદાજીને ચડ્યું છોકરીને જોઈને ડાન્સનું ઘેલું, કોમેડી વીડિયો જોઈને હસીને થશો પાગલ

એવું કહેવામાં આવે છે કે વૃદ્ધોમાં પણ યુવાનીની ભાવના ઘણી વખત જોઇ શકાય છે. જો કે, વૃદ્ધ લોકોનું મન પણ સારું અને સુખદ હોવું જોઈએ. હા, ભલે વૃદ્ધોની ઉંમર યુવાની કરતા ઘણી વધારે હોય, પરંતુ જ્યારે તેની પ્રતિભાની વાત આવે છે, ત્યારે તે કોઈપણ વ્યક્તિને પાછળ રાખી દે છે.

હમણાં એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે દાદા કેટલાક યુવાનોને જોઇને ડાન્સ કરવાનું શરૂ કરે છે અને આ દાદા એવો ડાન્સ કરે છે કે યુવાન લોકો પણ આશ્ચ્ર્યચકિત થાય છે. તમે એકવાર આ વિડીયો જોશો તો તમે પણ હસી-હસીને પાગલ થઈ જશો.

દાદાએ કૂદીને ડાન્સ કર્યો

ઇન્ટરનેટ પર વાયરલ થયેલા વીડિયોમાં, જોઇ શકાય છે કે સફેદ મૂછોવાળા દાદા, જે મધ્યમ વયથી ઉપર છે, તે કૂદકો લગાવીને નાચવા લાગ્યા છે. આ દરમિયાન, નજીકમાં નાના છોકરાઓ અને છોકરીઓ પણ હાજર હોય છે. યુવાનને જોતાજ દાડમ ઉર્જા આવી જાય છે અને પછી તે ખૂબ વિચિત્ર નૃત્ય કરવાનું શરુ કરે છે, ત્યાંના લોકો પહેલા તો આશ્ચ્ર્યચકિત થાય છે, પણ પછી તે લોકો ખુબ હસવા લાગે છે અને ઘણા લોકો આ વિડીયો બનાવીને વાયરલ કરી દે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ દાદા ચિકની કમર ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે અને તે પણ તેમની કમર યુવાન યુવતીની જેમ હલાવે છે. ભલે આ દાદાની ઉમર મોટી છે, પરંતુ આ દાદા જે કુદકા મારે છે અને જે રીતે પોતાની કમર હલાવે છે, ત્યારે તેની આસ-પાસ રહેલા યુવાનો અને યુવતીઓ પણ આવો ડાન્સ કરી શકતા નથી. અત્યારના સમયમાં જયારે આપણે ઘણા વૃદ્ધોને બીમાર અને હોસ્પિટલમાં એડમિટ જ જોઈએ છીએ, ત્યારે આ દાદાએ ખુબ જ મનોરંજક કાર્ય કર્યું છે, જેથી ઘણા લોકોને પ્રેરણા મળશે.

ધોતી-કુર્તામાં કરી મોજ

એટલું જ નહીં, દાદાની સામે ઉભેલી બે છોકરીઓ પણ ડાન્સ કરવાનું શરૂ કરે છે. દાદાએ ધોતી-કુર્તા પહેરેલી છે, તેમના માથા પર પાઘડી બાંધેલી છે અને તેઓએ ચશ્મા પણ પહેર્યા છે. આ પહેરવેશમાં દાદાએ ખુબ જ સારો ડાન્સ કર્યો છે અને દરેક લોકોને ખુબ જ પ્રભાવિત કર્યા છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. દાદા ડાન્સ દરમિયાન કુદકા મારીને બેસે છે, પાછા એ જ સેકેંડમાં ઉભા થાય છે, આટલી સ્ફ્રુતિ લગભગ ઘણા યુવાનોમાં પણ નથી જોવા મળતી. આ દાદા યુવાન લોકો માટે એક આઇડલ સાબિત થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong