ડબ્બુ અંકલનો નવો ડાન્સ વિડીઓ થયો વાઈરલ તમે જોયો કે નહિ? ગોવિંદાથી અમિતાભ બધાના ચાહક છે આ કાકા…

આ વખતે અમિતાભ બચ્ચનના ગીત પર ડેબ્બૂઅંકલે કર્યો ડાન્સ, પછી વિડિયો થયો વાયરલ, ડબ્બૂ અંકલનો પહેલો વિડિયો ‘ખુદગર્ઝ’ના ગીત ‘મય સે મીના સે ના સાકી સે’ પર આવ્યો હતો. જેને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. આ વિડિયો બાદ તે એટલા પ્રખ્યાત થઈ ગયા કે સામાન્ય લોકો સાથે-સાથે મોટા-મોટા સેલિબ્રીટી પણ તેમના ચાહક બની ગયા.

 

View this post on Instagram

 

A post shared by Sanjeev Shrivastava (@sanjeevdabbushrivastav) on

આ વખતે અમિતાભ બચ્ચનના ગીત પર ડબ્બૂ અંકલે ડાન્સ કર્યો, પછી વિડિયો થયો વાયરલ યુટ્યુબ પર આ વિડિયો ચાર દિવસમાં જ ૫ લાખથી વધુ વાર જોવાઈ ચૂક્યો છે.

ડબ્બૂ અંકલના નામથી ધમાલ મચાવનાર સંજીવ શ્રીવાસ્તવ લગભગ ૧ વર્ષ બાદ ફરી પરત આવી ગયા છે. પોતાના પહેલા જ ડાન્સ વિડિયોથી લોકોથી લઈને સેલિબ્રીટીઝ સુધીને પોતાના દિવાના બનાવનાર ડબ્બૂ અંકલનો વિડિયો એકવાર ફરી ધમાલ મચાવી રહ્યો છે, પરંતુ ખાસ વાત એ છે કે આ વખતે તે પોતાના મનપસંદ ગોવિંદા નહિ પરંતુ અમિતાભ બચ્ચનના ગીત ‘ખઈકે પાન બનારસ વાલા’ પર થિરકતા નજર આવી રહ્યા છે. ત્યાં જ, તેમનો આ વિડિયો લોકોને પણ ખૂબ પસંદ આવી રહ્યો છે. યુટ્યુબ પર આ વિડિયો ૪ દિવસમાં જ ૫ લાખથી વધુ વાર જોવામાં આવી ચૂક્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Amar Ujala (@amar_ujala) on

ગોવિંદાના ગીત પર કર્યો હતો પહેલો ડાન્સ

 

View this post on Instagram

 

A post shared by Bhai! Pata Hai? (@bhaipatahai) on

જણાવી દઈએ, ડબ્બૂ અંકલનો પહેલો વિડિયો ‘ખુદગર્ઝ’ના ગીત ‘મય સે મીના સે ના સાકી સે’ પર આવ્યો હતો. જેને લોકો એ ખૂબ પસંદ કર્યો હતો. આ વિડિયો બાદ તે એટલા પ્રસિધ્ધ થઇ ગયા કે સામાન્ય લોકોની સાથે-સાથે મોટા-મોટા સેલિબ્રીટી પણ તેમના ફેન થઇ ગયા. જેમાંથી સલમાન ખાન અને સુનિલ શેટ્ટીએ તો તેમનાથી મુલાકાત પણ કરી હતી. પોતાના ડાન્સ વિડિયોના દમ પર સારા-સારા ડાન્સર્સને જોરદાર ટક્કર દેનાર ડબ્બૂ અંકલનો પહેલો વિડિયો એક ખાનગી ફંકશનનો હતો. જેમાં કોઇએ તેના ડાન્સનો વિડિયો બનાવ્યો હતો અને સોશિયલ મિડિયા પર અપલોડ કરી દીધો. પછી શું હતુ, જોતા જોતા ડબ્બૂ અંકલને આખો દેશ ઓળખવા લાગ્યો. તે રાતોરાત પ્રખ્યાત થઈ ગયા. બીજુ તો બીજુ તેમને એક એડ પણ મળી ગઈ, પરંતુ થોડા સમયથી તેમના ડાન્સ વિડિયો આવવાના બંધ હતા. એવામાં ડબ્બૂ અંકલે એક વાર ફરી એન્ટ્રી મારી છે.

 

View this post on Instagram

 

A post shared by Sanjeev Shrivastava (@sanjeevdabbushrivastav) on

વિદિશાના રહેવાસી છે ડબ્બૂ અંકલ

 

View this post on Instagram

 

A post shared by मराठी कॉमेडी तडका (@marathi_comedy_tadka) on

જણાવી દઈએ કે ડાન્સના દમ પર દેશભરમાં પોતાની ઓળખ ઉભી કરનાર ડબ્બૂ અંકલનું અસલ નામ સંજીવ શ્રીવાસ્તવ છે અને તે મધ્યપ્રદેશના વિદિશાના રહેવાસી છે, પરંતુ રહે છે ભોપાલમાં. ખરેખર, સંજીવ શ્રીવાસ્તવ ભોપાલના ભાભા એન્જીન્યરીંગ રિસર્ચ ઈંસ્ટિટ્યુટમાં ઈલેક્ટ્રોનિકના આસિસ્ટંટ પ્રોફેસર છે. સંજીવ શ્રીવાસ્તવને જે ડાન્સ વિડિયોથી ઓળખ મળી હતી તે તેમના સાળાના લગ્નનો હતો. ડબ્બૂ અંકલે ગોંવિદા સાથે લગાવ્યા ઠુમકા, ડાન્સ શો પર માધુરી દિક્ષિતે પણ કર્યો ડાન્સ

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@salmankhanteam) on

ગોવિંદાના ગીતો પર ઠુમકા લગાવીને ઈંટરનેટ પર રાતોરાત સ્ટાર બનેલા ડબ્બૂ અંકલ ઉર્ફ પ્રોફેસર સંજીવ શ્રીવાસ્તવનું આખરે સપનુ પૂરુ થઈ ગયુ. પોતાની યુનિક સ્ટાઈલમાં ડાન્સ કરવા માટે પ્રખ્યાત અભિનેતા ગોવિંદાને મળ્યા બાદ તેમણે ઘુંટણ ટેકવી હાથ જોડી લીધા. કલર્સ ચેનલ પર આવતા ડાન્સ શો ‘ડાન્સ દિવાને’ પર ગોવિંદા મહેમાન બનીને પહોંચ્યા. આ શો પર જજ તરીકે માધુરી દિક્ષિત પણ હાજર રહી. એવામાં સૌથી સરપ્રાઈઝ એન્ટ્રી ત્યારે રહી, જ્યારે સોશિયલ મિડિયા પર ડાન્સ કરીને છવાઈ ગયેલા ડબ્બૂ અંકલ સ્ટેજ પર પહોચ્યા. જોકે આ શોનું પ્રસારણ હજુ ટીવી પર નથી થયુ,પરંતુ તેના ફોટા જરૂર વાયરલ થઈ ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Comedy K Keeday (@comedykkeeday) on

ડાન્સિંગ અંકલ ડબ્બૂ એ સલમાનને કરી ફ્લાઈંગ કિસ તો સુપરસ્ટારે કાંઈક આવુ આપ્યુ રિએક્શન

ડબ્બૂ અંકલ સાથે ગોવિંદા

 

View this post on Instagram

 

A post shared by JAMMU LIFE [official]™ (@jammu_life) on

પોતાના ‘ગોવિંદા ડાન્સ’થી એકવાર ફરી ડબ્બૂ અંકલે લોકોને એંટરટેન કર્યા છે. આ વખતે સ્ટેજ પર તેઓ એકલા ના હતા, પરંતુ તેમના સાથે ડ્રિમ એક્ટર ગોવિંદા પણ ઠુમકા લગાવતા નજર આવ્યા. ‘મય સે મીના સે ના સાકી સે….’ગીત પર ડાન્સ કરીને વાયરલ સ્ટાર બનેલા ડબ્બૂ અંકલે અહીં પર પણ ગોવિંદા સાથે આ જ ગીત પર ડાન્સ કર્યો. ડાન્સ કર્યા બાદ સંજીવ શ્રીવાસ્તવે સ્ટેજ પર પોતાના ઘુંટણ ટેકવી નમસ્કાર કર્યા. તેના પર ગોવિંદા એ તરત તેમને ઉભા કરી ગળે લગાવી લીધા. જણાવી દઈએ આ અવસર પર ગોવિંદા એ શોની જજ માધુરી દિક્ષિત સાથે પણ ડાન્સ કરતા નજર આવ્યા.

 

View this post on Instagram

 

A post shared by Vizmato (@vizmato) on

જણાવી દઈએ કે એપ્રિલ મહિનામાં પોતાના સાળાના લગ્નથી પહેલા લેડી સંગીતના પ્રોગ્રામમાં તેમણે ફિલ્મ ખુદગર્ઝના ગીત “આપ કે આ જાને સે” પર ડાન્સ કર્યો હતો. ઈન્ટરનેટ પર એકાએક વિડિયો આવ્યા બાદ એક જ દિવસમાં લાખો લોકોએ તેમનો આ વિડિયો શેયર કર્યો. લોકોએ તેમના આ વિડિયોને ખૂબ પસંદ કર્યો હતો. અંકલની ગોવિંદા સ્ટાઈલ ખૂબ પસંદ આવી. ડબ્બૂ અંકલના હવે ઘણા વિડિયો આવી ચૂક્યા છે. ડાન્સર અંકલ ડબ્બૂની ફેન થઇ અનુષ્કા શર્મા. શેયર કર્યો વિડિયો

 

View this post on Instagram

 

A post shared by Sanjeev Shrivastava (@sanjeevdabbushrivastav) on

ગોવિંદાના ગીત (મય સે મીના સે ન સાકી સે) પર ડાન્સ કરી રાતોરાત પ્રખ્યાત થયેલા ભોપાલના વિદિશાના રહેવાસી પ્રોફેસર સાહેબ ઉર્ફ ડબ્બૂજી હાલના દિવસો સોશિયલ મિડિયા પર સ્ટાર બનેલા છે. જ્યાં પણ જુઓ ફક્ત તેમના જ ચર્ચા છે. આ વિડિયોના વાયરલ થયા બાદ પણ તેમના એક બાદ એક ડાન્સ વિડિયો સામે આવી રહ્યા છે. આ વચ્ચે કાંઈક આવુ થયુ કે બોલીવુડની ટોપ એક્ટ્રેસ અનુષ્કા શર્મા પણ ડબ્બૂ અંકલના આ ડાન્સ વિડિયોને શેયર કરવાથી પોતાને રોકી ના શકી. ગોવિંદા પણ કરી ચૂક્યા છે પ્રશંસા…

આ પહેલા ડબ્બૂજીનો ડાન્સ જોઈને ગોંવિદા પણ દંગ રહી ગયા અને પ્રશંસા કરવાથી પોતાને રોકી ના શક્યા. એક ન્યુઝ વેબસાઈટથી વાતચીતના દરમિયાન ગોવિંદા એ કહ્યુ કે સંજીવ શ્રીવાસ્તવના ભારે વજન છતા તે આ ડાન્સને એન્જોય કરી રહ્યા છે. આ સૌથી સારી વાત છે. ગોવિંદા એ જણાવ્યુ કે આ ગીતને વૈષ્ણોદેવીમાં માત્ર ૯ કલાકમાં શૂટ કરવામાં આવ્યુ હતુ. નીલમ અનર મે આ ગીત શૂટ કર્યુ હતુ જે સુપરહિટ થયુ. મે અને નીલમે ઘણા સ્ટેજ શો પણ આના પર પરફોર્મ કર્યા હતા. મે આ ગીત ફક્ત રાકેશ રોશનને પ્રતિ પોતાના સમ્માનને ચાલતા શૂટ કર્યુ હતુ.

કોણ છે ડબ્બૂ જી…

 

View this post on Instagram

 

A post shared by RJ Madhuri (@rjmadhuri919) on

૪૬ વર્ષના ઈલેટ્રોનિક્સના પ્રોફેસર સંજીવ શ્રીવાસ્તવ ઉર્ફ ડબ્બૂજી અસલ જીવનમાં પણ ગોવિંદાના ફેન છે. સોશિયલ મિડિયા પર ડબ્બૂ જીના ઘણા ડાન્સ વિડિયો વાયરલ થઈ રહ્યા છે . પરંતુ તેમનો પહેલો ડાન્સ વિડિયો એ ગીત ‘મય સે મીના ન સાકી સે, પદ ડાન્સ કરી તહલકો મચાવી દીધો. આ વિડિયોને અત્યાર સુધી લાખો લોકોએ સોશિયલ મિડિયા પર શેયર કર્યો છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ