ક્રીકેટ વર્લ્ડકપને ઓર વધારે રોમાંચક બનાવશે આ પાંચ ગ્લેમરસ ફીમેલ એન્કર્સ..

2019ના વર્લ્ડ કપને ઓર વધારે રોમાંચક બનાવશે આ પાંચ ગ્લેમરસ ફીમેલ એન્કર્સ.

2019ના વર્લ્ડ કપની શરૂઆત થઈ ગઈ છે. ઇંગ્લેન્ડે આ વર્લ્ડ કપની યજમાની કરી રહ્યો છે. આ વખતે ટ્રોફી માટે ઇંગ્લેટ એ હોટ ફેવરીટ ટીમ છે. ભારતીય ટીમ પુરા જુસ્સા સાથે ભારતથી રવાના થઈને ઇંગ્લેન્ડ પહોંચી ગઈ છે અને તેમણે ખુબ જ જુસ્સાથી પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Team India (@indiancricketteam) on

ભારતીયોને પુરો વિશ્વાસ છે કે આ વર્લ્ડકપ ભારત જ જીતશે. અને તેમાં કોઈ જ શંકા નથી કે ભારત એક વર્લ્ડ બેસ્ટ ક્રીકેટ ટીમ છે. હાર જીતનો રોમાંચ તો સમગ્ર સીરીઝ દરમિયાન ચાલતો રહેશે. પણ આ વર્લ્ડકપમાં એક ખાસ વાત એ થઈ છે કે આ વખતે ક્રીકેટ હોસ્ટમાં 5 મહિલા એન્કર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

અને આ મહિલા એન્કર્સ માત્ર અહીં ગ્લેમર ઉભું કરવામાં માટે જ નથી લાવવામાં આવી પણ તેઓએ પોતાના દેશમાં એન્કરીંગનો એક્કે જમાવ્યો છે અને ત્યાર બાદ તેમને અહીં આઁતરરાષ્ટ્રીય સ્તરે યજમાની સોંપવામાં આવી છે. તો ચાલો જાણીએ આ દેશી વિદેશી લેડી રીપ્રેસેન્ટર્સ વિષે.

 

View this post on Instagram

 

A post shared by mayantilangerbinny (@mayantilanger_b) on

મયંતી લેંગર

 

View this post on Instagram

 

A post shared by mayantilangerbinny (@mayantilanger_b) on

ક્રીકેટ રસીયાઓને મયંતીની ઓળખ આપવાની કેઈ જ જરૂરર નથી.

 

View this post on Instagram

 

A post shared by mayantilangerbinny (@mayantilanger_b) on

તેણી એક ખુબ જ પ્રખ્યાત ફીમેલ એંકર છે. આ વખતે મયંતી વર્લ્ડ કપ 2019ની યજમાનગતિ કરવાની છે.

 

View this post on Instagram

 

A post shared by Ridhima Pathak 🇮🇳🏆 (@ridhimapathak) on

રીધીમા પાઠક

 

View this post on Instagram

 

A post shared by Ridhima Pathak 🇮🇳🏆 (@ridhimapathak) on

રીધીમાં મૂળે તો એક પ્રોફેશનલ વોઈસ ઓવર આર્ટીસ્ટ છે.

 

View this post on Instagram

 

A post shared by Ridhima Pathak 🇮🇳🏆 (@ridhimapathak) on

ક્રીકેટ મેચની સાથે સાથે રીધીમાં બાસ્કેટ બોલ મેચોનું પણ એન્કરીંગ કરી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Ridhima Pathak 🇮🇳🏆 (@ridhimapathak) on

2019ના વર્લ્ડ કપમાં તેણી ભારત તરફથી એન્કરીંગ કરવા જઈ રહી છે.

રીધીમાં વ્યવસાયે તો એક એન્જીનીયર છે.

 

View this post on Instagram

 

A post shared by Ridhima Pathak 🇮🇳🏆 (@ridhimapathak) on

જો કે તેણી પણ તેણી પણ ભારતના કરોડો ક્રીકેટ પ્રેમીઓની જેમ પોતાની જાતને ક્રીકેટથી દૂર ન રાખી શકી અને ક્રીકેટ એન્કરીંગમાં જોડાઈ ગઈ.

આ વર્લ્ડકપમાં તેણી પણ ભારતીય ક્રીકેટ મેચનું એન્કરીંગ કરતી જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Sanjana Ganesan (@sanjanaganesan) on

સંજના ગણેશન

 

View this post on Instagram

 

A post shared by Sanjana Ganesan (@sanjanaganesan) on

સંજના ગણેશને એન્જીનીયરીંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

અને ક્રીકેટમાં એન્કરીંગ કરતાં પહેલા તેણીએ પોતાનું નસીબ મોડેલીંગમાં પણ અજમાવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Sanjana Ganesan (@sanjanaganesan) on

તેણી વર્ષ 2014ની મિસ ઇન્ડિયા કમ્પીટીશનની ફાઈયનલીસ્ટ પણ રહી ચૂકી છે .

વર્લ્ડ કપ કવર કરતાં પહેલાં તેણીએ આઈપીએલ સીરીઝને પણ કવર કરી છે તે ઉપરાંત પણ તેણીએ બીજી ઘણી બધી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટને પણ હોસ્ટ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by PEYA (@peya_jannatul) on

પેયા જનાતુલ

 

View this post on Instagram

 

A post shared by PEYA (@peya_jannatul) on

પેયા જનાતુલે બાંગ્લાદેશ ટી-20 લીગને હોસ્ટ કરી હતી.

તેણી બાંગ્લાદેશી સૂંદરી છે. તેણી બાંગ્લાદેશ તરફથી બાંગ્લાદેશ ટીવી અને ગાઝી ટીવી માટે પ્રેસેન્ટર બની છે.

 

View this post on Instagram

 

A post shared by PEYA (@peya_jannatul) on

આ ઉપરાંત તેણીએ ઘણા બધા બાંગ્લાદેશી ક્રીકેટર્સ સાથે કેટલીક એડ ફિલ્મો પણ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Fantastic Four Production ✨✨ (@fantastic_four_production) on

ઝૈનબ અબ્બાસ

ઝૈનબ અબ્બાસ પાકિસ્તાનની અત્યંત લોકપ્રિય સ્પોર્ટ્સ પ્રેઝેન્ટર છે.

 

View this post on Instagram

 

A post shared by Fashion Platter (@fashionplatter1) on

તેણી પણ વર્લડકપ 2019ને કવર કરી રહી છે.

ઝૈનબ આ વખતે પાકિસ્તાન સંબંધીત દરેક ક્રીકેટ મેચીઝના સમાચાર પાકિસ્તાનના દર્શકો માટે કવર કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Zainab Abbas (@team.zainab) on

માત્ર પાકિસ્તાની દર્શકો જ નહીં પણ આ ગોર્જીયસ હોસ્ટને અન્ય દેશના લોકો પણ ખુબ પસંદ કરશે.