કોરોના કાળમાં આ છે એક સફળ આયુર્વેદિક ઉપાય, જેનાથી વેન્ટીલેટર પર રહેલા દર્દીઓ થઇ જાય છે દોડતા, જાણો જલદી તમે પણ

હાલ સમગ્ર દેશમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. રોજના બે લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે તો બીજી તરફ હજારથી વધુ લોકો મોતને ભેટી રહ્યા છે. તો બીજી તરફ ઘણી હોસ્પિટલોમાં બેડ તો પરંતુ ઓક્સિજન નથી, ક્યાંક વેન્ટિલેટરને લઈને ફરિયાદો સામે આવી રહી છે. હાલમાં ગણા શહેરમાં મેડિકલ ઈમરજન્સી જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઘણા શહેરમાં તો લોકોને સારવાર આપવા માટે હોસ્પિટલમાં બેડ પણ ઉપલબ્ધ નથી. એવા હવે ઘણો લોકો આયુર્વેદ તરફ વળ્યા છે.

image source

તો ઘણા લોકોનું માનવું છે કે કોરોના સામે લડવા માટે આર્યુવેદિક ઉપાય જ કામ આવી શકે છે તમને જણાવી દઈએ કે ઘણા લોકો આ પ્રમાણે કરીને કોરોનાને હરાવ્યો પણ છે. નોંધનિય છે કે, હજારો વર્ષ પહેલા દુનિયાની કોઈ દવા કામ નહોતી લાગતી ત્યારે ભારતીય સંસ્કૃતિમાં જેનુ હજારો વર્ષ વર્ણન છે તે આર્યુવેદિક ઉપાય લોકોના જીવ બચાવતો હતો. જો કે વર્તમાન સમયમાં એલોપેથીના કારણે લોકો આર્યુવેદિક ઉપાયથી દુર ભાગી રહ્યા છે. તો બીજી તરફ ઘણા લોકો એવા દાવાઓ પણ કરી રહ્યા છે કે હજારો વર્ષ જુના આયુર્વેદમાં કોરોના જેવી મહામારી સામે લડવાના ચોક્કસ ઉપાયો આપેલા છે.

image source

તમને જણાવી દઈએ કે હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના સામે લડવા દુનિયાની ઘણી દવાઓ અને રસીઓ બેઅસર જોવા મળી રહી છે ત્યારે ફરી લોકો આયુર્વેદ તરફ પાછા વળ્યા છે. તમને જણાવી દઈએ કે, જો તમારે પણ આયુર્વેદિક રીતે સારવાર લેવી હોય તો સૌથી પહેલા તમારે તમારા શરીરની પ્રકૃતિ અને શારિરિક તકલીફો અંગે કોઈ નિષ્ણાત ડૉકટર અથવા આયુર્વેદ ચિકિત્સક પાસે નિદાન કરાવવું જોઈએ જેથી કરીને યોગ્ય રિઝલ્ટ મળે. તમને જણાવી દઈએ કે નિ્ણાત ડૉકટર કે આયુર્વેદ ચિકિત્સક પાસેથી યોગ્ય માર્ગદર્શન મેળવીને યોગ્ય આહાર વિહાર અને ઉપચાર કરવાથી સો ટકા રિઝલ્ટ જોવા મળે છે.

image source

નોંધનિય છે કે, આયુર્વેદીક દવાઓ લેવામાં ધીરજ રાખવી પડે છે તો બીજી તરફ આયુર્વેદ ચિકિત્સકના મતે તમારા શરીરની પ્રકૃતી મુજબ જ ઔષધી લેવી જોઈએ. તમને જણાવી દઈએ કે આર્યુવેદની દરેક દવા બધા લોકો માટે અનુકુળ હોતી નથી. તમને જણાવી દઈએ કે વર્તમાન સમયમાં મોટાભાગના કોરોનાથી પીડિત લોકોને શ્વાસ લેવામાં તક્લીફ પડી રહી છે જેને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે, પરંતુ શું તમે જાણો છો આર્યુવેદીક ઉપાયથી ઘરે બેઠા બેઠા જ ઓક્સીજનને કંટ્રોલમાં લાવી શકાય છે.

image source

તમને જણાવી દઈએ કે આયુર્વેદિક ઉપાય મુજબ જે કોઈ પણ વ્યક્તિનું ઓક્સીજન લેવલ 90 ટકાથી નીચે આવવા લાગ્યું હોય તેવા લોકોએ કલાકે કલાકે નાહ (નાસ) લેવાનું શરુ કરી દેવું જોઈએ.આ એક કારગર ઉપાય છે. નોંધનિય છે કે નાસના પાણીમાં રાયનો પાઉડર, અજમાનો પાઉડર, તજ, લવીંગ, મરી, તુલસી અને સુંઠનો પાઉડર નાખીને કલાકે કલાકે નાસ લેવાનું આર્યુવેદમાં જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે જે દર્દીઓનું ઓક્સીજન લેવલ 95થી નીચે હોય તેમને પણ આ જ પ્રોસીજર અનુસરવી જોઈએ. પંરતુ તેવા લોકોને એક એક કલાકે નહિ પરંતુ ત્રણ ત્રણ કલાકે નાસ લેવાની જરૂર પડશે.

image source

નોંધનિય છે કે આ આર્યુવેદ ઉપાયથી ઘણા લોકોને ટુંકાગાળામાં સારૂ પરિણામ જોવા મળ્યું છે. એટલુ જ નહીં ઘણા આર્યુવેદિક ડ્રિંક્સ પણ છે જેનાથી વેન્ટીલેટર પર રહેલા દર્દીઓને પણ બચાવી શકાય છે. તમને જણાવી દઈએ કે, શ્વાસકસ ચિંતામણી રસ, મહાલક્ષ્મી વિલાસ રસ, ત્રિભૂવન કીર્તી રસ, સુવર્ણ મકરધ્વજ. આ દરેક આયુર્વેદીક પીણા ડોક્ટર્સની સલાહ મુજબ દર્દીને આપવામાં આવે તો વેન્ટીલેટર ઉપર રહેલા દર્દીને પણ બચાવી શકાય છે. તમને જણાવી દઈએ કે આ વાત માત્ર પેપર પર જ નથી પરંતુ આ આયુર્વેદિક ઉપાયથી એક જ સપ્તાહમાં 150 થી 200 દર્દી આઈસીયુમાંથી બહાર આવ્યા હતા. નોંધનિય છે કે, આ દર્દીઓને 48 કલાક માત્ર મગનું સુપ, સફરજનનું સુપ, ગોળ-લીંબુ-પુદીનાનું ગરમ શરબત આપ્યું હતું અને તેઓ થોડા જ સમયમાં સાજા થયા હતા. તમને જણાવી દઈએ કે કોઈપણ આયુર્વેદિક ઉપાય કરતા પહેલા એકવાર નિષ્ણાત ડોક્ટરની સલાહ અવશ્ય લો કારણ કે દરેક વ્યક્તિની તાસીર અલગ અલગ હોય જેથી તેમની દવા અલગ અલગ બને છે. જે એકના માટે પોઝિટિવ રિઝલ્ટ આપે તે બીજા માટે સારૂ રિઝલ્ટ આપે તે જરૂરી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!