સૌરાષ્ટ્રના આ શહેરમાં કોરોના વિસ્ફોટ: રોજના 30 ટકા કેસ વધતા ફફડાટ, જાણો કેસ વધવા પાછળ શું છે કારણ

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં જબરદસ્ત ઉછાળો આવતા ખતરો, ફરીથી કોરોના વાયરસના ટેસ્ટ માટે ડોમ ઉભા કરી દેવામાં આવ્યા, જાણીશું તેની વિગતો.

image source

બેફામ બની ગયેલ નેતાઓ અને તેમની ભીડના લીધે કોરોના વાયરસનું સંક્રમણ વધવાનું શરુ થઈ ગયું છે. અમદાવાદ શહેરમાં કોરોના વાયરસ સંક્રમણના ઘટતા જતા કેસના લીધે દુર કરી દેવામાં આવેલ રેપિડ ટેસ્ટ ડોમને ફરીથી ઉભા કરી દેવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં જોધપુર, નારણપુરા, પાલડી સહિત ઘણા બધા વિસ્તારોમાં ડોમને ફરીથી શરુ કરી દેવામાં આવ્યા છે.

image source

જોધપુર વિસ્તારમાં આવેલ ડોમમાં સવારના સમયથી લઈને ૪ વ્યક્તિઓના કોરોના વાયરસ ટેસ્ટ કરી લેવા આવ્યા હતા. આ ૪ વ્યક્તિઓને પોતાનામાં કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા હોવાના લીધે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સારા નસીબે આ ચર વ્યક્તિઓ માંથી કોઈ એક પણ વ્યક્તિના કોરોના વાયરસ ટેસ્ટ પોઝેટીવ આવ્યા નથી. ABP અસ્મિતા દ્વારા અપીલ કરવામાં આવ્યા હોવા છતાં પણ બેફામ બનેલ નેતાઓના કારણે હવે જનતાને સહન કરવાનું રહેશે.

image soucre

ગુજરાત રાજ્યમાં કોર્પોરેશનની ચૂંટણી હોવાના લીધે સતત સભાઓ અને રેલીઓમાં માસ્ક વિના ફરી રહેલ નેતાઓ અને ટોળે વળીને જોવા મળતા નેતાઓના કારણે સામાન્ય જનતામાં કોરોના વાયરસ સંક્રમણ થવાનો ભય વધી ગયો છે.

ચૂંટણી સમાપ્ત થઈ ગયા બાદ તરત જ કોરોના વાયરસ સંક્રમણના કેસમાં વધારો જોવા મળ્યો છે. લોકોનું કહેવું હતું કે, ચૂંટણી થઈ ગયા બાદ કોરોના વાયરસ સંક્રમણના કેસમાં વધારો થવાની વાત અંતે સાચી પડી ગઈ છે.

image source

ગુજરાત રાજ્યમાં એકવાર ફરીથી કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યાના અણસાર મળી રહ્યા છે. મહાનગર પાલિકાઓની ચૂંટણી પૂરી થઈ જતા જ રાજકોટ શહેરમાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં ફરીથી ઉછાળો જોવા મળ્યો છે. રાજકોટ શહેરમાં ચૂંટણી પહેલા રોજના અંદાજીત ૩૦ થી ૩૫ કેસ નોંધવામાં આવ્યા હતા ત્યાં જ ચૂંટણી પછીથી રોજના અંદાજીત ૫૦ જેટલા કોરોના વાયરસ સંક્રમણના કેસ સામે આવ્યા છે.

image source

કોર્પોરેશનની ચૂંટણી પતી ગયા પછી તરત જ કોરોના વાયરસ સંક્રમણના કેસમાં વધારો થઈ ગયો છે. સામાન્ય જનતા એવું કહી રહી હતી કે, ચૂંટણી સમાપ્ત થઈ ગયા બાદ કોરોના વાયરસ સંક્રમણના કેસ ફરીથી વધી જશે તે વાત અંતે સાચી પડતી જોવા મળી રહી છે. ચૂંટણી માટે રેલીઓ, સભાઓ અને બેઠકોમાં નેતાઓ સોશિયલ ડીસ્ટન્સ, માસ્ક અને સેનેટાઈઝને ભૂલી જ ગયા હતા જેના કારણે કોરોના વાયરસ સંક્રમણના કેસ વધવા લાગ્યા છે.

image source

રાજધાની ગાંધીનગરના સેક્ટર- ૨૧ માં આવેલ કોરોના વાયરસ ટેસ્ટીંગ ડોમ પર અત્યારે લોકોની લાઈન જોવા મળી રહી છે. સેક્ટર- ૨૧ વિસ્તારમાં આવેલ ડોમ પર સામાન્ય રીતે ચૂંટણી પહેલા ટેસ્ટીંગ કરાવનાર વ્યક્તિઓની સંખ્યા ઘણી ઓછી રહેતી હતી, પરતું હવે ટેસ્ટીંગ કરાવનાર વ્યક્તિઓની સંખ્યા ઘણી વધી ગઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ