કોરોના વાયરસનો ઈન્ડિયન વેરિઅન્ટ છે ખૂબ જ ખતરનાક અને જીવલેણ, અહિંયા જોવા મળ્યો પહેલો કેસ

અમેરિકામાં કોરોના વાયરસના ઈન્ડિયન વેરિઅન્ટનો પહેલો કેસ મળ્યો છે. આ વેરિઅન્ટ પહેલાથી વધારે સંક્રામક છે. ભારતને માટે આ ચિંતાની વાત છે. અમેરિકામાં કોરોના વાયરસના ઈન્ડિયન વેરિઅન્ટના પહેલા કેસની પુષ્ટિ થઈ છે. આ વેરિઅન્ટ ખૂબ જ સંક્રાણક છે અને તેના કારણે ભારતની ચિંતા પણ વધી છે.

image socure

હાલ સુધી કોરોનાના જેટલા પણ વેરિઅન્ટ આવ્યા છે તે દ. આફ્રિકા અને બ્રિટનના હોવાનું જાણવા મળ્યું છે. આ પણ ખતરનાક રહ્યા છે. હવે કોરોના વાયરસના ઈન્ડિયન વેરિઅન્ટ આવ્યા છે અને તે દુનિયામાં ફેલાવવાનું શરૂ થયું છે. અમેરિકામાં કોરોના વાયરસના ઈન્ડિયન વેરિઅન્ટ પહેલી વાર મળ્યા છે. રિસર્ચના સમયે સ્ટેનફર્ડ યુનિ. ના વૈજ્ઞાનિકોએ આ વેરિઅન્ટ શોધ્યું છે. રિપોર્ટના આધારે આ કેસ નોદર્ન કેલિફોર્નિયામાં મળ્યો છે.

image socure

સ્ટેનફર્ડ યુનિ.ના હેલ્થ કેર વિભાગે કહ્યું કે રિસર્ચ સમયે સાયન્ટિસ્ટને કોરોના વાયરસના ઈન્ડિયન વેરિઅન્ટની જાણ થઈ છે અને અમેરિકામાં આ વાયરસનો પહેલો કેસ પણ મળ્યો છે. તેઓએ કહ્યું કે કોરોના વાયરસના ઈન્ડિયન વેરિઅન્ટને 2 વાર મ્યૂટેશન કરાયો છે અને તેમાં એક મ્યૂટેશન કેલિફોર્નિયાના સ્ટ્રેનમાં મળ્યું છે. જે દર્દીમાં કોરોના વાયરસના ઈન્ડિયન વેરિઅન્ટ મળ્યા છે તે સૈન ફ્રાન્સિસ્કોના બે એરિયામાં રહે છે અને તેની તપાસ શરૂ થઈ છે.

ગયા મહિને જ મળ્યો આ નવો વેરિઅન્ટ

image socure

કોરોના વાયરસના ઈન્ડિયન વેરિઅન્ટને વિશે ગયા મહિને જ ભારતીય સ્વાસ્થ્ય અધિકારીઓને જાણ થઈ હતી. ભારતમાં ગયા મહિનાના કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે અને એકવાર આંક એક દિવસમાં નીચે ગયો તો લોકોને થયું કે જંગ જીતી લીધી. પણ માર્ચ બાદ અચાનક કેસ વધવા લાગ્યા. રવિવારે પહેલી વાર ભારતમાં કોરોનાના 1 લાખ કેસ આવ્યા છે. જેના કારણે સરકાર એક્શન મોડમાં આવી છે.

ભારતીય વેરિઅન્ટ ખૂબ જ ખતરનાક

image socure

રિપોર્ટના અનુસાર કોરોના વાયરસના ઈન્ડિયન વેરિઅન્ટ ડબલ મ્યૂટેશન કરી ચૂક્યા છે. ત ખૂબ જ ખતરનાક અને સંક્રામક છે. આ સમયે દુનિયાના અલગ અલગ ભાગમાં 4 વેરિઅન્ટ પહેલાથી મળી રહ્યા છે. સૌથી પહેલા કોરોના વાયરસ ચીનમાં જોવા મળ્યો હતો જે આખી દુનિયામાં ફેલાયો. આ પછી તે વાયરસ મ્યૂટેટ થઈને દ. આફ્રિકા વેરિઅન્ટ અને બ્રિટિશ વેરિઅન્ટ બન્યો. ચીની વેરિઅન્ટ બાદ બ્રિટનના વેરિઅન્ટ આવ્યા અને દ. આફ્રિકી વેરિઅન્ટનો ખુલાસો થયો. બ્રાઝિલિયન વેરિઅન્ટે બ્રાઝિલમાં કહેર મચાવ્યો છે. વૈજ્ઞાનિકોએ ભારતીય વેરિઅન્ટને પણ ખતરનાક કેટેગરીમાં રાખ્યો છે.

રિપોર્ટમાં સામે આવી છે આ વાત

image socure

રિપોર્ટ અનુસાર ભારતીય વેરિઅન્ટ પોતાના સ્પાઈક પ્રોટીનમાં 2 વાર મ્યુટેનશ કરી ચૂક્યો છે. તેનો અર્થ એ કે જે બહારની કાંટાળી પરતના સહારે કોરોના વાયરસ શરીરમાં પ્રવેશે છે તે વધારે મજબૂત થયો છે. એટલે કે કોરોના જે લોકોને ઓછો બીમાર કરે છે તે લોકોને મજબૂત એન્ટી બોડીના કારણે બચી રહ્યા છે. આ લોકો તેના શિકાર બને છે.

ઝડપથી ફેલાશે ભારતીય વેરિઅન્ટ

image socure

ભારતમાં 30 ડિસેમ્બર સુધી બ્રાઝિલ, દ. આફ્રિકા અને બ્રિટનના વેરિઅન્ટના જીનોમ સિક્કેસિંહના 11 હજાર સેમ્પલ લેવાયા અને તેમાં 7 ટકા દર્દીઓ મળ્યા. તેમાંથી 4 વેરિઅન્ટમાં સૌથી સંક્રામક અને ઝડપથી ફેલાતા વેરિઅન્ટમાં બ્રિટનનુ નામ છે. વૈજ્ઞાનિકોએ આશંકા રાખી છે કે ભારતીય વેરિઅન્ટે 2 વાર મ્યૂટેશન કર્યું છે. હવે તે ઝડપથી શરીરમાં પ્રવેશ કરી શકે છે. આ અન્ય વેરિઅન્ટ કરતાં પણ ખતરનાક છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર મહારાષ્ટ્રમાં જેટલા કેસ આવી રહ્યા છે તેમાં લગભગ 15-20 ટકા કેસ નવા ભારતીય વેરિઅન્ટના છે. ભારતીય વેરિઅન્ટે ઝડપથી ફેલાવવાનું શરૂ કર્યું છે. સ્થિતિ એ છે કે ભારતમાં ઝડપથી ફેલાતા કેસ આવી રહ્યા છે અને તેમાંથી 60 ટકાથી વધારે કોરોના વાયરસના કેસ મહારાષ્ટ્રથી મળ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!