જલ્સા કરોને જેંતીલાલ

તમારા નજીકમાં Corona Vaccineનું સેન્ટર ક્યાં છે? આ સરળ સ્ટેપ્સથી Whatsapp પર મેળવો જાણકારી

ભારત સરકાર કોરોના વાયરસથી બચવા માટે તમામ પ્રકારના જરુરી પગલા ઉઠાવી રહી છે. હવે સરકારે ઇન્સટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ પર એક ઓફિશિયલ ચેટબોટ લોન્ચ કર્યું છે. આ ચેટબોટ દ્વારા તમે કોરોના વાયરસ સાથે જોડાયેલી તમામ જાણકારી લઈ શકો છો. MyGovIndia ટ્વીટર હેન્ડલથી પોસ્ટ કરી આ વાતની જાણકારી આપી છે કે WhatsApp પર MyGov Corona Helpdesk હવે લકોને નજીકના રસીકરણ કેન્દ્ર વિશે પણ જણાવશે. વોટ્સએપ પર આ ચેટબોટને લઈ આવવાનું કારણ લોકોને કોરોના વાયરસ અંગે સાચી જાણકારી આપવામાં આવે. મહત્વની વાત છે કે કોરોનાને લઈને સોશિયલ મીડિયા પર જુદી જુદી ભ્રામક જાણકારીઓ ફેલાઈ રહી છે તેને દૂર કરવાનો છે.

image source

Corona Vaccine Centre WhatsApp: દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યાં છે. આ મહામારીના ફેલાવાને રોકવા માટે ઘણા રાજ્યોમાં પ્રતિબંધ લગાવાને લઇને બંધ જેવી પરિસ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે. જો કે હાલમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોરોના વાયરસને લઇને જાણકારી મેળવવા માટે એક નવો હેલ્પ નંબર જારી કર્યો છે. કોરોના વાયરસને લઇને સરકાર દ્વારા દરેક પ્રકારના પગલા લેવામાં આવી રહ્યાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા નવા હેલ્પ ડેસ્ક નંબર જારી કરવામાં આવ્યો છે. આ વ્હોટ્સએપ નંબર પર તમે કોરોના વાયરસ સંબંધિત કોઇપણ સવાલનો જવાબ તરત મળી શકે છે. કોઇપણ વ્યક્તિ 9013151515 પર વ્હોટ્સએપ મેસેજ કરીને તુરંત જાણકારી મેળવી શકશો. આ નંબર દ્વારા તમે તમારા નજીકના રસીકરણ કેન્દ્રની જાણકારી પણ મેળવી શકો છો. ઉદાહરણ તરીકે કોરોના સંક્રમણના લક્ષણ શું છે, કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા બાદ શું કરીએ, કેવી રીતે મદદ મળશે.

નોંધનીય છે કે, MyGovIndia ટ્વીટર હેન્ડલથી પોસ્ટ કરી આ વાતની જાણકારી આપી છે કે WhatsApp પર MyGov Corona Helpdesk હવે લકોને નજીકના રસીકરણ કેન્દ્ર વિશે પણ જણાવશે. હેલ્પડેસ્ટ હિંદી અને અંગ્રેજી બન્ને જ ભાષાઓમાં સપોર્ટ કરે છે.

image source

જોકે, ડિફોલ્ટ ભાષા અંગ્રેજી હોય છે પરંતુ તમે ઇચ્છો છો કો ભાષા બદલીને હિંદી પણ કરી શકો છો. તો આવો જાણીએ કેન્દ્રની માહિતી મેળવવાની પ્રોસેસ છે….

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version