કોરોનાની રસી લીધા બાદ આ મહિલાને થઇ રહ્યું છે કંઇક આવું, જાણો તો ખરા અમેરિકાની આ મહિલા સાથે શું થયું…

અમેરિકામાં કોરોના વાયરસની રસીએ મહિલાઓની ચિંતામાં કર્યો વધારો, કોરોના વાયરસની રસી લઈ લીધા પછી એવું થઈ રહ્યું છે કે,….

image source

કોરોના વાયરસની રસી મુકાવનાર કુલ ૭૯.૧% મહિલાઓમાં તેના સાઈડ ઈફેક્ટ જોવા મળ્યા છે.

-શારીરિક ફેરફાર થવાથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે, રસી અસર કરી રહી છે.

-કુલ રસીના માત્ર ૬૧.૨% ભાગ જ મહિલાઓને આપવામાં આવી છે.

-રસી મુકાવનાર કુલ ૭૯.૧% મહિલાઓમાં તેના સાઈડ ઈફેક્ટ જોવા મળ્યા છે.

મહિલાનું સ્વાસ્થ્ય વધારે ખરાબ થઈ ગયું છે અને….

image source

આખી દુનિયામાં કોરોના વાયરસના પ્રકોપથી બચવા માટે ભારત, અમેરિકા સહિત ઘણા બધા દેશોમાં કોરોના વાયરસની રસી વિકસાવવામાં આવી છે. એટલું જ નહી, લોકોને મોટા પ્રમાણમાં કોરોના વાયરસની રસી મુકવામાં આવી રહી છે. પણ કોરોના વાયરસની રસી મુકાવ્યા પછી ઘણા બધા લોકોમાં તેના સાઈડ ઈફેક્ટ પણ જોવા મળ્યાની ફરિયાદ કરવામાં આવી છે. આવી પરસ્થિતિ અમેરિકામાં પણ જોવા મળી છે. અમેરિકામાં પેન્સિલ્વેનિયા સ્ટેટ કોલેજમાં ૪૪ વર્ષની ઉમર ધરાવતી મેડીકલ ટેકનીશિયન શેલી કંડેફિનને અત્યારમાં કોરોના વાયરસની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો પણ શેલીનું સ્વાસ્થ્ય વધારે ખરાબ થઈ જાય છે.

શેલીને મોર્ડના કંપનીની રસી આપવામાં આવી હતી.

image source

શેલીને મોર્ડના કંપનીની રસી આપવામાં આવી હતી. શેલીને જ્યાં સુધી રસી મુકવામાં આવી ત્યાં સુધી સ્થિતિ સામાન્ય રહી હતી પરંતુ સાંજના સમયે શેલીને પોતાના હાથની સ્કિન સંક્રમિત થઈ ગયેલ જોવા મળે છે. ઉપરાંત શેલીને શરીરમાં દુઃખાવો પણ થવા લાગે છે. જેના લીધે શેલી ખુબ જ હેરાન થઈ ગઈ. શેલીના જણાવ્યા મુજબ શેલીને એવું લાગ્યું કે, તેને તાવ આવી ગયો છે. શેલીના જણાવ્યા મુજબ શેલીના દાંત પણ કકડી રહ્યા હતા આ સાથે જ તેને પરસેવો પણ થઈ રહ્યો હતો.

કુલ રસીના માત્ર ૬૧.૨% ભાગ જ મહિલાઓને આપવામાં આવી છે.

image source

બીજા દિવસે શેલીએ પોતાની ઓફિસમાં જઈને પોતાની સાથે કામ કરતી અન્ય મહિલાઓની સ્થિતિ જાણી જેમને કોરોના વાયરસની રસી મુકવામાં આવી હતી. ત્યારે શેલી પોતાની સહયોગીની સ્થિતિ જાણીને અચરજ પામી જાય છે. રસી લગાવી દીધા પછી ૬ મહિલાઓમાં પણ સાઈડ ઈફેક્ટ જોવા મળ્યા હતા. તેમજ જે ૮ પુરુષો માંથી ૪ પુરુષોમાં કોરોના વાયરસની રસીના સાઈડ ઈફેક્ટસ જોવા મળ્યા હતા. ત્યાં જ ગયા મહીને સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ અને પ્રિવેન્શનના રિસર્ચર્સ દ્વારા એક શોધમાં ૧.૩૭ કરોડ અમેરિકન નાગરિકોને મુકવામાં આવેલ કોરોના વાયરસની રસીને સંબંધિત સંખ્યાની તપાસ કરવામાં આવી હતી. આ શોધના પરિણામ સ્વરૂપ સામે આવ્યું છે કે, કોરોના વાયરસની
રસી મુકાવનાર કુલ ૭૯.૧% મહિલાઓમાં સાઈડ ઈફેક્ટસ જોવા મળ્યા છે. ત્યાં જ કુલ રસીના માત્ર ૬૧.૨% ભાગ જ મહિલાઓને આપવામાં આવી છે.

image source

આ રીસર્ચમાં સીડીસી શોધકર્તાઓએ જોયું છે કે, કોરોના વાયરસની રસી મુકાવ્યા પછી હાઈપરસેન્સેવીટી સંબંધિત સાઈડ ઈફેક્ટસ મહિલાઓમાં ઘણા વધારે પ્રમાણમાં જોવા મળ્યા છે. સીડીસીના રીસર્ચર્સએ ધ્યાન આપ્યું છે કે, મોર્ડનાને કોરોના વાયરસની મુકાવ્યા પછી તમામ ૧૯ વ્યક્તિઓમાં સાઈડ ઈફેક્ટસ જોવા મળ્યા છે. આ બધી જ મહિલાઓમાં સાઈડ ઈફેક્ટસ જોવા મળ્યા હતા. ત્યાં જ ફાઈઝર કંપનીની કોરોના વાયરસની રસી ૪૭ મહિલાઓને આપવામાં આવી જેમાંથી ૪૪ મહિલાઓમાં સાઈડ ઈફેક્ટસ જોવા મળ્યા છે.

શારીરિક ફેરફાર થવાથી સ્પષ્ટ થાય છે કે, કોરોના વાયરસની રસી અસર કરી રહી છે.

image source

આની પર જોંસ હોપ્નિક્સ બ્લૂમબર્ગ સ્કુલ ઓફ પબ્લિક હેલ્થમાં માઈક્રોબાયોલોજીસ્ટ અને ઈમ્યુનોલોજીસ્ટ સબરા ક્લીનનું એવું કહેવું છે કે, મહિલાઓમાં સાઈડ ઈફેક્ટસ હળવા અને ઓછા સમય માટે જ જોવા મળ્યા છે. આ શારીરિક બદલાવ પરથી એ સ્પષ્ટ થયા છે કે, કોરોના વાયરસની રસી as કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ